ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ, છાલ ઉતારી, ખમણી લેવી.તેમાં મીઠું અને હળદર નાખી મિક્સ કરો.૫-૬ કલાક રાખવું. ચણા અને મેથી પલાળો.
- 2
રાઈ ના કુરિયા માં ઉપર હિંગ પાથરી તેની ઉપર ગરમ સરસવ નું તેલ રેડવું.અને ઢાંકી દેવું. ઠડું થવા દેવું.ખમનમાં થી હલકા હાથે ખાટું પાણી નીચોવી લો અને તેમાં ચણા અને મેથી.સવારે કપડા માં કોરા કરી લેવા.પ છી ખાટા પાણી માં ૫-૬ કલાક પલાળી રાખો.
- 3
મરચા ના ટુકડા કરી તેને કેરી ના ખમણ માં મિક્સ કરો.પછી તેમાં ચણા અને મેથી,કલોજી, ચોળેલું સંભાર મિક્સ કરી તેમાં તેલ મિક્સ કરો ચણા અને મેથી નું અથાણું રેડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#chanamethi#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણુંઅથાણાં ઘણી પ્રકાર ના બને છે પણ કેરી એનો મુખ્ય ભાગ છે કેરી સાથે ગુંદા, ચણા મેથી એમ વિવિધ વસ્તુ વાપરી વિવિધતા લાવી શકાય છે. ચણા મેથી નું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
ચણા, મેથી નું અથાણું (chana methi nu athanu in Gujarati)
#વીકમિલ1#સપાઇસી#ગોલ્ડન એપ્રોન3#વીક23#માઇઇબુકપોસ્ટ 14 Taru Makhecha -
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ.#week4#cookpadgujarati#cookpadindia Neeti Patel -
ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#SD#cookpadindia#Cookpadgujarati Payal Bhatt -
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4ચણા મેથીનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. પિકનિક પર જવાનું હોય ત્યારે પણ સાથે લઈ જવાય છે. શાક ની ગરજ સારે છે. Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15088849
ટિપ્પણીઓ (4)