મટર રગડા ચાટ (Matar Ragda Chaat Recipe In Gujarati)

#PS
ચટાકેદાર મટર રગડા ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ વટાણા લઈ તેમાં પાણી નાખી એક રાત પલાળી રાખવા બે બટાકા સમારવા એક ડુંગળી સમારવી 2 ટામેટાં સમારવા 2 લીલા મરચા સમારવા એક ચમચી આદુ-લસણની પેસ્ટ તૈયાર કરવી
- 2
આખી રાત પલાળેલા વટાણા નું પાણી કાઢી નાખી કૂકરમાં પાણી નાખી વટાણા અને બટેટાને બાફવા મુકવા રગડા માં નાખવાના મસાલા તૈયાર કરવા ત્યારબાદ એક લોયામાં બે ચમચી તેલ લઇ તેમાં એક ચમચી જીરૂ નાખવું જીરું તતડે પછી એક ચમચી હિંગ નાંખવી
- 3
લોયામાં હિંગ નાખ્યા પછી સમારેલા લીલા મરચા નાખવા અને સમારેલી ડુંગળી નાખવી આ બધાને એક મિનિટ સાંતળવા તેમાં એક ચમચી આદુ મરચાની પેસ્ટ નાખવી થોડું તેલ બહાર આવે પછી તેમાં સમારેલા ટામેટાં નાખવા 1 ચમચી મીઠું નાખવું આ બધાને બે મિનિટ માટે સાંતળવા
- 4
ત્યારબાદ લોયામાં એક ચમચી હળદર નાંખવી બે ચમચી કાશ્મીરી મરચું નાખવું એક ચમચી ધાણાજીરું નાખવું એક ચમચી જીરા પાઉડર નાખવો આ બધાને ત્રણ મિનિટ માટે સાંતળવા પછી તેલ બહાર આવશે ત્યારે બાફેલા વટાણા અને બટાકા નાખવા અને જરૂર લાગે તો થોડું પાણી નાખવું આ બધાને એક મિનિટ માટે ઉકળવા દેવા ૧ ચમચી ગરમ મસાલો નાખો એક ચમચી ચાટ મસાલો નાખવો અને થોડી કોથમીર નાંખવી
- 5
આમ આપણો ચટપટો ચટાકેદાર મટર રગડા chat તૈયાર થશે ત્યારબાદ તેને ડિશમાં કાઢી લીલી ચટણી નાખવી લાલ ચટણી નાખવી પાપડી અને તીખી વેફર ના ટુકડા નાખવા સમારેલા ટામેટાં નાખવા સમારેલી ડુંગળી નાખવી લીંબુનો રસ નાખવો ચાટ મસાલો નાખવો અને લાલ મરચું નાંખવું તેના ઉપર કોથમીર છાંટી ડેકોરેટ કરીચટાકેદાર રગડો સર્વ કરવો રગડા ની એટલી સરસ સુગંધ થી આપણું મન ખાવા માટે લલચાઈ જાય છે પ્રોટીનથી ભરપૂર સ્વાદિષ્ટ ચટપટો ચટાકેદાર તૈયાર થશે
Similar Recipes
-
રગડા સમોસા ચાટ (Ragda Samosa Chaat Recipe In Gujarati)
#SF કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય, નાના મોટા દરેક ને ચાટ નું નામ આવે એટલે મોમાં પાણી આવી જાય. ભારત માં જુદા જુદા પ્રાંત માં આ ચાટ અલગ અલગ પ્રકાર ની બનતી હોય છે. આ મશહૂર સ્ટ્રીટ ફૂડ ને સમોસા, રગડા અને ચટણીઓ સાથે ચીઝ અને બટર નો ઉપયોગ કરીને બનાવ્યું છે. વધેલા સમોસા નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ચાટ બનાવવાનો એક વિકલ્પ. Dipika Bhalla -
રગડા સમોસા ચાટ
#ડિનર#goldenapron3#week-13પઝલ વર્ડ-ચાટ ... રગડા પેટીસ તો ખાઈએ છે. પણ આજે લોકડોઉન ૨. ૦ માં ઘર માં સૌ ની ઈચ્છા હતી સમોસા રગડા ની તો સમોસા રગડા સાથે ચાટ પણ બનાવી દીધું. તો ઓર માજા આવી . અને ગોલ્ડનઅપ્રોન વિક 13માં પઝલ વર્ડ ચાટ છે તો #ડિનર માં રાતે જમવામાં રગડા સમોસા ચાટ બનાવ્યું. તો જોઈએ રગડા સમોસા ચાટ ની રેસિપિ.. આ ચાટ એટલું ટેસ્ટી હતું.તો ખાવા માં મજા આવી. Krishna Kholiya -
રગડા ચાટ (Ragda Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStoryચટપટા રગડા માં વિવિધ ચટણી, સેવ, સલાડ ઉમેરવાથી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7...રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
-
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7રગડા પૂરી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, રગડા પૂરી બહુ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે, રગડા પૂરી બધાની પ્રિય હોય છે. Rachana Sagala -
નાગપુરી કુલ્હડ ચાટ (Nagpuri Kulhad Chaat Recipe In Gujarati)
#SF#nagpurikulhadchaat#chaat#kulhadchaat#matkachaat#cookpadgujarati#cookpadindiaકુલ્હડ ચાટ એ નાગપુર (મહારાષ્ટ્ર) નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ ચાટ એક અનોખી અને સામાન્ય ચાટમાં એક ટ્વિસ્ટ સમાન છે. તેને માટીનાં વાસણમાં પીરસવામાં આવતું હોવાથી તેથી તેનું નામ કુલ્હડ ચાટ પડ્યું. સામાન્ય રીતે દેખાવમાં રગડા પુરી/પેટીસ જેવું જ હોય છે. આ ચાટ તાજી તૈયાર કરવામાં આવે છે અને તેને કુલ્હડમાં લઈને ચટણી, સેવ તથા દહીં સાથે પીરસવામાં આવે છે. 😍 Mamta Pandya -
રગડા પાપડી ચાટ (Ragda Papdi Chat Recipe in Gujarati)
રગડા સમોસા નો રગડો પણ વધ્યો હતો બીજી એક નવી ચાટ બનાવી દીધી. Sachi Sanket Naik -
મટર ચાટ(matar chaat recipe in Gujarati)
#ઈસ્ટઆ રેસિપી બંગાળમાં ખૂબ જ ફેમસ છે રોડ સાઈડ રેસીપી છે જે ચટપટી અને ખાવામાં ખૂબ જ મજા આવે એવી છે. Kala Ramoliya -
-
આલુ મટર રગડા ચાટ(Aloo mutter Ragda Chaat recipe in Gujarati)
#GA4 #week1#Potato#TamarindPost - 2Dinner સામાન્ય રીતે જોઈએ તો રગડા ચાટ વાનગી નાના અને મોટા સૌની પ્રિય હોય છે...તેની ચટાકેદાર ચટણી ઓ અને મસાલેદાર ગ્રેવી ને લીધે અતિ સ્વાદિષ્ટ અને સુંદર લાગે છે...આંબલી, લસણ,ડુંગળી અને ટામેટા તેમજ વિવિધ મસાલાના સંયોજન થી વિશિષ્ટ લૂક આપે છે ...અને ડીનર ની ખાસ વાનગી ગણાય છે... Sudha Banjara Vasani -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ચાટ એક એવી રોડસાઈડ સ્નેક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે. મુંબઈ માં આ ચાટ ને સેવ પૂરીકહે છે અને દિલ્હી માં પાપડી ચાટ તરીકે જાણીતું છે.#FFC8 Bina Samir Telivala -
ટામેટા કી ચાટ (Tomato Chaat Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiજ્યારે કોઈપણ ચટપટી વાનગી નું નામ આવે ત્યારે ચાટ અવશ્ય જ યાદ આવે છે. મેં આજે બનારસની ફેમસ ટામેટાં કી ચાટ બનાવી છે. જે ખાવામાં ખૂબ જ ચટપટી છે. આ ચાટ ઘરમાં જ મળતી વસ્તુઓ થી ફટાફટ બની જાય છે તમને જ્યારે પણ ચાટ ખાવાનું મન થાય તો આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Unnati Desai -
આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati#cookpadindiaસ્વાદ ની રંગત રેસિપી માં મેં આલુ ટિકી રગડા ચાટ બનાવી તેમાં મેં વસંત મસાલા ની હળદર,અને ચાટ મસાલા નો ઉપયોગ કર્યો અને બીજા ખડા મસાલા અને ગરમ મસાલો તો ખરો જ જે ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
-
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#આલુઆલુ કોન્ટેસ્ટ ચાલતો હોય અને ચટાકેદાર રગડા પેટીસ રહી જાય, એવું કેમ ચાલે એટલે આજે મેં રગડા પેટીસ બનાવી. Kiran Solanki -
મટર કી ચાટ (matar ki chaat recipe in gujarati)
*મટર કી ચાટ...બિહાર નુ રોડ સાઈડ ફૂડ છે. પુષ્કળ પ્રમાણ માં ટામેટાં ડુંગળી લસણ હોય છે. બહુ સરસ બન્યું છે. Mrs Viraj Prashant Vasavada -
સમોસા રગડા ચાટ (Samosa Ragda Chaat Recipe In Gujarati)
#FFC6# food festival#cookpad Gujarati Jayshree Doshi -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
# trend 2....બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Krishna Jimmy Joshi -
-
રગડો પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3રગડા પેટીસ એ મુંબઈની ફેવરિટ ચાટ ડીસ છે અને ફુદીનાની ચટણી સાથે રગડા પેટીસ નું કોમ્બિનેશન મારા ઘરમાં બધાનું ફેવરિટ છે. Niral Sindhavad -
-
-
-
મસાલા કોર્ન ચાટ (Masala Corn Chaat Recipe In Gujarati)
#PS#મસાલા કોર્ન ચાટ#સુરત ની ખુબજ પ્રખ્યાત આ ચાટ છે.... Tulsi Shaherawala -
આલુ મટર ચાટ
#goldenapron2##week 14 utar pradesh#ઉત્તર પ્રદેશ નું સ્ટ્રીટ ફૂડ માં અલગ અલગ ચાટ નો સમાવેશ થાય છે સમોસા ચાટ, આલુ ટીકી ચાટ, ને મટર ચાટ, સો આપડે આજે અહીં આલુ મટર ચાટ બનાવીએ છીએ.. Namrataba Parmar
More Recipes
ટિપ્પણીઓ (3)