કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

આ વાનગી બજારમાં મળતા બોન્ટી પેંડા જેવી જ લાગે છે. મેં જયારે પહેલી વખત બોન્ટી પેંડા ખાધા ત્યારે મેં મમ્મીને કહ્યું મમ્મી આતો આપણે બનાવીએ એ ચોકલેટ રોલ છે હું આ રોલ મારા મમ્મી (સાસુમા) પાસેથી શીખી છુ. આ વાનગી બનાવવાની ખુબજ સહેલી છે. તેમજ ઝડપથી બનતી વાનગી છે આ વાનગી બનાવવા માટે આપણા ઘરમાંથી વસ્તુ મળી રહે છે. આ વાનગીમાં વ્હાઈટ બટર નો ઉપયોગ થાય છે તો હું મોટા ભાગે ઘી બનાવવા માખણ કરું તયારે બનાવ છુ. આવાનગી બનાવવા માટે વ્હાઈટ માખણ, ખાંડ / સાકર , મેરી બિસ્કીટ, ચોકલેટ પાઉડર, અને દૂધ નો ઉપયોગ થાય છે. તો ચાલો બનાવીએ ચોકલેટ રોલ.
#Family recipe

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
5-7 વ્યક્તિ માટે
  1. 100 ગ્રામવ્હાઈટ બટર (બહાર નું પણ ચાલે)
  2. 50 ગ્રામકોપરાનું ખમણ (ઝીણું)
  3. 50 ગ્રામદળેલી ખાંડ/ સાકર
  4. 3પેકેટ મેરી બિસ્કીટ (પાર્લેજી બિસ્કીટ પણ વાપરી શકો)
  5. 2 ચમચીચોકલેટ પાઉડર
  6. 1/5 કપદૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ મેરી બિસકીટ ના ટુકડા કરી મીક્ષરમાં દળી લેવું અને ચારણીથી એક બાઉલમાં ચારી લેવું.

    ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યરા બાદ એમાં 2 ચમચી ચોકલેટ પાઉડર તેમજ દૂધ ઉમેરી રોટલીથી થોડો કડક લોટ બાંધવો.

    ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાંર બાદ એક બાઉલમાં બટર કોપરાનું ખમણ અને ખાંડ/સાકર ઉમેરી બેટર ત્યાર કરવું.

    ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ મેરી બિસ્કિટના બનાવેલા લોટ ના ત્રણ સરખા ભાગ કરી કોથરી (રોટલા ના ગળા) ઉપર રોટલી થી થોડા જાડાં વડી એની ઉપર બટર વાળું ત્યાર કરેલું બેટર લગાવી. ગોળ ગોળ રોલ બનાવવો.

    ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધા રોલ બની જાય પછી એ રોલને સેટ કરવા માટે ફીઝમાં 35-40મિનિટ રાખવું. સેટ થઇ જાય પછી આના રોલ જેવા કટકા કરી સવ કરવું.

    ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર છે આપણા ચોકલેટ રોલ અને તમે રક્ષાબંધ કે દિવાળી પર એક નવી સ્વીટ તરીકે પણ સવ કરી શકો છો.

    ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર June 14, 2021 17:58

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 03, 2021 19:51
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દર નો લાડવો
  2. ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati)
  3. રોટલી નો ચેવડો (Rotli Chevdo recipe in Gujarati)
  4. પોહા અને રવા ના ઢોકળા (Poha And Rava Dhokla Recipe in Gujarati)
  5. વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
  1. તુરિયા ગાંઠિયા નું શાક (Turiya and Gathiya Shak Recipe in Gujarati)
  2. મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
  3. વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
  4. અડદ ની દાળ
https://cookpad.wasmer.app/in-gu/recipes/15143680
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close