સ્વીટ રાઈસ (Sweet Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાઈસ ને ધોઈ 15 મિનિટ
સુધી પલાળવા દઈશું. - 2
ત્યારબાદ રાઈસ ને 10 મિનિટ 1 ગ્લાસ પાણી,મીઠું,કડાઈ માં ઉમેરી ને ઢાંકણુંઢાંકી ને ધીમા આંચ પર થવા દઈશું.અને તૈયાર થયેલા રાઈસ માં 1 કપ ખાંડ ઉમેરી ને બધું બરાબર હલાવોલઈશું.
- 3
પછી એક તડકા પેન માં 2 ટેબલ સ્પૂન ઘી લઈ એમાં બદામ કતરી,અને નાની ઈલાયચી નો તડકો કરી લઈશું અને
રાઈસ માં મિક્સ કરી લઈશું. - 4
પછી ઘી નો તડકો રાઈસ માં મિક્સ કરીને બધું બરાબર હલાવી ને 5 મિનિટ ધીમી આંચ પર બધું મિક્સ થઈ જાય
ત્યારે ગેસ બંધ કરી દઈશું. - 5
પછી એક પ્લેટ માં સર્વ કરી ને રાઈસ ઉપર બદામની કતરી અને ઈલાયચી તથા દ્રાક્ષ થી ગાર્નિશ કરીશું.
- 6
તૈયાર છે સ્વીટ રાઈસ.😋😋😋😋👍
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ રાઈસ (Sweet Rice Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર. તમને પણ બહુ ગમશે. Reena parikh -
-
જરદો (સ્વીટ રાઈસ)
#ચોખામીઠો ભાત મુસ્લિમ લોકો લગ્ન માં કે ત્યોહાર પાર બનાવતા હોય છે જેને તેઓ જરદો કેહતા હોય છે Kalpana Parmar -
મોદુર પુલાવ (Modur pulav recipe in Gujarati)
મોદુર પુલાવ કાશ્મીરમાં બનાવવામાં આવતાં પુલાવ નો પ્રકાર છે જેમાં ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવે છે. આ પુલાવમાં ખાંડ, દૂધ અને કેસર પણ ઉમેરવામાં આવે છે. ખાંડનું પ્રમાણ વધારે નહીં હોવાથી આ પુલાવ ને જમવાની સાથે જ પીરસવામાં આવે છે. મોદુર પુલાવ ને કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન કરી સાથે સર્વ કરી શકાય. મોદુર પુલાવ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોર્થ#પોસ્ટ2 spicequeen -
-
રાઈસ કસ્ટર્ડ પુડિંગ (Rice custard pudding recipe in Gujarati)
રાઈસ કસ્ટર્ડ પુડિંગ એ બીજું કંઈ નહીં પણ આપણી ચોખાની ખીર છે પણ એક ટ્વીસ્ટ સાથે. બાળકોને ખીર કરતા ફ્રુટસલાડ વધારે ભાવે છે તો ખીર માં જ કસ્ટર્ડ પાઉડર ઉમેરીને બનાવવામાં આવે તો બાળકો એ પણ હોંશે હોંશે ખાઇ લે છે. આ પુડિંગ મેં પ્રેશરકુકરમાં બનાવ્યું છે જે 30 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિસર્ટ છે જે હૂંફાળું અથવા તો ઠંડુ સર્વ કરી શકાય. spicequeen -
-
સ્વીટ મેંગો રાઈસ (Sweet Mango Rice Recipe In Gujarati)
#Lets cooksnap#COOKSNAP THEME OF THE Week#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
-
-
-
-
-
સેફ્રોન રાઈસ
#ઇબુક૧હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વસંત પંચમી સરસ્વતી પૂજન મા પ્રસાદ તરીકે પીળા રંગ ના હલવો,ફલ,મીઠા પીળા રાઈસ,ખીર ના ઉપયોગ હોય છે વસંત રીતુ ને વધાવવા અને પૂજન માટે કેસર ના ઉપયોગ કરી પીળા રંગ ના મીઠા ભાત (રાઈસ) , બનાવયા છે Saroj Shah -
ક્રીમી સ્વીટ રાઈસ (Creamy sweet Rice recipe in Gujarati)
#ભાત#goldenapron3#week12#Malaiહેલો...આજે એક નવી જ વાનગી નો નવો સ્વાદ માણો.Ila Bhimajiyani
-
-
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
#RC2#Whiterecipe#week2 બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બીજી ખીર કરતા અલગ પડે છે. તમાલપત્ર અને તજ ની એક સરસ ફ્લેવર આપે છે અને ખીર નો સ્વાદ ખૂબ જ યમ્મી બની જાય છે. Parul Patel -
-
-
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
-
સોજી નો શીરો (Sooji Shiro Recipe in Gujarati)
આ શીરો લગભગ એવું કોઈ ના હોય જેને નહી ભવતો હોય...ભગવાન ને પણ આ શીરો ધરાવાય છે. કથા, પૂજા કે માતા ની આરતી માં પણ એનો પ્રસાદ હોય જ. મારા ઘર માં બધાં નો ભાવતો છે. Kinjal Shah -
જીરા રાઈસ (Jeera Rice Recipe in Gujarati)
#CT Anand is known as the Milk Capital of India. It became famous for Amul dairy and its milk revolution. This city hosts the Head Office of Gujarat Cooperative Milk Marketing Federation Ltd (AMUL), National Dairy Development Board of India,well known Business school-IRMA and Anand Agricultural University. Also other famous educational hubs of the city are Vallabh Vidhyanagar and Karamsad, an educational suburb of Anand which is home to close to 10,000 students from all over India.આનંદ માં ડોકફીન રેસ્ટોરન્ટ નો જીરા રાઈસ ખુબજ પ્રખ્યાત છે. આજે મેં એ ટ્રાય કર્યો છે..... Tulsi Shaherawala -
સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
સેમિયા પાયસમ એક દક્ષિણ ભારતીય મીઠાઈ છે જે વર્મીસેલી, દૂધ, ઘી, ખાંડ કે ગોળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ પ્રસંગોપાત અથવા તો પૂજાના પ્રસાદ રૂપે પણ બનાવી શકાય. સેમિયા પાયસમ ભોજનની સાથે અથવા તો ભોજન પછી પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
રાજગરા નો શીરો (Rajgara shiro recipe in Gujarati)
#shivratrispecial#mahashivratriSonal Gaurav Suthar
-
ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati)
#DFT#Diwali21#CookpadIndia#Cookpadgujarati#DRYFRUITSKHEER#kheer#VANDANASFOODCLUBબધાને હેપ્પી દિપાવલીદિવાળી ચાલુ થાય એટલે દરેક ના ઘરમાં અવનવા પકવાન બનતા હોય છે અને ઘણાં લોકો ના ઘરમાં તો વર્ષોથી ચાલી આવતા ટ્રેડિશન પણ હોય જે એજ પકવાન કે ભાડું ઘરમાં દર વર્ષે બને. એવી જ રીતે અમારે ત્યાં પણ એક ટ્રેડિશન છે દર વર્ષે ઘન તેરસ પર લાપસી, પછી કાળી ચૌદશ પર ખીર કે દૂધપાક અને દિવાળી ના દિવસે વેઢમી એટલે પૂરણ પોળી બનાવવા માં આવતી મારી મમ્મી દર વર્ષે આજ બનાવતી અને હવે હું પણ એ ટ્રેડિશન ફોલ્લો કરું છું તો એજ પ્રસંગ ને ધ્યાન માં રાખતા મે આજે ડ્રાય ફ્રૂટસ ખીર બનાવેલ છે. આમ પણ હિન્દુ ટ્રેડિશનમાં ખીર એ દરેક નાના મોટા તહેવાર માં બનાવવા માં આવતી ટ્રેડિશનલટ્રેડિશનલ સ્વાદિષ્ટ સ્વીટ છે. Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15093131
ટિપ્પણીઓ (15)