મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

Breakfast Recipe
#Week-1
ભજીયા એ સૌનો પ્રિય બ્રેફાસ્ટ છે....સાંજે પણ ખાય સકાય અને રેઇની સીઝન માં પણ..ખાય સકાય

મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)

Breakfast Recipe
#Week-1
ભજીયા એ સૌનો પ્રિય બ્રેફાસ્ટ છે....સાંજે પણ ખાય સકાય અને રેઇની સીઝન માં પણ..ખાય સકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૫૦૦ ગ્રામ બટાકા
  3. ઝીણી મેથી સમારેલી
  4. ટે.સ્પૂન અજમો
  5. ૧ ટે સ્પૂનમરી પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. પાણી જરુર મુજબ
  8. ૮-૯ લીલા મરચા ખાંડેલા અને આખા પણ
  9. ૧/૨હિંગ
  10. તેલ તળવા માટે
  11. ડુંગળી ગોળ સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપર બતાવ્યા મુજબ બધી વસ્તુ તૈયાર કરવી.ચણા ના લોટ મા ઝીણા માર્ચ હિંગ મરચું મીઠું થોડી માં મેથી..અને થોડું ખીરું માંથી બટેકા ના થોડા દુગ્લી ના ભજીયા માટે તૈયાર કરવું

  2. 2

    હવે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકવું અને મેથીના ગોતા તેલ મા ચણા ના લોટ વાળા નાખવા....એક ડિશ માં કાઢવા.આવી જ રીતે ડુંગળી ના બટેકા મિક્સ ભજીયા કરવા

  3. 3

    હવે એક પ્લેટ માં સર્વ કરવા તૈયાર છે.....યમ્મી ટેસ્ટી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes