ઇટાલિયન વ્હીટ પીઝા (Italian Wheat Pizza Recipe In Gujarati)

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738

#Fam
પીઝા એ અત્યારે કોઈપણ જગ્યાએ છોકરા થી માંડીને મોટા માટે ફેવરિટ હોય છે વિક્રમ આવે એટલે પહેલા લોકો પીઝાની ડિમાન્ડ કરે છે જો બીજા ઘરે બનાવવામાં આવે તો આપણે તેને હેલ્ધી રૂપ આપી શકીએ છે એટલે મેં ઇટાલિયન સ્ટાઇલ ઘરે જ વ્હીટ પીઝા બનાવ્યા છે

ઇટાલિયન વ્હીટ પીઝા (Italian Wheat Pizza Recipe In Gujarati)

#Fam
પીઝા એ અત્યારે કોઈપણ જગ્યાએ છોકરા થી માંડીને મોટા માટે ફેવરિટ હોય છે વિક્રમ આવે એટલે પહેલા લોકો પીઝાની ડિમાન્ડ કરે છે જો બીજા ઘરે બનાવવામાં આવે તો આપણે તેને હેલ્ધી રૂપ આપી શકીએ છે એટલે મેં ઇટાલિયન સ્ટાઇલ ઘરે જ વ્હીટ પીઝા બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે કલાક
ચાર લોકો
  1. 4 કપઘઉંનો લોટ
  2. અને પા ટી સ્પૂન ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ
  3. 1 tbspખાંડ
  4. 1/2 ટીસ્પૂન મીઠું
  5. 1/4 કપ મિલ્ક પાઉડર
  6. 1 કપ અને ૧/૩ કપ ગરમ પાણી
  7. 2 tbspઓઇલ
  8. ટોપિંગ માટે
  9. ૨ નંગડુંગળી
  10. 2 નંગકેપ્સીકમ
  11. ૨ નંગટામેટા
  12. 100 ગ્રામઓલિવસ
  13. પીઝા કેચપ
  14. થાય ચીલીસોસ
  15. સેઝવાન સોસ
  16. 500 ગ્રામચીઝ
  17. ઓરેગાનો
  18. ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

બે કલાક
  1. 1

    સૌપ્રથમ માત્ર પ્રમાણે પાણી લઈ તેને થોડું ગરમ કરો હવે તેમાં યીસ્ટ મીઠું ખાંડ મિલ્ક પાઉડર વધુ ઉમેરો અને મિક્સ કરો હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો પછી તેમાં ઓઈલ ઉમેરો અને

  2. 2

    મા પ્રમાણે ચાર કપ લોટ ઉમેરીને સોફ્ટ લોટ બાંધી દો

  3. 3

    પછી તેને ઓવન માં મુકવાની ટ્રેનમાં પતલા રોટલા જેવુ કરી કરી તેના પર plastic foil લગાવી દો અને ઓવન માં બે કલાક માટે મુકી રાખો હવે બે કલાક પછી ઓવનને ક્રિકેટ કરવા મૂકો ત્યારે બહાર કાઢી લેવાની પ્રિન્ટ થઇ જાય પછી

  4. 4

    તે ઉપર હવે સોસ લગાવો પછી તેના પર બધી સમારેલી સબ્જી વારાફરતી મૂકો તને ઓવનમાં 180 dgree પર 35 મિનિટ માટે બેક કરો 30 મિનિટ પછી જોઈ લેવાનો અને તેના ઉપર ચીઝ સ્પ્રેડ કરી લેવાની

  5. 5

    ચીઝ સ્પ્રેડ કર્યા પછી તેને ફરીથી પાંચ મિનિટ માટે મૂકો હવે થઈ જાય પછી તેને બહાર કાઢી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી કરો તૈયાર છે ટેસ્ટી ઇટાલિયન બ્રેડ પીઝા જે ઘરે બનાવેલા હેલ્થી છે

  6. 6

    તો તૈયાર છે ટેસ્ટી વ્હીટ પીઝા🍕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes