દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta

દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યકિત
  1. ૨ ગ્લાસ દાલગોના કોફી માટે ની સામગ્રી
  2. ૨ ગ્લાસચિલ્ડ મિલ્ક
  3. ૨ ચમચીકોફી પાઉડર
  4. ૨ ચમચીખાંડ
  5. ૨ ચમચીગરમ પાણી
  6. ૨-૩ આઈસ ક્યૂબ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં કોફી,ખાંડ અને ગરમ પાણી મીકસ કરી ને તેને બરાબર રીતે ફેટવું. જ્યાં સુધી એકદમ ઘટ્ટ ક્રિમ જેવું ટેક્સચર ન થાય ત્યાં સુધી એને ફેટવું.

  2. 2

    ત્યાર બાદ એક ગ્લાસ માં ચીલ્ડ મિલ્ક નાખવું અને ઉપર તૈયાર કરેલ કોફી નું મિશ્રણ ઉપર ઉમેરી સર્વ કરો.

  3. 3

    તો ત્યાર છે દાલગોના કોફી

    નોટ : તમારે આઈસ ક્યૂબ નાખવો હોય તો મિલ્ક એડ કરતી વખતે આઈસ ક્યૂબ પણ એડ કરી દેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sm.mitesh Vanaliya
પર
I love cooking 😍 😘
વધુ વાંચો

Similar Recipes