સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC1
Yellow recipe
Week-1

સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#RC1
Yellow recipe
Week-1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાલીસ મિનિટ
બે વ્યક્તિ
  1. 1 કપચણાની દાળ
  2. 1/2 કપ પૌંઆ
  3. ૩-૪લીલા મરચા
  4. 1કટકો આદું ના ટુકડા
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. ૨ થી ૩ ચમચી દહીં
  7. 1/2 ચમચી હળદર
  8. ચપટીખારો
  9. બેથી ત્રણ ચમચી તેલ
  10. લોચા નો મસાલો અથવા આચાર મસાલો

રાંધવાની સૂચનાઓ

ચાલીસ મિનિટ
  1. 1

    ચણાની દાળને પલાળી રાખવી પૌંઆને ધોઇને કોરા કરી લેવા

  2. 2

    મિક્સર જાર માં ચણાની દાળ પલાળેલા પૌવા લીલા મરચાં આદુનો ટુકડો અને મીઠું નાખીને ક્રશ કરી લેવી

  3. 3

    બાઉલમાં કાઢી તેમાં દહીં અને મીઠું અને હળદર નાંખી બરાબર મિક્સ કરી લેવું ઢોકળીયા ના તેલ લગાવી થાળી મૂકી દસ મિનિટ ગરમ કરી લેવી

  4. 4

    ખીરામાં 1/2 ચમચી ખારો નાખીને સ્ટીમ કરવા મૂકેલી થાળીમાં ખીરું રેડી દો

  5. 5

    હાઈ ફ્લેમ ઉપર 15 મિનિટ ચડવા દો

  6. 6

    ગરમ જ ડીશમાં કાઢી ઉપર થી તેલ અને મસાલો ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes