આમળાનો જામ (Amla Jam Recipe In Gujarati)

જામ છોકરાઓ ને બહુજ ભાવે છે.તો આપડે એ ઘરે જ બનાવીએ તો એમાં કોઈ બહારના પ્રિસર્વેટીવ કે કલર કઈ પણ વગર એકદમ હેલ્થી બનાવી શકાય છે.અને ટેસ્ટ તો બેસ્ટ જ હોય છે ઘરે બનાવેલી વસ્તુ નો.તો શિયાળા માં આમળા સરસ મળે છે અને એનો જામ પણ સરસ બનેજ છે.અને છોકરાઓ e બહાને આમળા પણ ખાય છે.
આમળાનો જામ (Amla Jam Recipe In Gujarati)
જામ છોકરાઓ ને બહુજ ભાવે છે.તો આપડે એ ઘરે જ બનાવીએ તો એમાં કોઈ બહારના પ્રિસર્વેટીવ કે કલર કઈ પણ વગર એકદમ હેલ્થી બનાવી શકાય છે.અને ટેસ્ટ તો બેસ્ટ જ હોય છે ઘરે બનાવેલી વસ્તુ નો.તો શિયાળા માં આમળા સરસ મળે છે અને એનો જામ પણ સરસ બનેજ છે.અને છોકરાઓ e બહાને આમળા પણ ખાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આમળા ને પાણી મા ડૂબે ઍવી રીતે બાફી લો.10-12મિનિટ જેટલો સમય લાગે છે.પછી તેને હાથેથી દબાય એટલા સોફ્ટ થાય એવી રીતે થાય એટલે નીકળી લો.
- 2
હવે ઠંડા થાય પછી તેને ઠડિયા નીકળી મિક્સર માં પીસી લો. પછી એક પેન લો એમાં આમળા નો પલ્પ અને ખાંડ ઉમેરો અને ગેસ ચાલુ કરી ખાંડ એકદમ ઓગળે અને બળી જાય અને પછી જામ જેવી કંસિસ્તન્સી આવે એવું ઘટ થાય પછી એમાં ઇલાયચી અને તજ નો પાઉડર ઉમેરો.
- 3
મિશ્રણ ઠંડુ થાય પછી એને કાચ ની બોટલ માં ભરી ફ્રીઝ માં રાખી દો.આ જામ 6 મહિના સુધી સાચવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમળા જામ(Amla Jam recipe in Gujarati)
#GA4#week11શિયાળામાં આમળા ખાવા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી ગણવામાં આવે છે, ખાસ કરીને બાળકો માટે. પરંતુ, બાળકો આમળાના ખટાશ પડતા તુરા સ્વાદને કારણે તે ખાવાથી દૂર ભાગે છે... તો બાળકોને આમળા ખવડાવો જામ સ્વરૂપે... બનાવીએ આમળા જામ... Urvi Shethia -
આમળાનો જામ (સીઝનલ રેસિપી)
#ઇબુક૧#રેસિપી૧૪#સીઝનલજામ તો બાળકો નો ફેવરિટ હોય છે પણ બહારના પ્રિઝર્વેટિવ ને લીધે નુકશાન પણ કરે છે તો ઘરે બનાવેલો ને પ્રિઝર્વેટિવ વગરનો જામ આજે હું લઈને અવ છું જે મારા સન અને બધા નો જ ફેવરિટ છે Ushma Malkan -
આમળા નો મુખવાસ(Amla Mukhwas recipe in Gujarati)
નોર્મલ આપડે આમળા નથી ખાઈ શકતા પણ એનો મુખવાસ બનાવો તો રોજ ખવાય જે બવજ ફાયદાકારક છે ..પાચન શક્તિ પણ સારી રહે ..#GA4 #WEEK11 #આમળા bhavna M -
મિક્સ ફ્રુટ જામ(mix fruit jam Recipe in Gujarati)
બાળકોમા જામ ફેવરિટ હોય છે,, અત્યારે ફ્રુટ બહુ સરસ આવે છે એટલે ઘરે જ મિક્સ ફ્રૂટ જામ બનાવ્યો છે મારા બાળકો તો રોટલી સાથે બ્રેડ સાથે જામ જ ખાય છે એટલે મેં ઘરે જ મિક્સ ફ્રૂટ જામ બનાવ્યો છે,, Payal Desai -
-
આંબળા નો જામ (Amla Jam Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#AmlaJamRecipe#chinivalaAmlaJamrecipe#ખાંડ મિશ્રીત આંબળા નો જામ રેસીપી Krishna Dholakia -
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
બ્રેડ, બટર અને જામ બાળકોનો પ્રિય નાસ્તો છે. બહારથી ખરીદવામાં આવતા જામ અને ઘરે બનાવેલા જામના સ્વાદમાં ખૂબ જ ફરક છે. ઘરે બનાવેલો જામ ફ્રેશ અને ફ્લેવરફૂલ લાગે છે અને આપણે ખાંડ નું પ્રમાણ પણ પસંદગી મુજબ નું રાખી શકીએ છીએ. સ્ટ્રોબેરી જામ ખાટો મીઠો એન્ડ રિફ્રેશિંગ લાગે છે. જામ ખુબ જ ઓછી વસ્તુઓ માં થી બની જાય છે અને ઘરે બનાવેલા જામ નો સ્વાદ બહુજ સરસ લાગે છે.#GA4#Week15 spicequeen -
આમળાનું જ્યુસ(Amla juice recipe in Gujarati)
આમળા નું જ્યુસ ખૂબ જ ગુણકારી હોય છે.#GA4#week11 Rekha Kotak -
-
આથેલા આમળા (Aathela Amla Recipe In Gujarati)
#JWC3#cookpad_gujarati#cookpadindiaવિટામિન સી થી ભરપૂર આમળા ના લાભ થી આપણે સૌ જાણકાર છીએ જ . શિયાળા માં ખૂબ સરસ મળતા આમળા નો ઉપયોગ વધી જાય છે. જ્યુસ, અથાણાં, મુરાબ્બા, ચટણી, મીઠાં આમળા, ખારા-ખાટા આમળા, મુખવાસ અને બીજું ઘણું. આથેલા આમળા સાથે આપણા સૌની બચપણ ની યાદ જોડાયેલી જ હોય ને? રીસેસ માં શાળા ની બહાર વહેચાતા આથેલા આમળા નો સ્વાદ અલગ જ હોય..ભલે ને આપણી મમ્મી ઘરે પણ આમળા આથયા જ હોય. Deepa Rupani -
આમળાનું જીવન(Amla jeevan recipe in Gujarati)
#GA4#week11... હેલ્ધી વાનગી. ચ્યવનપ્રાશ ના બદલે પણ આ વાનગી વપરાય છે. Trusha Riddhesh Mehta -
-
આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છે કે આમળા કેટલા ગુણકારી છે અને શિયાળો નજીક આવતા કેરી નો મૂરબો પૂરો થઈ ગયો હોઈ ત્યારે આમળા માંથી મૂરબો બનાવી અને આમળા ને ગુણ નો પણ ફાયદો મેળવી શકાય છે#WK3 Ishita Rindani Mankad -
આમળા જ્યૂસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amla આમળા હેલ્થ માટે ખૂબ જરૂર સારા છે. આમળા જ્યૂસ બાળકો પણ પીય તો સારુ.lina vasant
-
-
પીચ જામ (Peach Jam recipe in Gujarati)
બાળકોને જામ ખૂબ જ ભાવે છે. બ્રેડ, બટર અને જામ તેમની પસંદગી નો નાસ્તો છે અને લંચ બોક્સમાં પણ લઈ જવાનું પસંદ કરે છે. આપણે લગભગ મિક્સ ફ્રૂટ જામ નો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ અલગ અલગ ફ્રુટ નો જામ પણ ખૂબ જ ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બને છે. પીચ જામ ખાટો-મીઠો બને છે જે ટોસ્ટ બ્રેડ સાથે ખુબ જ સરસ લાગે છે. આ જામ કેક ના ગ્લેઝિંગ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. પીચ ના ઉપયોગ વાળી કોઈપણ રેસિપીમાં પણ આ જામ વાપરી શકાય છે. તજ અને જાયફળના ઉપયોગથી જામને એક ખુબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
#GA4 #Week15 આ જામ એકદમ શુધ્ધ અને ઘરે બનાવેલું છે , આ બાળકો ને પણ ખુબ જ ભાવે છે.krupa sangani
-
આમળાની ચટણી (Amla chatney recipe in Gujarati)
#GA4#Week11#AMALA#આમળા જેને આમળા નું ફ્લેવર્ પસંદ હોય એને આ ચટણી બહુજ ટેસ્ટી લાગશે....આ વિન્ટર સિઝન માં ઇનડાયરેક્ટ રીતે આમળા ખાવાની મજા જ કઇં અલગ્ છે..... Riddhi Shah -
🍈આમળા નો મુરબ્બો🍈 (Indian Gooseberry Jam Recipe In Gujarati)
#GA4#Week11Keyword: Amla/આમળાનાના મોટા સૌને આમળા ખુબ ગુણકારી છે. બાળકો ને આમળા ખવડાવવા માટે આ મુરબ્બો એક સારો ઓપ્શન છે. Kunti Naik -
સ્વીટ આમળા (Sweet Amla Recipe in Gujarati)
મુખ્યત્વે મુખવાસ નાં રૂપ માં ખવાતી આ વાનગી છે. ઘણા લોકો ખટાશ નાં ખાઈ શકતા હોય તો તેઓ આ રીતે આમળા ખાઈ શકે છે. સ્વીટ આમળા ટેસ્ટ માં પણ ખૂબ સરસ લાગે છે. Disha Prashant Chavda -
આમળાની ગટાગટ ગોળી(Amla goli recipe in gujarati)
#GA4#Week11ખાવાનું બનાવ્યા પછી બધાને મુખવાસ ખાવાની ઈચ્છા થાય છે.હવે જ્યારે ઘર માં જ બધો સમાન હોય તો બહાર શું કામ જવું.એટલે જ તૈયાર છે ઘરે બનાવેલી ચટપટી આમળા ની ગોળી. Deepika Jagetiya -
મિક્સ ફ્રુટ જામ(Mix fruit jam recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#post1#cookpadindia#cookpadgujarati દોસ્તો , ઘરે બનાવેલ કોઈપણ વસ્તુ હાઇજિન અને હેલ્ધી જ હોય. ભલે પછી એ કોઈપણ જાતના સોસ હોય જામ હોય કે બીજી કોઇપણ કેટેગરીની વસ્તુ હોય.Homemade ઇસ બેસ્ટ.અત્યારે શિયાળામાં સરસ મજાના ફ્રુટ મળતા હોય છે આજે મેં પાંચ ફ્રૂટને ભેગા કરીને જામ બનાવ્યો છે કોઈપણ જાતના કલર નાખ્યા વગર ખૂબ જ સરસ natural કલર આવેલો છે તમે પણ ટ્રાય કરજો SHah NIpa -
કાચી કેરીનો જામ (Kachi Keri Jam Recipe In Gujarati)
કેરીનો જામ સરસ ખાટો-મીઠો લાગે છે અને ઘરે બનાવેલો હોવાથી હેલ્ધી અને ટેસ્ટી લાગે છે મારા બાળકોને ખૂબ પસંદ આવ્યો છે આ જામ ઘરે ઓછી મહેનત અને સરળતાથી બની જાય તેવો છે તેથી મેં આ રેસિપી શેર કરી છે Vaishali Prajapati -
આમળા શરબત(amla sarbat in gujarati recipe)
#GA4#Week11#amlaઆમળા શિયાળા આવતા જ બધી જગ્યા એ મળી આવે છે...આમળા ના ગુણ તો બધા જાણે જ છે વિટામિન C થી ભરપૂર આમળા ખૂબ ગુણકારી હોઈ છે...આ શરબત ઝટપટ બની જાય છે અને બધા ને ભાવે પણ છે... KALPA -
બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
#GA4 #Week26 #bread બટર જામ બ્રેડ તો ગમે તે સમય એ ખાય શકાય છે અને મુસાફરી માં લયે જાય છે કે છોકરાઓ ને મજા પડી જાય છે. Megha Thaker -
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ સિઝન 4#આમળા કેન્ડી#આમળા કેન્ડી મુખવાસઅમે વિન્ટર ની સીઝન માં નમકીન વાળા આમળા બનાવતા હોય છીએ પણ આજે મેં સ્વીટ આમળા બનાવ્યા છે તો શેર કરું છુંમને તો બહું ભાવે છે....🤗😋😋 Pina Mandaliya -
આમલા કેન્ડી(Amla candy recipe in Gujarati)
#GA4#Week11#amlaઆમળા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળા ની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે.આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.આમળાનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Vidhi V Popat -
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ શિયાળાની સિઝન એટલે આમળા ની સિઝન હમણા એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે વાળ,માટે સ્કિન માટે,આંખો માટે વિટામિન છે એ માટે ખૂબ જ ભરપૂર માત્રામાં રહેલા નાના મોટા બધા જો ખાઈ શકે તેવા છે મોટા પણ તેને સરળતાથી ખાઈ શકે છે તે એટલા નરમ હોય છે. Varsha Monani -
-
આમળા સ્વીટ કેન્ડી (Amla Sweet Candy Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujarati#winterfruitભારત અને આસપાસના દેશોમાં મળી આવતા આમળા હવે દેશ જ નહીં પણ દુનિયામાં સુપરફ્રુટ (super fruit) તરીકે જાણીતાં બન્યા છે. એ વાત તો તમે સાંભળી જ હશે કે એક નાનકડા આમળાના સેવનથી 20 નારંગીના સેવન બરાબર વિટામિન સી (vitamin C) શરીરને મળે છે. આમળા શિયાળામાં જોવા મળે છે જેના સ્વાદ ખાટો હોય છે. આમળું માત્ર વિટામિન સી જ નહીં પણ અન્ય અનેક રીતે પણ સ્વાસ્થને લાભ પહોંચોડે છે. નિયમિત રીતે આમળાનું સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.આમળા, પોષક તત્વોનું એક પાવરહાઉસ છે. એનું સેવન અથાણું, મુરબ્બો, કેન્ડી, જ્યૂઝ અને ચ્યવનપ્રાસના રૂપમાં કરવામાં આવે છે. આમળા પોતાના એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-કેન્સર અને એન્ટી-ઇનફ્લીમેટરી ગુણો માટે જાણીતા છે. એને સૌથી શક્તિશાળી ફળ માનવામાં આવે છે.આટલા સરસ વિવિધ ગુણોના કારણે જ આયુર્વેદમાં તેને અમૃત ફળ કહેવામાં આવ્યું છે. Riddhi Dholakia
More Recipes
ટિપ્પણીઓ (5)