કંસાર(kansar recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ના લોટ ને એક મોટા વાસણ માં ચાળી લેવો.
- 2
ત્યારબાદ તેમાં ખાંડ અને ડ્રાયફ્રુટ નો ભૂકો ઉમેરી ને હાથેથી બરાબર મિક્સ કરી લેવું. જેથી તેમાં ગાઠા નો રહે.
- 3
બધું બરાબર મિક્સ થઇ જાય બાદ ઘી ને થોડું ઓગળે તેલુ ન જેવું ગરમ કરવું અને લોટ ના મિશ્રણ માં ઉમેરી દેવું. થોડું થોડું નાખવું જેથી વધે ઘટે નઈ. એક ચમચા ની મદદ થી હલાવતા જવું.
- 4
કંસાર માં ખાંડ અને ઘી આગળ પડતું હોય છે. એટલે ચમચા થી હલાવતા જઈ ઘી નાખવું. આમાં ઘી અને ખાંડ ઓછું ખાતા હોય તો એ પ્રમાણે લઇ શકાય. તો તૈયાર છે 'કંસાર'જે મોટા ભાગે લગ્ન માં અને રાંદલ માં ના લોટ માં પ્રસાદી માં હોય છે. અને તેમાં શ્રીં ફળ પણ ઉમેરવામાં આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ પીઝા(cheese pizza recipe in Gujarati)
#સુપરસેફ2 #ફ્લોર્સ /લોટ #માઇઇબુક #પોસ્ટ 14#ગોલ્ડેનપ્રોન3 #વીક21 milan bhatt -
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
લાહા લાડવા(ladva recipe in Gujarati)
ચોટીલા (ઠાંગા ના) પ્રખ્યાત આ લાડવા છે, આને ત્યાં (ટકારા )લાડુ પણ કહે છે ,આ લાડવા અને દેશી ચણા નુ શાક ખાવાની મજા જ અલગ છે#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ -7 Nayna prajapati (guddu) -
કંસાર (Kansar Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં જ્યારે કોઈ પણ સારો પ્રસંગ હોય, શુભ કાર્ય કરવાનું, તહેવાર હોય ત્યારે કંસાર તો અચૂક બનતો જ હોય છે. પણ કંસાર છૂટો થાય તે માટેની સિમ્પલ ટ્રિક્સ જરૂરી છે જેને અહીં આપી છે તો તમે ચોક્કસ ટ્રાય કરજો#CF#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કંસાર(Kansar Recipe in Gujarati)
#GA4#week9#Cookpadgujarati# sweet દોસ્તો, હું ઘઉં ના ફાડા લાવી ને જાતે mixer જાડો લોટ કરું છું .સહેજ વધારે જાડા લોટ નો કંસાર સરસ છુટ્ટો થાય છે અને અમને એવો છુટ્ટો જ કંસાર ભાવે છે . SHah NIpa -
-
-
વધેલી રોટલી ની સુખડી (Leftover Rotli Sukhdi Recipe In Gujarati)
ઘણીવાર એવું બને કે રોટલી પરાઠા વધે પછી બીજે દિવસે ખવાતા નથી.. કોઈક વાર વઘારેલી રોટલી કે દહીં માં રોટલી બનાવીએ..પણ આજે મને વિચાર આવ્યો કે રોટલી માં થી નવીન સ્વીટ બનાવું ,તો સુખડી બનાવવાનો વિચાર આવ્યો અને ફટાફટ બની પણ ગઈ.અને સૌથી સારી વાત એ કે ટેસ્ટ માં લાજવાબ સ્વીટ થઈ.. Sangita Vyas -
ચોખા ના લોટ નું ખીચું(chokha lot no khichu recipe in Gujarati)
#સુપરશેફ 2ફ્લોર્સ/લોટ ની રેસીપી Bhavnaben Adhiya -
કોકોનટ રવા લાડુ(Coconut Suji Laddu Recipe In Gujarati)
#GC#ઓગસ્ટ#cookpadindia#cookpadgujarati#cooksnap#lovetocookગણપતિ નું નામ પડે એટલે લાડુ પેહલા યાદ આવે. કહેવાય છે કે લાડુ ગણપતિ બાપા ના ફેવરિટ છે. લાડુ છે જ એવાં કે ભાગ્યે જ કોઈ હોય જેને ના ભાવતા હોય. બાકી લાડુ ને જોઈ ને મોઢા માં પાણી આવી જ જાય.So here i m presenting #coconut_rava_laddu Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
કંસાર (Kansar Recipe In Gujarati)
#GA4#Week6#હલવાગુજરાતી માં કહેવત છે કે"ગોળ વિના મોળો કંસાર,મા વિના સુનો સંસાર "ઘર માં કોઈ પણ શુભ પ્રસંગ હોય કે પૂજા હોય ત્યારે કંસાર ના આંધણ અવશ્ય મુકવામાં આવે. સરસ છૂટો કંસાર બનાવવા માટે આરીતે કૂકર માં બનાવશો તો ખુબ સરસ બનશે.. Daxita Shah -
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
ગુજરાતી ના ઘર માં મળી આવતો બારે માસ નો નાસ્તો .ગમે તે સમયે એકલા કે ચા સાથે ખાઈ શકો..વડી ઉનાળા માં શાક મળવા મુશ્કેલ થઈ જાય ત્યારે આપણે આ ગાંઠિયા નું શાક પણ બનાવી દઈએ .બધા નાસ્તા નો રાજા એટલે તીખા ગાંઠિયા.. Sangita Vyas -
-
ટ્વિસ્ટેડ ભજીયા(twisted bhajiya recipe in Gujarati)
#સુપરસેફ2#જુલાઈ#વીક 2#રેસિપીસ ફ્રોમ ફ્લોરસ/લોટ Bhargavi Kelvin Ladani -
ઘઉં ના લોટ નો ગોળ વાળો શીરો (Wheat Flour Gol Valo Sheera Recipe In Gujarati)
એકદમ હેલ્થી .. બનાવવા માં,ખાવા માં અને પચવામાં પણ સરળ..😃 Sangita Vyas -
-
કંસાર (Kansar Recipe in Gujarati)
#GA4#week4ગુજરાતી મીઠાઈ માં કંસાર નું નામ સૌથી પેહલા આવે શુભ પ્રસંગ હોય એટલે કંસાર પ્રથમ હોય. Minaxi Rohit -
આથેલા લીંબુ(ઓઇલ ફ્રી)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7#ઓઇલ ફ્રી Juliben Dave -
-
-
-
-
-
ધઉ ના લોટ નો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#લોટ#સુપરસેફ 2#માઇઇબુક#પોસ્ટ 11 Rekha Vijay Butani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206842
ટિપ્પણીઓ (6)