ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 દિવસ
5 લોકો માટે
  1. 250 ગ્રામચણા
  2. 100 ગ્રામમેથી
  3. 1રાજાપુરી કેરી
  4. ૧ કપખાટા અથાણાં નો મસાલો
  5. મીઠુ
  6. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

2 દિવસ
  1. 1

    સૌ પ્રથમ કેરી ને ઝીણી સમારી લેવી. હવે તેને મીઠુ નાખીને એક દિવસ રહેવા દેવું. હવે એજ મીઠાના પાણી મા ચણા અને મેથી પલાળી લેવું.

  2. 2

    હવે તેને 7 થી 8 કલાક રહેવા દેવું. હવે તેને એક કટકા મા પહોળું કરી લેવું. હવે એક વાડકામાં ચણા, મેથી અને કેરી લઇ તનેય ને મિક્ષ કરી લેવા. હવે તેમાં ખાટા અથાણાં નો મસાલો નાખી તેને 1 દિવસ રહેવા દેવું.

  3. 3

    હવે તેમાં શીંગ તેલ કાંતો સરસિયા નું તેલ ગરમ કરીને ઠંડુ પડે એટલે એમાં નાખવું. પછી 2 દિવસ રહેવા દેવું. પણ તેને જોતા રહેવું અને હલાવ્યા પણ કરવું. એટલે ચણા, મેથી અને કેરી અથાઈ જશે. પછી તમે આ અથાણું ખાઈ શકશો. તો તૈયાર છે ચણા મેથી નું અથાણું. આ અથાણુ ભાખરી, પરોઠા, રોટલી, નાન, ખીચડી, દાળ - ભાત જોડે ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes