દહીં ભલ્લા પાપડી મસાલા ચાટ (Dahi Bhalla Papdi Masala Chaat Recipe In Gujarati)

Devangi Jain(JAIN Recipes)
Devangi Jain(JAIN Recipes) @cook_26074610
VALLABHVIDYNAGAR

#PS
મૂળ:દિલ્લી

દહીં ભલ્લા પાપડી મસાલા ચાટ (Dahi Bhalla Papdi Masala Chaat Recipe In Gujarati)

#PS
મૂળ:દિલ્લી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ભલ્લા બનાવા માટે
  2. 250અળદની દાળ
  3. 1 સ્પૂનમરચાની પેસ્ટ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. જરૂર પ્રમાણે પાણી
  6. તળવા માટે તેલ
  7. 300ગળયુ દહીં
  8. સજાવટ માટે
  9. 5 નંગપૂરી
  10. ખજૂર આંબલી ની ચટણી
  11. લીલી ચટણી
  12. કેળા ખજૂર આંબલી ની ચટણી
  13. સેવ
  14. દાડમ ના દાણા
  15. સમારેલી કોથમીર
  16. જરૂર પ્રમાણે જીરું પાઉડર
  17. જરૂર પ્રમાણે મરચું પાઉડર
  18. જરૂર પ્રમાણે ચાટ મસાલો
  19. જરૂર પ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અળદની દાળ 4થી 5કલાક પલાણી મિકસર મા પીસીલો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચાં પેસ્ટ ઉમેરી રેસ્ટ આપશો

  2. 2

    હવે પેનમાં તેલ ગરમ થાય એટલે ભલ્લા તળી લો

  3. 3

    હવે એક બાઉલ માં પૂરી ના ટુકડા કરી તેના ઉપર દહીં નુ લેયર કરો.

  4. 4

    પછી ભલ્લા ઉમેરો. તેના ઉપર વારાફરતી દહીં તથા ચટણીના લેયર કરો

  5. 5

    તેના ઉપર સ્વાદ પ્રમાણે મીઠું, જીરું પાઉડર, મરચુ, ચાટ મસાલો ઉમેરો

  6. 6

    તેના ઉપર સેવ, કોથમીર, દાડમ ના દાણા થી સમજાવો

  7. 7

    તૈયાર છે દહીં ભલ્લા પાપડી મસાલા ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devangi Jain(JAIN Recipes)
પર
VALLABHVIDYNAGAR
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes