રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણાને ધોઈ પાંચ કલાક પલાળવા પછી બટાકાની ધોઈ કટકા કરી બાફી લેવા ત્યારબાદ વટાણા ને પણ બાફી લેવા
- 2
હવે કડાઈમાં તેલ મૂકી રાઈ નો વઘાર કરી હિંગ અને હળદર નાખી વટાણાને વઘારી ઉપરના બધો મસાલો કરી લેવો
- 3
બટાકાને ક્રશ કરી વટાણામાં ઉમેરી જોઈતા પ્રમાણમાં પાણી રેડી ઉકાળવું તૈયાર છે રગડો
- 4
હવે પાણીપુરીની પૂરી ને લઇ એમા રગડો અને બધીચટણી એડ કરી ઝીણી સેવ ધાણા ચાટ મસાલો ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રગડા પૂરી(Ragda Puri Recipe In Gujarati)
#EB#Week7રગડા પૂરી મારા ઘરે કાયમ બંને.. ગરમાગરમ રગડા ને ફુદીનાના ની ચટણી, ગોળ આંબલી ની ચટણી માં ડુબાડી ને ઉપર થી ડુંગળી અને ટામેટાને કાપીને તેમાં ઝીણી સેવ વાહ! ખાવાની મજા જ કંઈક અલગ છે.. Sunita Vaghela -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15177079
ટિપ્પણીઓ