રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Mitixa Modi @MitixaModi01
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ લઈ તેમાં આદુ લસણ પેસ્ટ લઈ પછી બાફેલા વટાણા,બધા મસાલા નાખી ને ઉકાળવા મૂકવું.
- 2
બાફેલા બટાકા ને મેશ કરી લઈ તેમાં બ્રેડ નો ભૂકો અને બીજી બધી સામગ્રી નાખી પેટીસ વાળવી.અને તવા પર ઘી લગાવી સેકવી.
- 3
હવે એક પ્લેટ માં પેટીસ મૂકી ઉપર થી ચટપટો રગડા નાખી ઉપર થી ગાર્નિશ માટે ની સામગ્રી નાખી ને ગરમ ગરમ સર્વ કરવું.
Top Search in
Similar Recipes
-
-
રગડા પેટીસ પાવ (Ragda Pattice Pav Recipe In Gujarati)
#RC1#Yellowrecipe#Week1 Payal Sachanandani (payal's kitchen) -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnapoftheday#cookpadindia#cookpadguj Noopur Alok Vaishnav -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે Khushbu Sonpal -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ હોય અને ગરમાગરમ ચટપટી ચાટ મળી જાય તો.... આહા મજા જ પડીજાય ખરૂં ને? રગડા પેટીસ એક એવી ચાટ છે જે ફૂલ મિલ નું કામ કરે છે તો ચાલો આનંદ માણીએ આ ડિશ નો...#સુપરશેફ૩#મોન્સુનસ્પેશિયલ#કુકપેડઈન્ડિયા Rinkal Tanna -
-
સ્પાઇસી રગડા પેટીસ (Spicy Ragda Pattice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR3#week3 Sneha Patel -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ડિનર ડિશ..યમ્મી બન્યું છે..ફોન ના કેમેરા માં problem થઈ ગયો એટલે ફાઇનલ પિક બરાબર આવ્યું નથી.. Sangita Vyas -
-
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3આ મહારાષ્ટ્ર અને ગુજરાત નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. સૂકા વટાણા અને બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ ચાટ છે. Nilam patel -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#mumbai_Street_food#chat Keshma Raichura -
-
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#ATW1#TheChefStory#ragdapattice#streetfood#mumbaistreetstylechaat#cookpadgujaratiરગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનું સૌથી લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે. આમાં બટાકા ની પેટીસ બનાવી ને ઉપર વટાણા નો રગડો નાખવામાં આવે છે. ચટપટી તીખી ને મીઠી ચટણી નાખીને ખવાય છે. Mamta Pandya -
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnap#cookpad indiaઆ રેસિપી આપણા કુક પેડ ના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતા રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WLDઆ ચાટ વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે.નાના મોટા બધા ને ભાવે છે અને પ્રોટીન થી ભરપુર છે. સન્ડે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. શિયાળા માં ગરમ ગરમ ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
-
-
રગડા પેટીસ(ragda patties recipe in gujarati)
#વેસ્ટ#વીક ૨રાગડા પેટીસ એ મુંબઇનો સ્વાદિષ્ટ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેમાં બે ભાગોનો સમાવેશ થાય છે: રાગડા, જે સૂકા પીળો વટાણા છે, અને પેટીસ તળેલી છૂંદેલા બટાકા માંથી બનાવવામાં આવે છે...રાગડા પેટીસ એ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. તે ઉત્તર ભારતમાં વધુ લોકપ્રિય છોલે ટિકી જેવું જ કોમ્બિનેશન છે... Twinkal Kalpesh Kabrawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15089200
ટિપ્પણીઓ (2)