અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
Hyderabad

Weekendecipe

શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૩ લોકો
  1. ૧ કપઅડદ ની દાળ
  2. ૨ કપપાણી
  3. ૧ ટીસ્પૂનહળદર પાઉડર
  4. ૧ ટીસ્પૂનમરચા નો પાઉડર
  5. ૧/૪ ટીસ્પૂનહિંગ
  6. ૧/૪ ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  7. સ્વાદાનુસાર મીઠુ
  8. લીંબુ
  9. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    પહેલા અડદ ની દાળ ને ધોઇ 1/2કલાક પલાળી રાખો. પછી તેને કુકર માં નાખી તેમા હળદ૨, મીઠુ અને હિંગ નાખી ૨ વિશલ કરી ૫ મીનીટ ધીમા ગેશે પાક્વા દો.

  2. 2

    દાળ બફ઼ાઇ જાય પછી તેને ચમચાં થી મિક્સ કરો. જેથી થોડી દાળ આખી રહે અને થોડી છુંદાય જાય.

  3. 3

    હવે દાળ માં બધા મસાલા ઉમેરી મિક્સ કરો અને પછી ૧/૨ કપ પાણી ઉમેરો તેને ૫ મીનીટ ઉકળવા દો.

  4. 4

    હવે એક બાઉલ માં દાળ નાખી તેમા લસણ ની ચટણી અને લીંબુ નાખી રોટલા સાથે પીરસોં. તો તૈયાર઼્ છે તીખી અને ચટાકેદાર અડદ ની દાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
પર
Hyderabad
Cooking is the form of Art#Snehakitchenanybodycancook
વધુ વાંચો

Similar Recipes