બનાના શેક (Banana Shake Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#SM

શેર કરો

ઘટકો

10મિનિટ
2વ્યક્તિ
  1. 2 નંગ પાકા કેળાં
  2. 2 ચમચીખાંડ
  3. 1 બાઉલ દૂધ
  4. 4 to 5 બરફ ના ટુકડા
  5. ૧ ચમચો બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    કેળાના ટુકડા કરી લેવા

  2. 2

    મિક્સર બાઉલમાં કેળાના ટુકડા ખાંડ દૂધ અને બરફના ટુકડા નાખી ક્રશ કરી લેવું

  3. 3

    સર્વિંગ બાઉલમાં લઈ બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes