કેળાં નો ચેવડો (Banana Chevda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેળાં ની છીણ કરી લેવી અને તળી લેવી. પછી શીંગ દાણાં તળી લો
- 2
શીંગ દાણા ને અને તળેલા કેળા ને મિક્સ કરીને મીઠું મરચું અને સ્વાદાનુસાર સાકાર નાખી ને આનંદ લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેળાં વેફર
#GA4#week2 વેફર લગભગ બધાની ફેવરીટ હોય જ છે.આજે મેં પણ કેળા ની વેફર બનાવેલ છે.જે બનાવવી પણ સરળ છે અને સૂકા નાસ્તા તરીકે સ્ટોર પણ કરી શકી એ છીઅે. khyati rughani -
કાચા કેળા નો ચેવડો (Raw Banana Chevdo Recipe In Gujarati)
#GA4#Week2#banana નાસ્તામાં આપણે કઈ અલગ અલગ વેરાઇટી જોઈએ તો ચેવડો મમરામાંથી બનાયે પૌવા માંથી બનાવીએ તો આજે મેં કાચા કેળા માંથી બનાવ્યો Nipa Shah -
-
-
કાચા કેળાં -શીંગ નું શાક (kela- shing nu shak recipe in gujarati
#ઉપવાસ#સુપરશેફ3#વીક3 ઉપવાસ માં સુ બનાવવું એ દરેક ગૃહિણી માટે ટેન્સન હોય છે.આપડે બી-બટેટા ની ખીચડી કે બી બટેટા નું શાક ખાતા જ હોઈએ છીએ...કેમ ખરું ને ?... પરંતુ દરેક વખતે બટેટા ભાવતા નથી તો આજે હું બી અને કાચા કેળાં ના શાક ની રેસિપી તમારી સાથે શેર કરું છું.જે ખાવા માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે...અને ઝટપટ બની પણ જાય છે.અને ચોમાસા ની આ ઋતુમાં કાચા કેળાં પણ સારા મળે છે. તેમજ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. Yamuna H Javani -
-
-
કાચાં કેળાં નો ચેવડો (Raw Banana Chevdo Recipe In Gujarati)
#DFT#Cookpad #Cookpadindia #CookpadGujarati #Medals #Win #Gujarati #Cooking #Recipes અમારે ઘરે મમ્મી ઉપવાસ કરે એટલે દિવાળી માં કાચાં કેળાં નો ચેવડો અચૂક બનાવી ને રાખીએ. Krishna Dholakia -
કાચાં કેળાં નો ફરાળી ચેવડો
પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.ઘણા લોકો ફરાળમાં બટેટાં ના ખાતાં હોય એમના માટે કાચાં કેળાં સારો પર્યાય છે.ખાસ કરીને જૈન લોકો બટેટાં ની જગ્યાએ કાચાં કેળાંનો ઉપયોગ કરતા હોય છે. હું આજે કાચાં કેળાંનો ફરાળી ચેવડો લઈને આવી છું.આશા છે આ રેસિપી બધાને પસંદ આવશે..🧑🍳😊 Jigna Shukla -
કાચા કેળાં ની સૂકી ભાજી (Raw Banana Sabji Recipe In Gujarati)
#GA4#Week2કીવર્ડ: Banana/કેળાં.આજે અગિયારસ માં પણ ખાઇ શકાય એવી કાચા કેળાં નું શાક બનાવ્યું છે.જે ખૂબ સ્વાદિષ્ટ બને છે. બટાકાં ની સૂકી ભાજી જેવું જ લાગે છે.એને ભાખરી રોટલી સાથે તો ખાય જ શકાય છે પણ ઉપવાસ માં દહીં જોડે એકલું પણ એટલું જ સરસ લાગે છે. Kunti Naik -
-
કેળાં ની ખીચડી (Banana Khichadi Recipe In Gujarati)
#GA4#Week2#cookpad#cookpadindia#cookpadgujarati#september2020કેળાં બટેટા ની ખીચડી ખૂબ જ સરળ રીતે બની જાય છે અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. ફરાળી વાનગી પણ છે. Dhara Lakhataria Parekh -
-
-
કેળાં નું રાઈતું (Banana Raita Recipe In Gujarati)
ખાવા પચી ની માજેદાર અને તંદુરસત વાંગી #GA4#Week1 Seema Vaswani -
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevda Recipe In Gujarati)
આ મધ્ય પ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે , પણ હવે આખા ગુજરાત અને ગુજરાતીઓ માં બહુ જ ફેમસ થઈ ગઈ છે.Cooksnapfolloweroftheweek@Bhavna1766 Bina Samir Telivala -
-
-
-
-
ફરાળી ચેવડો (Farali Chevda Recipe In Gujarati)
આજે એકાદશી ના ફરાળ માં ખાવા માટે તાજો ફરાળી ચેવડો બનાવ્યો છે.ફરાળ માં થોડું કાંઈ crunchy હોય તો બહુ જ મજા આવે. Sonal Modha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13729207
ટિપ્પણીઓ