મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો. અને તેનો માવો કરી લો. ત્યાર બાદ એક પેન માં 2 ચમચી તેલ ગરમ તેમાં જીરા, હીંગ નો વઘાર મૂકી તેમા લીલાં વટાણા ને સાંતળો. તેમાં લીલાં મરચાં એડ કરી દો.
- 2
લોટ બાંધવા માટે મેંદો, સોજી, મીઠું, અજમો તેલ, ઘી આ બધું મિક્સ કરી ને લોટ બાંધી લો. 10 મિનિટ રેસ્ટ આપો.
- 3
હવે બટાકા ના માવા માં આ સાંતળેલા વટાણા એડ કરો. તેમાં ઉપર ના બધા મસાલા એડ કરી ને મિક્સ કરી લો. અને માવો રેડી કરો.
- 4
હવે લોટ માંથી લુવો બનાવી ને મોટી રોટલી વણી લો. તેમાં વચ્ચે થી કાપી ને ત્રિકોણ આકાર માં સમોસા ભરી લો. અને ગરમ તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ મટર સમોસા. ગોળ આંબલી ની ચટણી અને લીલાં તળેલા મરચાં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝી પનીર મટર સમોસા (Cheesy Paneer Matar Samosa Recipe In Gujarati)
#FFC5#Week5#WDC#cookpadindia#cookpadgujarati#મટર#samosa#paneer Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
આલુ મટર મીની સમોસા (Aloo Matar Mini Samosa Recipe In Gujarati)
#FFC5#week5#ફૂડફેસ્ટિવલ#આલુમટરસમોસા#CookpadIndia#Cookpadgujarati#Cookpad#Cooksnapchallengeઆલુ મટર મીની સમોસા Manisha Sampat -
મટર સમોસા(matar samosa recipe in Gujarati)
#FFC5 સમોસા ,જેમાં પડ ને બદલે બ્રેડ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે. ખૂબ જલ્દી અને સ્વાદિષ્ટ બને છે અને ઓવન માંબેક કરવાંથી એકદમ હેલ્ધી બન્યાં છે. Bina Mithani -
સમોસા (Samosa Recipe In Gujarati)
#RB1સમોસા જુદી જુદી રીતે ના બને સાદા, વટાણા બટાકા ના, પંજાબી, પટ્ટી સમોસા, ચીઝ પનીરના, પૌવા ના, ચણાદાળ ના, ચાઇનીઝ, વગેરે Bina Talati -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16031268
ટિપ્પણીઓ