તુરિયા ગાંઠિયા નું શાક (Turiya and Gathiya Shak Recipe in Gujarati)

Krishna Soni @cook_26321751
તુરિયા ગાંઠિયા નું શાક (Turiya and Gathiya Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઓન કરી એક કડાઈ મા તેલ લઈ રાઈ જીરુ મેથી હિંગ લીમડા થી વગાર કરી તેમા તુરિયા અને લસણ એડ કરી ચમચા થી હલાવી જરૂર મુજબ પાણી નાખી ડીશ ઢાંકી તુરિયા ને કૂક થવા દેવું.
- 2
હવે તેમા મીઠું બધા મસાલા એડ કરી ચમચા થી હલાવી મસાલા મિક્સ કરવા
- 3
અહી તુરિયા શાક મા ભાવનગરી ઘાઠીયા અને કોથમીર એડ કરી ગેસ ઑફ કરવુ.
- 4
તો તૈયાર છે તુરિયા ઘાઠીયા નું શાક જે આપડે રોટલી રોટલા રાઈસ પરોઠા ખિચડી સાથે ખાઈ શકીએ છીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તુરિયા-ગાંઠિયાનું શાક (Turiya Gathiya Recipe in Gujarati)
લગ્ન પછી સાસુમા પાસે બનાવતા શીખી. શિયાળા ને ચોમાસામાં બાજરીનાં રોટલા સાથે ખવાતું શાક. ગાંઠિયા કે સેવ નાંખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
તુરિયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ઓફ June Dr. Pushpa Dixit -
-
-
-
સેવ તુરિયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVC સેવ તુરિયા નું શાકગરમી ની સિઝન માં તુરિયા સરસ મળતા હોય છે. તો આપણે જે રીતે સેવ ટામેટાં નું શાક બનાવી એ એ રીતે સેવ તુરિયા નું શાક પણ બનાવી શકાય. Sonal Modha -
-
-
-
-
તુરિયા અને મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : તુરિયા મગ ની દાળ નું શાકલીલા શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે બધી ટાઈપ ની દાળ પણ એટલી જ ફાયદાકારક છે જેમાં થી આપણ ને પ્રોટીન મળે છે. તો આજે મેં તુરિયા અને મગની દાળ નું શાક બનાવ્યું. Sonal Modha -
-
તુરિયા નું લસણ વાળું શાક (Turiya Lasan Valu Shak Recipe In Gujar
લીલોતરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અમારા ઘરમાં દરરોજ એક લીલોતરી નું શાક બને અને સાથે બટાકા, દાળ,મગ ,કઢી, કઠોળ હોય જ. Sonal Modha -
ભાવનગરી ગાંઠિયા નું શાક (Bhavnagari Gathiya Shak Recipe In Gujarati
#KS6#post3#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9#RC1આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે KALPA -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EB#WEEK9#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#Week6મસાલેદાર સ્વાદિષ્ટ ચટપટુ તુરીયા નું શાક Ramaben Joshi -
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadgujrati#Cookpadindiaઆપણે ગુજરાતી ઓ ગાંઠિયા ખાવા ના જબરા શોખીન .દરેક માં ઘર માં બે ત્રણ જાત ના ગાંઠિયા અચૂક હોય જ .જ્યારે ઝટપટ કઈક શાક બનાવવું હોય તો આ ગાઠીયા આપણો ખૂબ સારો સાથ આપે. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15143801
ટિપ્પણીઓ