ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા અને મેથીને ધોઈ અને ચોખ્ખા પાણીમાં પલાળીને છ કલાક રાખી મૂકો
- 2
રાજાપુરી મોટી સાઇઝની એક કેરી લેવી તેની છાલ ઉકેડી અને તેના મીડિયમ સાઇઝના કટકા કરીને તેમાં હળદર અને મીઠું છાંટી અને તેને મિક્સ કરો કેરીના ટુકડાને બે કલાકસુધી હળદર મીઠા માં રાખી મૂકવા
- 3
ચણા મેથી અને કેરી ત્રણેયને કોરા કરવા કોટન મા સૂકવવા ચણા અને મેથીને એકદમ કોરા કરી દેવા કોરા કરવા માટે ત્રણ કલાક સુધી ખુલ્લી હવામાં રાખી મૂકવા.
- 4
હવે આપણે અથાણા માટેનો મસાલો રેડી કરશો તેમાં એક કડાઈમાં તેલ ગરમ કરવા ધીમા તાપે મૂકવું પછી1 પહોળા વાસણ માં રાઇ અને મેથી ના કુરિયા,હિંગ,મીઠું,હળદર પાથરવું.તેલ ગરમ થાય પછી તેના પર થોડુ રેડવું.5 થી 7મિનિટ પછી બીજું તેલ ઉમેરવું લાસ્ટ મા મરચાં નો પાઉડર મિક્સ કરવો.
- 5
હવે એક વાસણમાં અથાણાનો મસાલો ચણા મેથી અને કેરીના ટુકડા બધી વસ્તુ મિક્સ કરી હલાવો અને તેમાં ઉપર 1/2કેરી નું ખમણ કરીને મિક્સ કરવું જરૂર લાગે તો તેમાં વધારે મીઠું એડ કરવું.
- 6
હવે એક કાચની બરણીમાં પેલા બધૂ અથાણું મિક્સ કરેલું છે તે ભરી અને દબાવી દેવું પછી ઉપરથી ગરમ કરીને ઠંડું કરેલું તેલ એડ કરી દેવું જેથી તેલ ઉપર તરસે અને અથાણું આપણે એક વર્ષ સુધી સ્ટોર કરી શકશો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણુંઅથાણાં ઘણી પ્રકાર ના બને છે પણ કેરી એનો મુખ્ય ભાગ છે કેરી સાથે ગુંદા, ચણા મેથી એમ વિવિધ વસ્તુ વાપરી વિવિધતા લાવી શકાય છે. ચણા મેથી નું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
-
ચણા મેથી અને કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR : ચણા મેથી અને કેરી નું અથાણુંઅમારા ઘરમાં બધા અથાણાંખાવાના શોખીન એટલે અમારા ઘરે અલગ અલગ પ્રકારના અથાણા બને . આખુ વર્ષ સ્ટોર કરાય એમાં હું ગોળ કેરી ચણા મેથી અને લાલ મરચાં નું અથાણું બનાવું. બીજા તાજા અથાણાં વધારે ખવાય. એટલે એ પણ બનાવું. Sonal Modha -
-
ચણા, મેથી નું અથાણું (chana methi nu athanu in Gujarati)
#વીકમિલ1#સપાઇસી#ગોલ્ડન એપ્રોન3#વીક23#માઇઇબુકપોસ્ટ 14 Taru Makhecha -
-
-
ચણા મેથી કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy e-bookPost1Athanuઅથાણું કે અથાણાં એ ભારતીય અને ગુજરાતી ભોજનનું એક ખાસ અંગ છે. અથાણાંં મોટા ભાગે ફળ અને શાકભાજીને, તેલ અથવા લીંબુ કે અન્ય ખાટાં પાણી, મીઠું(લવણ) અને વિવિધ મસાલાઓના ઉપયોગ વડે, આખું વર્ષ સાચવી રાખવાની એક પ્રક્રિયા છે.ઘરે બનતા અથાણાં ઉનાળામાં બનાવાય છે, તેને લાંબો સમય સુધી સૂર્યનાં તાપમાં સુકવવામાં આવે છે. ત્યાર પછી કાચ અથવા ચીનાઈ માટીની હવાચુસ્ત બરણીમાં ભરી સાચવવામાં આવે છે. અથાણાઓમાં રહેલ ખટાશનો અમ્લિય ગુણ તેમાં જીવાણુઓને થતાંં રોકે છે અને તેલ તેના સંરક્ષક (preservative) તરીકે કાર્ય કરે છે. અથાણાંં ભેજરહિત વાતાવરણમાં લાંબો સમય તાજા અને સુવાસિત રહે છે. ધંધાદારી અથાણાંં બનાવનાર 'સાઇટ્રિક એસિડ' (Citric acid) અને 'સોડિયમ બેન્ઝોએટ' (Sodium benzoate)નો ઉપયોગ સંરક્ષક તરીકે કરે છે.ભારતમાં વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે અથાણાંં બનાવવામાં આવે છે, તેલ અને મસાલાઓ પણ અલગ અલગ પ્રકારનાં વાપરવામાં આવે છે. જેને કારણે ભારતમાં અથાણાઓમાં સ્વાદ અને સુગંધનું ઘણું વૈવિધ્ય જોવા મળે છે. Bhumi Parikh -
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
મમ્મી ની સ્ટાઇલમમ્મી જે રીતે બનાવે છે એ રીતે બનાવી છેસરસો તેલ નાખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હુ જનરલી સરસો તેલ યુઝ કરુ છું#EB#week4 chef Nidhi Bole
More Recipes
- કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
- મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
- ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)
- પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati
- તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)