કાચી કેરી નો મુરબ્બો (Raw Mango Murabbo Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2કાચી કેરી
  2. 1 વાટકો ખાંડ
  3. થોડાકેસર ના તાંતણા
  4. 3-4ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ધોઈ છોલી ને નાના ટુકડા કરવા કેરી ના ટુકડા ને ઢોકળિયા માં વરાળ થી થોડા બાફી લેવા

  2. 2

    ત્યારબાદ ખાંડ ડૂબે એટલું પાણી લઇ બે તાર ની ચાસણી બનાવવી

  3. 3

    ચાસણી ઉકળે ત્યારે તેમાં કેસર નાખી દેવું ચાસણી બરાબર થાય પછી તેમાં કેરી ના ટુકડા નાખી થોડીવાર ઉકળે પછી તેમાં ઇલાયચી પાઉડર ઉમેરવો ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવો

  4. 4

    મુરબ્બો ઠંડો થાય પછી બરણી માં ભરી દેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes