ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#XS
#MBR9
Week 9

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

#XS
#MBR9
Week 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કીલો ગાજર
  2. થેલી દૂધ
  3. ૧ ચમચી ઘી
  4. ૧ કપ ખાંડ
  5. ૨ ચમચી કાજુ ટુકડા
  6. ૨ ચમચી દ્રાક્ષ
  7. ગાર્નિશ માટે
  8. કાજુ અને દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સી પહેલા ગાજર ધોઇ ને છીની લો

  2. 2

    પછી એક કડાઇ ઘી લો પછી તેમાં છીણેલું ગાજર એડ કરી લો ગાજર ને 5 મિનિટ સાંતળો પછી તેમાં દૂધ નખો દૂધ નાખી સતત હલાવતા રહો નથી કરી ન નીચે બડે નહિ

  3. 3

    દૂધ બડી જવા આવે એટલે તેમાં ખાંડ એડ્ કરો પછી હલવા ને સતત.હલવતા રહો ખાંડ નું પાણી થઈ જાય અને એ બધું પાણી બળી જાય એટલે તેમાં.એક ચમચો ઘી.નાખી મિક્સ કરી તેમાં કાજુ દ્રાક્ષ નાખી મીક્સ કરી લો અને ગેસ.બંધ કરી.લો

  4. 4

    તૈયાર ગાજર‌ના હલવા ન સર્વિગ બોલ માં.લો ઉપર થી કાજુ દ્રાક્ષ થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes