રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો એક તપેલી માં 1 બાઉલ પાણી મૂકી તેમાં ગોળ ઉમેરી ઉકળવા મુકો,પાણી નું માપ જે બાઉલ માં લોટ લીધો હોય તેજ બાઉલ નું માપ થી પાણી લેવું.
- 2
હવે પાણી ઉકળી જાય ત્યાં સુધી લોટ માં તેલ નાખી બરાબર મિક્સ કરી દો,હવે પાણી ઉકળી જાય એટલે તેમાં લોટ ઉમેરીને વેલણ વડે બરાબર હલાવી દો.
- 3
હવે તેમાં ઉપર થી 2 ચમચી ઘી ઉમેરી ફરી વાર હલાવી દો,અને તેને ધીમા ગેસ ઉપર એક તવી મૂકી ને તેના ઉપર તપેલી 5 મિનીટ માટે ઢાંકી ને મૂકી દો (તવી ઉપર ના મૂકવું હોય તો તમે કુકર મા તપેલી મૂકી 1 સીટી કરી દો બહુજ સરસ થશે અને ચોટ વા ની પણ બીક નહિ).
- 4
બસ 5 મિનીટ પછી તેમાં ફરી વાર એક વાર વેલણ થી હલાવી દો એટલે એકદમ છૂટી થઈ જશે. લો હવે તૈયાર ઉપરથી બૂરું ખાંડ અને ઘી નાખી ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
કંસાર (Kansar Recipe in Gujarati)
#GA4#week4ગુજરાતી મીઠાઈ માં કંસાર નું નામ સૌથી પેહલા આવે શુભ પ્રસંગ હોય એટલે કંસાર પ્રથમ હોય. Minaxi Rohit -
લાપસી (કંસાર)
#ટ્રેડીશનલ#goldenapron3#Week8#Wheatઆપણે ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની લાપસી, કંસાર બનાવવા માં આવે છે. Pragna Mistry -
-
ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ કંસાર (Gujarati TRaditional Sweet Kansar Recipe In Gujarati)
#LSR#cookpadgujrati#લગ્ન_સ્ટાઇલ_રેસિપીસ #કંસારગુજરાતી માં કહેવત છે ગોળ વિના મોળો કંસાર મા વિના સૂનો સંસારઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મારી મમ્મી કંસાર ખૂબ સરસ બનાવતી હતી ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ કંસાર ને લગ્ન કે તહેવાર નિમિત્તે બનાવાય છે અને તે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે Harsha Solanki -
કંસાર (Kansar Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiકંસારઆજે ધનતેરસ ...... પ્રભુજીને કંસાર ધરાવવાનો હોય છે.... Ketki Dave -
કંસાર લાપસી (Kansar Lapsi Recipe In Gujarati)
#Cookpad Gujarati.#kansar lapsiકંસારી લાપસી એ આપણી પ્રાચીન (છુટ્ટી લાપસી)જમવાની ડીશ છે .જે આપણે ઘરે આવતા દરેક સારા પ્રસંગો માં ,પહેલા આપણે કંસાર બનાવી, મીઠું મીઠું મોઢું કરીએ છીએ.આ વાનગી બહુ જ ઓછી વસ્તુમાંથી, અને ઘરની વસ્તુઓ માંથી જ બને છે. પરંતુ તેનું બહુ જ ધ્યાનથી બનાવવી પડે છે. તોજ તે છુટ્ટી બને છે .નહિતર તે લચકો પડી જાય છે. Jyoti Shah -
-
કંસાર (Kansar Recipe In Gujarati)
#DFTકંસાર એ તહેવારમાં બનતી વાનગી છે અને દિવાળીમાં તો એ અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
-
-
કંસાર (Kansar Recipe In Gujarati)
#GA4#Week6#હલવાગુજરાતી માં કહેવત છે કે"ગોળ વિના મોળો કંસાર,મા વિના સુનો સંસાર "ઘર માં કોઈ પણ શુભ પ્રસંગ હોય કે પૂજા હોય ત્યારે કંસાર ના આંધણ અવશ્ય મુકવામાં આવે. સરસ છૂટો કંસાર બનાવવા માટે આરીતે કૂકર માં બનાવશો તો ખુબ સરસ બનશે.. Daxita Shah -
કંસાર(Kansar Recipe in Gujarati)
#GA4#week9#Cookpadgujarati# sweet દોસ્તો, હું ઘઉં ના ફાડા લાવી ને જાતે mixer જાડો લોટ કરું છું .સહેજ વધારે જાડા લોટ નો કંસાર સરસ છુટ્ટો થાય છે અને અમને એવો છુટ્ટો જ કંસાર ભાવે છે . SHah NIpa -
-
કંસાર (Kansar Recipe In Gujarati)
#MAકંસાર એ એક ગુજરાતી પારંપરિક મિષ્ટાન છે જે લગભગ દરેક લગ્ન મા વિધિ માટે ઉપરાંત સારા પ્રસંગો એ પ્રસાદ માટે બનાવવમાં આવે છે. માં પાસે શીખેલી પારંપરિક વાનગીઓ માણી એક વાનગી.. Khyati Dhaval Chauhan -
-
કંસાર
#MDCકંસાર તો મને મારી મમ્મી ના હાથ નો બનાવેલો ખુબ જ ભાવે છે અને એ જ રીતે આજે મેં પણ બનાવ્યો છે અને આ એક ગુજરાતી પરંપારગત ડીશ છે. દરેક શુભ પ્રસંગે બધા ની ઘરે આ કંસાર બનતો જ હોય છે તો ચાલો.. Arpita Shah -
લાપસી (Laapsi Recipe In Gujarati)
#GA4#week15#jaggeryઆજે મે લાપસી બનાવી છે જેમા ગોળ નો ઉપયોગ કર્યો છે,લાપસી એવી વાનગી છે કોઇ પણ સારો પ્રસંગ હોય,કે કોઇ તેહવાર હોય કે કોઇ ખાસ દિવસ હોય આપડે તરત જ લાપસી બનાવી,અને મારી તો ફેવરીટ છે,એમાં પણ મારો જન્મદિવસ છે એટલે તો આજે લાપસી બનાવી જ દીધી,ખુબ જ સરસ બની છે. Arpi Joshi Rawal -
કંસાર (Kansar recipe in Gujarati)
#DFT#kansar#traditional_sweet#diwalispecial#sweet#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી ઘરોમાં કોઈપણ શુભ પ્રસંગ હોય એટલે પહેલું કામ કંસાર માટે આંધણ મૂકવાનું થાય છે. દિવાળીના પર્વમાં ધનતેરસ અથવા તો બેસતા વર્ષે ઘરમાં ગમે તેટલી મીઠાઈ હોય તો પણ મોટાભાગે દરેકના ઘરે કંસાર તો બનતો જ હોય છે. લગ્ન પ્રસંગ હોય, હવન હોય, રાંદલ તેડીયા હોય વગેરે જેવા પ્રસંગો પ્રસાદમાં કંસાર તો હોય જ છે. કંસાર સાથે તો ઘણી કહેવતો પણ જોડાયેલી છે. " કંસાર વિના સુનો પ્રસંગ " માં વિનાં સુનો સંસાર" આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં પણ ફેરા ફરતી વખતે નવવધુ એકબીજાને કંસાર થી મોઢું મીઠું કરાવે છે અને ગીત ગવાય છે કે," લાડો લાડી જમે રે કંસાર સંસાર વાલો વાલો લાગે રે"આવા શુકનવંતી કંસારને આપણે કેમ ભૂલી શકીએ? આજે મેં એકદમ દાણો છૂટો રહે તે રીતે કંસાર કેવી રીતે બનાવવો તેની રીત લઈને આવી છું. Shweta Shah -
-
"કંસાર" છુટ્ટી લાપસી
આ કંસાર એ બહુ જ પ્રાચીન ખાવાની વાનગી છે કંસાર નો અર્થ છે કે કસ એટલે સંસાર અને સાર એટલે મીઠાશ કંસાર એટલે સંસાર ની મીઠાશ. જીવનના દરેક સારા પ્રસંગમાં પહેલા કંસાર મુકાઈ છે ગૃહપ્રવેશ હોય વેવિશાળ હોય કે લગ્ન હોય કે પછી ધાર્મિક કોઇ પણ પ્રસંગ હોય તો લાપસી મુકાય છે એટલે કે કંસાર મુકાઈ છે.આ કંસાર ત્રણ જ વસ્તુ માંથી બને છે સ્વાદમાં પણ સ્વાદિષ્ટ હોય છે પણ બનાવવો થોડો અઘરો છે કારણ આ કંસાર છુટ્ટો બને તો સ્વાદિષ્ટ લાગે અને છુટ્ટો ન બને તો ચીકણો લાગે હવે આ સ્વાદિષ્ટ લાગતી વાનગી આપણે બનાવીએ .# india 2020#વેસ્ટ# રેસીપી નંબર 53 .#svI love cooking. Jyoti Shah -
કંસાર (Kansar Recipe In Gujarati)
#TC કંસાર બોલીએ ત્યાં તો મોં ભરાઈ જાય.અને મોંમાં પાણી આવી જાય.ખાસ કરીને લગ્નમાં વર-કન્યાને પીરસાય છે એ કંસાર કહેવાય. તે ચોખા ના લોટનો હોય.પરંતું મેં અહીં ઘઉના લોટનો માતાજીને તથા કૃષ્ણ ભગવાનને ધરાવાતો પ્રસાદરૂપી કંસાર બનાવેલ છે જેની મિઠાશ ખૂબ જ હોય છે. Smitaben R dave -
કંસાર (Kansar Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં જ્યારે કોઈ પણ સારો પ્રસંગ હોય, શુભ કાર્ય કરવાનું, તહેવાર હોય ત્યારે કંસાર તો અચૂક બનતો જ હોય છે. પણ કંસાર છૂટો થાય તે માટેની સિમ્પલ ટ્રિક્સ જરૂરી છે જેને અહીં આપી છે તો તમે ચોક્કસ ટ્રાય કરજો#CF#cookpadindia#cookpadgujarati Unnati Desai -
લાપસી/કંસાર
#કૂકર#indiaલાપસી/ કંસાર નામ સાંભળતા જ કોઈ શુભ પ્રસંગ ની યાદ આવે છે. સારા પ્રસંગે લાપસી ના આંધણ ચડી જ જાય છે. "લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે" ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જેને આ લગ્નગીત નહીં સાંભળ્યું હોઈ. આવી આ મીઠી મધુરી લાપસી ને કૂકર માં બનાવી છે, આંધણ મુક્યા વિના...🙂 Deepa Rupani -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB લાપસી આપણી ટ્રેડિશનલ વાનગી છે.તહેવાર અને કોઈ પણ સારા પ્રસંગ માં લાપસી બનાવી ભગવાન ને ભોગ ધરાવામાં આવે છે Bhavini Kotak -
-
લાપસી
#goldenappron2#week 1મેં લાપસી કૂકર માં બનાવી છે. આપડે ગુજરાતી એટલે કોઈ પણ સારા પ્રસંગે લાપસી તો સૌ પહેલા બને. Poonam Kansara -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13620129
ટિપ્પણીઓ (12)