કંસાર (Kansar Recipe in Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યકિત માટે
  1. 1 કપઘઉં નો જીણો લોટ
  2. 1 કપપાણી
  3. 1/2 ટી સ્પૂનગોળ
  4. 1 કપદળેલી ખાંડ
  5. 2 નગબદામ
  6. 4નાની ઈલાયચી
  7. 2 ટેબલ સ્પૂનઘી
  8. 1 ટેબલ સ્પૂનઘી લોટ માં મોવા માટે
  9. 1 ટેબલ સ્પૂનઘી ગરમ પાણી માં ઉમેરવા માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને થાળી માં લઇ મોઈ
    લઈશું ઘી થી.

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં એક વાટકી
    પાણી ઉમેરી ને એમાં ગોળ ઉમેરી લેવો

  3. 3

    ત્યારબાદ ગરમ થયેલા પાણી માં ઘી
    ઉમેરી ને લોટ પણ ઉમેરી સારી રીતે
    હલાવી લઈશું.અને ત્યારબાદ ઢાંકણ
    ઢાંકી ને 15 મિનિટ ધીમા આંચે થવા
    દઈશું.

  4. 4

    ત્યારબાદ ઢાંકણ ખોલી ને જોઈશું તો
    કંસાર તૈયાર થઈ ગયો છે.

  5. 5

    મે અહી કંસાર ને કાંસા ની વાટકી
    માં દળેલી ખાંડ અને ઘી ઉમેરી
    ને બદામ ની કતરી સાથે સર્વ કર્યો
    છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (13)

Similar Recipes