મેંગો જામ (Mango Jam Recipe In Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#cookpadgujarati
આંબા ની સીઝન માં આપણે આાંબા માંથી અલગ અલગ વસ્તુ ટા્ય કરતા હોઈએ છીએ.બજાર માં મળતા જામ માં ફુડ કલર અને પિ્ઝરવેટીવ નું ઉમેયુ હોય છે,જ્યારે ઘરે બનાવેલ સ્વાદ માં ટેસ્ટી ને હેલ્ધી પણ હોય છે.જે બનાવવા ઘર માંથી બઘી આસાની થીવસ્તુ મળી રહે છે, જલ્દી બની જાય છે.

મેંગો જામ (Mango Jam Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#cookpadgujarati
આંબા ની સીઝન માં આપણે આાંબા માંથી અલગ અલગ વસ્તુ ટા્ય કરતા હોઈએ છીએ.બજાર માં મળતા જામ માં ફુડ કલર અને પિ્ઝરવેટીવ નું ઉમેયુ હોય છે,જ્યારે ઘરે બનાવેલ સ્વાદ માં ટેસ્ટી ને હેલ્ધી પણ હોય છે.જે બનાવવા ઘર માંથી બઘી આસાની થીવસ્તુ મળી રહે છે, જલ્દી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35 મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. 2મોટી કેસર કેરીનો પલ્પ
  2. 1/2 વાટકીખાંડ
  3. 1લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

30-35 મિનિટ
  1. 1

    સોથી પેલા કેરી ને ઘોઇ સમારી લો.હવે તેને બલેન્ડર થી પલ્પ કરી લો.

  2. 2

    હવે પેન માં કાઢી લો.હવે ઘીમાં તાપે હલાવતા રહી ખાંડ,લીંબુ નો રસ ઉમેરો.હવે ખાંડ નું પાણી બળે નહીં ત્યાં સુધી કુક કરો.

  3. 3

    મધ્યમ તાપે 20-25 મિનિટ કુક કરો,વચ્ચે હલાવતા રહેવું.હવે પાણી નો ભાગ બળી જાય એટલે થોડું ઘટ્ટ થવા લાગશે.

  4. 4

    એકદમ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી એકદમ ઠંડું કરી એરટાઇટ કંટેનર માં ભરી લો.તૈયાર છે મેંગો જામ.તેને બ્રેડ કે રોટી પર લગાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes