ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)

સમર વેજીટેબલ ચેલેન્જ
#SVC : ગલકા નું શાક
સમરમા ગલકા તુરીયા ભીંડા દૂધી એ બધા શાકભાજી બહું જ મળતા હોય છે. તો આજે મેં ગલકા નું લસણ વાળું શાક બનાવ્યું.
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ
#SVC : ગલકા નું શાક
સમરમા ગલકા તુરીયા ભીંડા દૂધી એ બધા શાકભાજી બહું જ મળતા હોય છે. તો આજે મેં ગલકા નું લસણ વાળું શાક બનાવ્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગલકા ને ધોઈ અને સમારી લેવા. થોડા મોટા ટુકડા કરવા. ટામેટાં ને પણ ધોઈ અને જીણા સમારી લેવા. લસણ ફોલી ને જીણું સમારી લેવું.
- 2
એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી હિંગ અને સૂકૂ લાલ મરચું નાખી દેવુ. અને હળદર નાખી દેવી. ત્યારબાદ જીણું સમારેલું લસણ નાખી ને સાંતળી લેવું.
- 3
પછી તેમાં સમારેલા ગલકા નાખી દેવા અને મિક્સ કરી લેવું. તેમાં મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરુ નાખી ને મિક્સ કરી લેવું. ૩/૪ મીનીટ સુધી થવા દેવું.
- 4
પછી તેમાં જીણા સમારેલા ટામેટા નાખી દેવા અને મિક્સ કરી લેવું. ઢાંકણ ઢાંકી ને ૪/૫ મીનીટ સુધી ચડવા દેવું.
- 5
Serving બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
તો તૈયાર છે
#SVC : ગલકા નું શાક
રવિવાર નું simple lunch
ગલકા નું લસણ વાળું શાક સર્વ કર્યું છે.
Similar Recipes
-
સેવ ગલકા (Sev Galka Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : સેવ ગલકાઅમારે અહીંયા ગલકા મળવા મુશ્કેલ છે પણ આજે મળી ગયા તો મેં સેવ ગલકા નું શાક બનાવ્યું. મને ગલકા નું લસણ વાળું શાક બહું જ ભાવે 😋 Sonal Modha -
દૂધી નું લસણિયું શાક (Dudhi Lasaniyu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : દૂધી નું લસણિયું શાકસમર મા પાણી વાળા શાકભાજી બહુ મલતા હોય છે. દૂધી નું શાક ખૂબ જ ઓછા મસાલા માં બનતું શાક છે જે ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
દૂધી ગાંઠિયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In
અમારા ઘરમાં બધાને લીલોતરી શાક બહુ જ ભાવે જેમકે દૂધી તુરીયા ભીંડા ગુવાર રીંગણા બીન્સતો આજે મેં દૂધી ના શાક માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ટિંડોરા નું શાકટિંડોરા નું શાક એકલા તેલમાં સાંતળી ને કરવાથી એકદમ crunchy અને ટેસ્ટી લાગે છે.તો આજે મેં ટિંડોરા નું શાક બનાવ્યું. Sonal Modha -
ભરેલા ગલકા નુ શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નું શાક બધા બનાવવા જ હોય છે બધા ની રીત અલગ અલગ હોય છે મે ભરેલા ગલકા નું શાક બનાવ્યું છે તો તેની રેસિપી સેર કરુ છુ( મે ગલકા નું શાક માટી ની કડાઈ માં બનાવેલ છે) Rinku Bhut -
ભરેલા ગલકા નું શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#Week-5ગલકા નું શાક ઘણી રીતે થાય છે.અહીંયા ભરેલા ગલકા નું સાંક બનાવ્યું છે. Dhara Jani -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા નું શાક લગભગ બધા એ બનાવ્યું હશે. પણ આજે હું દહીં વાળા ગલકા નું શાક લઈ ને આવી છું જરૂર ટ્રાય કરજો. Hetal amit Sheth -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ cooksnap#cooksnap them of the Weekઉનાળામાં શાક ભાજી ઓછા મલતા હોય છે. તો આજે મેં દૂધી નું લસણ વાળું તીખુ તમતમતું શાક બનાવ્યું છે. Sonal Modha -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya -
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#SRJઅત્યારે ગલકા સારા મળે છે મેં આજે સેવ ગલકાનુ શાક બનાવ્યું છે Kalpana Mavani -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 10ગલકા નું દહીં સેવ વાળું શાક Krishna Dholakia -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગલકા નુ શાક (Galka Shak Recipe In Gujarati)
#SVC#સમર શાકભાજી રેસીપી ચેલેન્જ#cookpadindia Bharati Lakhataria -
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં ગુવાર બટાકા નું થોડું અલગ રીતે શાક બનાવ્યું. Sonal Modha -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુમાં પુષ્કળ ગરમી પડતી હોવાથી શરીરમાંથી પાણી ઓછું થઇ જતું હોય છે ત્યારે આપણે ઘણું બધું પાણી પીવું જોઇએ તેમજ શાકભાજી પણ એવા જ ખાવા જોઈએ કે જેમાંથી આપણને પાણી મળતું રહે છે તુરીયા, કારેલા,દૂધી, ગલકા જેવા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું હોય છે તો આજે મેં આવું જ ગલકા સેવ નું સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Ankita Tank Parmar -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
ગલકા બેસન કરી (Galka Besan Curry Recipe In Gujarati)
#EBWeek 5Galka shak#cookpadindia#cookpadgujaratiગલકા નું શાક મારા ઘર માં વિક મા ૨-૩ વાર બને છે. મારા ઘરના બધા ને મારા હાથ નું ગલકા નું શાક બહુજ ભાવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
#SVCગલકા એવું શાક છે જે દરેક ને પસંદ નથી હોતું. ઉનાળા માં વેલા માં થતાં શાકભાજી વધારે ખવાય છે જેમાં ગલકા નો પણ સમાવેશ થાય છે. ગલકા માં પાણી નો ભાગ વધારે હોય છે. સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. અહીંયા મે ગલકા સેવ નું શાક બનાવ્યું છે. Disha Prashant Chavda -
ગલકા નું શાક (Galaka Sabji Recipe In Gujarati)
#EB#week5ગલકા નું શાક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે. અમારા ઘરમાં ગલકા નું શાક બધા નું ફેવરિટ છે. તેથી અઠવાડિયામાં એકવાર બનાવું છું. ગલકા ના શાકમાં લસણ અને જીરાનો વઘાર કરવાથી તે ખૂબ જ ટેસ્ટી બને છે. Parul Patel -
સેવ તુરિયા નું શાક
#RB7 સેવ તુરિયા નું શાકઅમારા ઘરમાં બધાને તુરિયા નું શાક બહુ જ ભાવે તો આજે મેં એમાં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: દહીં મસાલા ભીંડીઅમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી. Sonal Modha -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Varsha Dave -
ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફણસી બટાકા નું શાક બનાવ્યું. લસણ અને થોડો ચડિયાતો મસાલો હોય તો જ ખાવા ની મજા આવે. Sonal Modha -
લસણ વાળું તુરીયા નું શાક
લીલા શાકભાજી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો દરરોજના જમવાનામાં લીલોતરી નો ઉપયોગ કરવો જોઈએ અમારા ઘરે દરરોજના એક લીલોતરી અને એક બટાકા અથવા તો કઠોળનું શાક બને તો આજે મેં તુરીયા નું લસણ વાળું શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Sonal Modha -
સેવ તુરિયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVC સેવ તુરિયા નું શાકગરમી ની સિઝન માં તુરિયા સરસ મળતા હોય છે. તો આપણે જે રીતે સેવ ટામેટાં નું શાક બનાવી એ એ રીતે સેવ તુરિયા નું શાક પણ બનાવી શકાય. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)