કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati)

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat

#fam
ઇડલી તો નાનાં મોટા બધાં ની ફેવરિટ વાનગી માંથી એક વાનગી માનવામાં આવે છે. અને અમારા ફેમિલીમાં પણ બધાં ને દાળ ચોખા ની કે પછી રવા ની હોય નામ પડતા મોમાં પાણી આવી જાય છે 🤤🤣 તો આજે મૈ પણ રવા ની ઇડલી બનાવી દીધી છે જે ખાવામાં ટેસ્ટ ની સાથે હળવી પચી જાય એવી બનાવી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
4 વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ રવો
  2. ૧ કપદહીં
  3. ૧ નાની ચમચીઇનો
  4. પાણી જરૂર મુજબ (રવા નાં ખીરા માટે)
  5. મીઠું સ્વાદ મુજબ
  6. વઘાર માટે:-
  7. ૩ ચમચીતેલ/ ઘી
  8. ૧ નાની ચમચીરાઈ
  9. ૧ ચમચીઅડદ ની દાળ
  10. ૧/૨ ચમચીચણા ની દાળ
  11. ૬-૭લીમડા નાં પાન
  12. ૧૦ થી ૧૫ ટુકડા કાજુ
  13. ૧લીલાં મરચાં ની કટકી
  14. ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ રવો એક બાઉલ લઈ તેમાં દહીં મિક્સ કરી દો. ૧૦ મિનીટ રેસ્ટ આપી તેમાં પાણી નાખી ખીરું બનાવી ને પાછું ૧૦ મિનીટ માટે ઢાંકી ને સાઈડ માં મુકી દો.જેથી ખીરું સેટ થઈ જાય ઇડલી બનાવવા માટે

    ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વઘારિયાં માં ઘી અથવા તો તેલ લઈ ગરમ થાય એટલે કાજુ ફ્રાય કરી ને કાઢી લો.હવે એમાં જ રાઈ, દાળ, લીમડા નાં પાન, મરચાં અને હિંગ વઘારી ને ખીરા માં ઇનો નાખી ને મિક્સ કરો ખીરું ફટાફટ હલાવી લો

    ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ધોકળીયા માં વરાળથી ૧૦ મિનીટ માટે ઇડલી સ્ટીમ કરી લો

    ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે ઇન્સ્ટન્ટ રવા ઇડલી સર્વ કરો કેચપ અને કોપરા નો ચટણી સાથે 👌🏻😋🙏👍👌🏻

    ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર June 14, 2021 18:59
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
June 15, 2021 07:11
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દર નો લાડવો
  2. ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
  3. રોટલી નો ચેવડો (Rotli Chevdo recipe in Gujarati)
  4. કુરકુરે મસાલા ચાટ (Kurkure Masala Chaat Recipe in Gujarati)
  5. વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
  1. અડદ ની દાળ
  2. દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
  3. ગુલકંદ મિલ્કશેક (Gulkand Milkshake recipe in Gujarati)
  4. દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15144000
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close