દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35મિનિટ
4લોકો માટે
  1. 1મોટી દૂધી
  2. 1 કપમિલ્ક
  3. 1 કપમિલ્ક પાઉડર
  4. 1વાટકો ખાંડ
  5. મિક્સ ડ્રાયફ્રુટ
  6. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

35મિનિટ
  1. 1

    પેલા આપડે દૂધી ને છીણી લેશુ. પછી તેમાં બધું મિક્સ કરો.ડ્રાયફ્રુટ રેડી રાખો.

  2. 2

    હવે 15મિનિટ માટે ઓવન માં મુકો.વચ્ચે હલાવતા રયો.

  3. 3

    જરુર લાગે તો ફરી 10મિનિટ મૂકવું. મિલ્ક ને ખાંડ ચુસાઈ જય ત્યાં સુધી.હવે હલવો રેડી થાઈ ગયો છે. આપડે ડ્રાયફ્રુટ થી ગાર્નીસ કરીશુ. 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes