સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)

Binita Makwana
Binita Makwana @Binita_18
Gujarat

Weekend
Sat-sun

સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)

Weekend
Sat-sun

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8+8કલાક+30મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો ચણા દાળ
  2. થોડી અડદ ની દાળ
  3. થોડાચોખા
  4. 1કટકો આદુ
  5. 2મરચા
  6. 1/2 ચમચીમીઠું
  7. 1/4 લીંબુ
  8. 1/2 ચમચીસાજી ના ફુલ
  9. 1/2હળદર
  10. સીંગતેલ
  11. 1ડુંગળી
  12. થોડી સમારેલ કોથમીર
  13. લોચા નો મસાલો
  14. 1 ચમચીમીઠું
  15. 1 ચમચીસેકલ જીરા પાઉડર
  16. 1/2 ચમચીસંચર
  17. 1/2તીખા નો પાઉડર
  18. 1 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

8+8કલાક+30મિનિટ
  1. 1

    ચણા દાળ માં થોડી અડદ ની દાળ અને થોડા ચોખા નાખી 8 થી 10 કલાક પ્લાળો.

  2. 2

    હવે મિક્સ જાર માં આદુ અને મરચાં નાખી મિશ્રણ ને ક્રશ કરો.8 થી 10 કલાક આથો આવે તે માટે ગરમ જાગીએ રાખવું.

  3. 3

    હવે.લોચા ના મસાલા માટે મીઠું,સેકેલ જીરું પાઉડર,સંચર,તીખા પાઉડર,લાલ મરચું નાખી મિક્સ કરો.તો રેડી છે લોચા નો મસાલો.ડુંગળી ઝીણી કટ કરવી.

  4. 4

    લોચા ના બેટર માં 1/2 ચમચી સાજીના ફૂલ નાખી બરાબર મિક્ષ કરવું.પછી ગેસ ચાલુ કરી ઢોકડીયા માં પાણી ભરી ને ગરમ કરવા મૂકવું. તેના પર કનાવડી ડીશ રાખવી.હવે આપેલ ડીશ માં તેલ લગાવી ખીરું પાથરવું.10 થી 12 મિનિટ માટે ચઢવા દેવી.થઈ જાય પછી ચપ્પુથી ચેક કરવું.જો ચઢી ગયી હશે તો ચોટશે નહિ.ગેસ બંધ કરવો.લોચા ને 1 ડીશ માં લઇ તેમાં સીંગતેલ,મસાલો નાખી મિક્સ કરવું.હવે કોથમીર અને કટ કરેલ ડુંગળી નાખવી.તો રેડી છે સુરતી લોચો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Binita Makwana
Binita Makwana @Binita_18
પર
Gujarat
👩‍🍳💁🍱🍽️
વધુ વાંચો

Similar Recipes