ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)

Swati Vora
Swati Vora @cook_29214171

કાઠીયાવાડી શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ ગલકા
  2. ૧ નંગટમેટું
  3. કળી લસણની
  4. ૧/૪ ચમચીહિંગ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીલાલ મરચાનો પાઉડર
  7. ૨ ચમચીધાણાજીરૂ
  8. ૨ ચમચીતેલ
  9. ૬ ચમચીશેકેલી શીંગ નો ભૂકો
  10. ૪ ચમચીકોથમીર
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ગલકા ને કાપી મીઠું નાખી કૂકરમાં બે સીટી એ બાફી લેવા.

  2. 2

    લસણ અને ટામેટાને મિક્સર જારમાં પીસી લેવા.

  3. 3

    પેન માં તેલ મૂકી, મસાલા નાખી, ટમેટાની પ્યુરી નાખી સાતળી લેવી. હવે એમાં ગલકા અને શેકેલી શીંગ નો ભૂકો નાખી ચાર પાંચ મિનિટ માટે ચડવું.

  4. 4

    ગરમાગરમ ગલકા ના શાક ને સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Vora
Swati Vora @cook_29214171
પર
અલગ-અલગ રેસીપી ટ્રાય કરવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes