ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

#EB
# week4

ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

#EB
# week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫૦૦ ગ્રામ
  1. ૩૦૦ ગ્રામ ગુંદા
  2. ૧૦૦ ગ્રામ આચાર મસાલો
  3. રાજાપુરી કેરી નું છીણ
  4. ૧૦૦ ગ્રામ સિંગતેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગુંદા ને બીયા કાઢી સાફ કરી લો

  2. 2

    આચાર મસાલા માં કેરી નું છીણ નાખી હલાવી ગુંદા માં ભરી લો

  3. 3

    એક પેન માં તેલ ગરમ કરી હુંફાળુ થાય એટલે ભરેલા ગુંદા પર મસાલો કોરો ના રહે એ રીતે રેડો કરો

  4. 4

    અથાણું તૈયાર છે અને તેને ફ્રીઝ માં આખું વર્ષ સાચવી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

ટિપ્પણીઓ

Similar Recipes