રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ફણગાવેલા મગ લઈ તેમાં 1/2 કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી કૂકરમાં બે સીટી વગાદી દેવી કૂકર ઠંડું પડે એટલે તેમાંથી મગ કાઢી લેવા અને જો પાણી રહ્યું હોય તો નિતારી લેવું કાઢી લેવા
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળવી હવે તેમાં ગાજર અને કોબીજ ઉમેરી સાંતળી લેવા હવે તેમાં મગ ઉમેરવા હવે તેમાં જરૂર મુજબ મીઠું, હળદર અને કેરી મિક્સ કરી બરાબર હલાવી લેવું
- 3
છેલ્લે ગેસ બંધ કરતી વખતે. લીંબુ નો રસ ઉમેરી હલાવી લેવું હવે આ મૂગ મસાલાને ગરમાગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15176519





ટિપ્પણીઓ (2)