મેંગો ફ્રૂટી (Mango Fruity Recipe In Gujarati)

Pallavi Oza
Pallavi Oza @Pallavi_Oza1964
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપ પાકી કેરી ના કટકા
  2. 1/4 કપ કાચી કેરી ના કટકા
  3. ૨ ચમચીખાંડ
  4. 4 કપપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પાકી કેરી અને કાચી કેરી માં ખાંડ નાખી કુકરમા બાફી લો

  2. 2

    ઠંડી પડે મિક્સર ઝાર માં ક્રશ કરી લો

  3. 3

    તેમાં એક ગ્લાસ પાણી નાખી ગરણી થી ગાળી લો

  4. 4

    મેંગો ફ્રૂટી તૈયાર

  5. 5

    ગ્લાસ માં ભરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pallavi Oza
Pallavi Oza @Pallavi_Oza1964
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes