ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)

#EB Week 5
ગલકા મસ્તી શાક
એક વાર બનાવશો તો વારંવાર બનાવા નું અને ખાવાનું મન થાશે.એક્દમ મસ્ત કહેવાય છે નામ તેવા ગુણ બિલકુલ આ શાક નું પણ આવું જ. બનાવશો પછી યાદ કરશો. પણ બનાવીને યાદ કરવાનું અને ઝણાવાનું ભૂલ સો નહિ.
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB Week 5
ગલકા મસ્તી શાક
એક વાર બનાવશો તો વારંવાર બનાવા નું અને ખાવાનું મન થાશે.એક્દમ મસ્ત કહેવાય છે નામ તેવા ગુણ બિલકુલ આ શાક નું પણ આવું જ. બનાવશો પછી યાદ કરશો. પણ બનાવીને યાદ કરવાનું અને ઝણાવાનું ભૂલ સો નહિ.
રાંધવાની સૂચનાઓ
- 1
શાકભાજી સુધારી લો. પછી તેલ ગરમ કરવા રાખો. ગરમ થયા બાદ તેમા રાઈ, જીરું,હિંગ અને મીઠા લીમડાના પાન નાખીને વઘાર કરો પછી તેમાં ડુંગળી ઉમેરો.
- 2
ડુંગળી ચઢી ગયા બાદ તેમાં ગલકા ના કટકા ઉમેરો. પછી તેને ચડવા દો થોડી થોડી વારે તેને હલાવતા રહો. ગલકા ચડી જાય ત્યારબાદ તેમાં બધા જ મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી દો.
- 3
મસાલા અને એકથી બે મિનિટ માટે ચઢવા દો ત્યારબાદ તેમાં થોડુ પાણી નાખો અને તેને બે મિનિટ માટે ચડવા દો ત્યાર બાદ તેમાં દહીં ઉમેરો. તેને હલાવીને બરાબર મિક્સ કરી તરત જ ગેસ બંધ કરી દો ત્યારબાદ સર્વિંગ બાઉલમાં સાથે લઈ લો. ત્યારબાદ તેમાં છે અને લીલા ધાણા અને સેવ ઉમેરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચ નું ગલકા ગાંઠિયા નું શાક Pooja Vora -
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા નું શાક લગભગ બધા એ બનાવ્યું હશે. પણ આજે હું દહીં વાળા ગલકા નું શાક લઈ ને આવી છું જરૂર ટ્રાય કરજો. Hetal amit Sheth -
ભરેલા ગલકા નું શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#Week-5ગલકા નું શાક ઘણી રીતે થાય છે.અહીંયા ભરેલા ગલકા નું સાંક બનાવ્યું છે. Dhara Jani -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 10ગલકા નું દહીં સેવ વાળું શાક Krishna Dholakia -
-
ગલકા લીલી ચોળી નું શાક (Galka Lili Chori Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચનું ગલકા લીલી ચોળી નું શાક Rekha Vora -
-
ગલકા ખસખસ નું શાક (Galka Khaskhas Shak Recipe In Gujarati)
ગલકા ખસખસ નું શાકઘણા લોકો આ શાક ઓછું ખાએ છે પણ હમે આ શાક regularly બનાવીયે.આ ગલકા બઉ ગુણકારી હોય છેઆમાં વિટામિન્સ, ફાઇબર આધિક પ્રમાણ મા હોય છે. આ શાક ખાવાથી રક્ત શુધિકરણ (blood purification) થાય છે.ગલકા નું શાક આવી રીતે બનાવો કે બધા ખાદા વગર ના રહે.ચાલો બનાવીએ Deepa Patel -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ગલકા નું શાકસમરમા ગલકા તુરીયા ભીંડા દૂધી એ બધા શાકભાજી બહું જ મળતા હોય છે. તો આજે મેં ગલકા નું લસણ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya -
સેવ ગલકા (Sev Galka Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : સેવ ગલકાઅમારે અહીંયા ગલકા મળવા મુશ્કેલ છે પણ આજે મળી ગયા તો મેં સેવ ગલકા નું શાક બનાવ્યું. મને ગલકા નું લસણ વાળું શાક બહું જ ભાવે 😋 Sonal Modha -
-
ગલકા શાક ( Galka Shaak Recipe in Gujarati
#GA4 #week4 #grevy #panjabicuisine #post4ગલકા માં વિટામીન પ્રોટીન ભરપૂર હોય છે અને ડાઈટિંગ માટે પણ ખુબ જ ફાયદાકારક છે પરંતુ ગલકા મોટા ભાગના લોકોને નથી ભાવતા તો આ રીતે જો બનાવશો તો તમને જરૂર ભાવશે અને ખબર પણ નહી પડે કે આ ગલકા થી બનાવેલું છે. Shilpa's kitchen Recipes -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB #Week5ગલકાનું શાક પ્રમાણમાં ઓછું ખવાતું શાક છે. એમાં પાણી નું સારું પ્રમાણ હોય છે અને આરોગ્ય માટે પણ સારા હોય છે. Jyoti Joshi -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EBWeek5ગલકા નું શાક Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુમાં પુષ્કળ ગરમી પડતી હોવાથી શરીરમાંથી પાણી ઓછું થઇ જતું હોય છે ત્યારે આપણે ઘણું બધું પાણી પીવું જોઇએ તેમજ શાકભાજી પણ એવા જ ખાવા જોઈએ કે જેમાંથી આપણને પાણી મળતું રહે છે તુરીયા, કારેલા,દૂધી, ગલકા જેવા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું હોય છે તો આજે મેં આવું જ ગલકા સેવ નું સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Ankita Tank Parmar -
ભરેલા ગલકા નુ શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નું શાક બધા બનાવવા જ હોય છે બધા ની રીત અલગ અલગ હોય છે મે ભરેલા ગલકા નું શાક બનાવ્યું છે તો તેની રેસિપી સેર કરુ છુ( મે ગલકા નું શાક માટી ની કડાઈ માં બનાવેલ છે) Rinku Bhut -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
મે ગલકા ના શાક માં ચોળા ની વડી પણ નાખી છે જેથી શાક પૌષ્ટિક પણ બને છે.#EB#Week 5 Dipika Suthar -
ગલકા તુવેર દાણા નું શાક (Galka Tuver Dana Shak Recipe In Gujarati)
#RC4ગલકા તુવેર દાણા નું રસાવાળુ શાક ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ગલકા અને ચોળી નું શાક (Galka Choli Shak Recipe In Gujarati)
# બધા ના ઘરે ચોળી અને રીંગણ નું શાક બનતું હોય છે પણ અમારા ઘરે ચેન્જ માટે હું ગલકા ચોળી નું શાક પણ બનાવું છું.જે એકદમ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા એ વેલા પર થતા શાક છે.. તેમાં પાણી ની માત્ર ખુબ વધારે પ્રમાણ માં હોય છે. અને ગુણ માં ઠંડા માનવા માં આવે છે. એમાં ઇમ્યુનિટી વધારવા માટે ખુબ જરૂરી છે.. Daxita Shah -
ગલકા સેવ નું શાક (Sponge Gourd Sev Sabji Recipe In Gujarati)
#EB#week5#cookpad_guj ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા કાઠિયાવાડી ગલકા સેવ નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. આ ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાની પણ બહુ મજા આવે છે. તો જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી ગલકા સેવ નું શાક. Daxa Parmar -
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#SRJઅત્યારે ગલકા સારા મળે છે મેં આજે સેવ ગલકાનુ શાક બનાવ્યું છે Kalpana Mavani -
ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
#SVCગલકા એવું શાક છે જે દરેક ને પસંદ નથી હોતું. ઉનાળા માં વેલા માં થતાં શાકભાજી વધારે ખવાય છે જેમાં ગલકા નો પણ સમાવેશ થાય છે. ગલકા માં પાણી નો ભાગ વધારે હોય છે. સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. અહીંયા મે ગલકા સેવ નું શાક બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
ગલકા સેવનું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#tastyટીપ : ગલકા નું શાક બનાવતી વખતે ગલકા ને લીલાછમ રાખવા માટે ઉકળતા પાણીમાં ચપટી હળદર નાખી અને માત્ર 3 મિનિટ માટે જ બાફવા. Neeru Thakkar -
ગલકા વટાણા નું શાક(Galka Vatana Shak Recipe In Gujarati)
#EBWeek5 ગલકા એ વેલા પર થતું તુરિયા અને દૂધીના કુળ નું શાક છે.. તેમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે...આ લોહીને શુદ્ધ કરી બ્લડપ્રેશરને નિયંત્રણ માં રાખે છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી બ્રેઇન ફંક્શન ને હેલ્ધી રાખે છે Sudha Banjara Vasani -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Varsha Dave -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani
More Recipes
ટિપ્પણીઓ