હાંડવો (Handvo Recipe In Gujarati)

Nasim Panjwani @Nasim_Panjwani
#Fam
આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી અને મારી ફ્રેન્ડ પાસે થી જોઈ ને શીખી છે.
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Fam
આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી અને મારી ફ્રેન્ડ પાસે થી જોઈ ને શીખી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હાંડવાનો લોટમાં એક વાટકી દહીં નાખી ૫-૬ કલાક સુધી પલાળી દો.
- 2
જેથી તેમાં આથો આવી જાશે. પછી તેમાં ઉપર જણાવેલ બધા મસાલા,કાપેલા શાકભાજી,ખારો,મીઠું અને તેલ નાખી બધું જ બરાબર હલાવી નાખો.
- 3
હવે એક નોનસ્ટીક પૅન અથવા કડાઈ લો. તેમાં તેલ મૂકી રાઈ અને તલ નાખો અને તે તતડી જાય પછી તેમાં હાંડવાના મિશ્રણને ઉમેરો.
- 4
આ મિશ્રણને ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી પકાવો.પછી બીજી બાજુ પલટી ને પણ ૧૦ મિનિટ સુધી પકાવો જેથી બરાબર પાકી જાય.
- 5
હવે હાંડવો ખાવા માટે તૈયાર છે. તેને ગરમાગરમ અથવા ઠંડો પડી જાય પછી પીરસો.તમારી પસંદગી મુજબ સોસ અથવા ચટણી સાથે ખાવાની મજા લો.
Similar Recipes
-
કોબીજ નો હાંડવો (Kobij Handvo Recipe In Gujarati)
#Linima હાંડવામાં શાકભાજીની વિવિધતા લાવી શકાય.. દાળ-ચોખાને બદલે રવો વાપરી શકાય. મેં અહીં હાંડવાનો તૈયાર લોટ લીધો છે જેમાં બધી દાળ અને ચોખા નો ઉપયોગ થયો છે. ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી હાંડવો બન્યો છે. લીનીમાજીની રેસીપી જોઈ આ હાંડવો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
વેજ. રાઈસ સેવાઈ (Veg. Rice sevai in Gujarati
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ20આ રેસિપી હૂ મારી ફ્રેન્ડ પાસે થી શીખી છુ અને જે સાઉથ ઇન્ડિયા ની બ્રેક ફાસ્ટ રેસિપી છે જે મેં થોડા ફેરફાર સાથે બનાવી છે ખાવા ખુબ ટેસ્ટી અને જલ્દી બની જતી રેસિપી છે Krishna Hiral Bodar -
હાંડવો (Handvo Recipe In Gujarati)
આ રેસિપી મારી બેસ્ટી એટલે કે મારી ખાસ એટલે કે 1ધોરણથી લઈને હમણાં સુધી અને આગળ પણ જે હમેશા મારી સાથે છે એ મારી ખાસ મિત્રની પ્રિય વાનગી છે.#FD Tejal Vashi -
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો તમે પેનમાં પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. ખાસ કરીને હાંડવાનો ઉપરનો કડક ભાગ જેને વધુ ભાવતો હોય તેવા લોકોને કૂકરમાં બનાવેલા હાંડવા કરતા પેન પર બનાવેલો હાંડવો વધુ પસંદ પડશે.#handvo#gujaraticuisine#baked#healthy#spicycake#delicious#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
વરણ દાળ (Varan Dal Recipe In Gujarati)
#MDC આ દાળ મારી મમ્મી ખૂબજ સરસ બનાવે છે આ દાળ મેં મારી મમ્મી પાસે શીખી છે.. Manisha Desai -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
-
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
બીરંજ (Biranj Recipe In Gujarati)
#Famઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ ટેસ્ટી અને હેલ્ધી છેSweet dish બીરંજ Falguni Shah -
હાંડવો મફિન્સ (Handvo Muffins Recipe In Gujarati)
#SD#RB6#handvomuffins#handvacupcakes#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
મિક્સ આચાર (Mix Achar Recipe In Gujarati)
#MDC આ રેસિપી મારા મમ્મી ની ફેવરિટ રેસિપી છે અને હું એમની પાસે થી જ શીખી છું. Nidhi Popat -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek14રવા નો હાંડવો બનાવવો સરળ હોય છે, તેમાં વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
હાંડવો.(handvo recipe in Gujarati)
#મોમ. આ હાંડવો મારી મમ્મી મારા માટે બનાવતી આજે મે જાતે બનાવ્યો છે. Manisha Desai -
વેજીટેબલ કડૅ સેન્ડવિચ (Vegetable Curd Sandwich Recipe In Gujarati)
#MBR3#WEEK3 આ રેસીપી મે મારી ભત્રીજા વહુ પાસે થી શીખી છે જે આપને પણ ગમશે. HEMA OZA -
-
ઘારી (Ghari Recipe In Gujarati)
#ઓગસ્ટ #વેસ્ટઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Smita Barot -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#Famમારા સાસુએ શીખવ્યો. જે અવારનવાર ફરાળ મા બને. Avani Suba -
કાચી કેરીનો છૂંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#MAમારી મમ્મી કુકિંગ એક્સપોર્ટ છે અને આ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું. આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે . Shreya Jaimin Desai -
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#GA4#WEEk21આ શાક મે મારા મમ્મી પાસે થી સિખયુ છે જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે. parita ganatra -
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
નાયલોન ખમણ
#મધર આ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે. જેની રીત સરળ છે અને ખમણ ટેસ્ટી પણ છે. Harsha Israni -
ઓટ્સ દૂધીનો હાંડવો(Oats dudhi handvo recipe in gujarati)
આ હાંડવો ખુબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.જેને આથા ની જરૂર નથી બપોરે પલાળી ને સાંજે થઇ શકે છે, Krishna Joshi -
-
દૂધીના મૂઠિયાં(Dudhi na muthiya recipe in Gujarati)
મારી મમ્મી ના ફેવરિટ અને તેમની પાસે થી જ હું એ શીખી.. Jigna Vaghela -
ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)
#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
સોલાહપુરી ચેવડો
#મધર્સ ડેમારી મમ્મી પાસેથી આ ચેવડો બનાવતા શીખી છું. આશા છે આપને પસંદ પડશે! Krupa Kapadia Shah -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Famહાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો. Nita Prajesh Suthar -
મકાઈ નો હાંડવો (Makai Handvo Recipe In Gujarati)
#childhood અમે નાના હતા ત્યારે મારા મમ્મી સગડી ઉપર કડાઈ માં દેશી મકાઈ નો હાંડવો બનાવતાં સ્કૂલ થી આવી ને ગરમ ગરમ ખાતાં બહુ મજા આવતી Bhavna C. Desai -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ જ સ્વાદિષ્ટ બને છે.મારા ઘરમાં બધાને મારા હાથની આ રેસીપી બહુ પસંદ છે.♥️♥️♥️સન્ડે શરદપૂર્ણિમા સ્પેશિયલ રેસીપી Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15166691
ટિપ્પણીઓ (8)