કંસાર (Kansar Recipe In Gujarati)

Deval Dave
Deval Dave @Deval_1510

કંસાર (Kansar Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીપાણી
  2. 1 વાડકીકકરો ઘઉં નોલોટ
  3. 1 મોટી ચમચીઘી મોવણ માટે
  4. 25 ગ્રામગોળ
  5. 25 ગ્રામબુરુંખાડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં પાણી ઉકળવા મુકો.પાણી ઉકળે ત્યારબાદ ગોળ નાખી દો.

  2. 2

    લોટમાં ઘી નું મોવણ નાખી દો. ત્યાર બાદ પાણીમાં લોટ નાખીને હલાવી દો અને દસ મિનિટ રહેવા દો.

  3. 3

    ત્યારબાદ કંસાર ને એક વાડકામાં કાઢીને તેની ઉપર ઘી અને બુરુંખાડ નાખીને તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval Dave
Deval Dave @Deval_1510
પર

Similar Recipes