રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને થોડી વાર પલાળી લો અને કુકર માં બાફી લો મગ છુટા રહે એટલા બાફવા.
- 2
ગેસ પર તવી મૂકી તેમા તેલ લઇ ગરમ થાય એટલે જીરું, હીંગ નાખી તેમા ડુંગળી લસણ આદુ ની પેસ્ટ, ટામેટા ઉમેરી સાંતળવા દો. સાંતળાઈ જાય એટલે તેમા મગ ઉમેરી અને બધા મસાલા ઉમેરી દો એ બધા મસાલા મીક્ષ થાય ત્યાં સુધી ગેસ પર થોડી રહેવા દો. પાંચ મીન પછી તેમા લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી ગેસ બંધ કરો અને સર્વ કરો.
- 3
તૈયાર છે મગ મસાલા..
Similar Recipes
-
-
-
-
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#mung masalaWeek7 Tulsi Shaherawala -
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EBWeek 7#cookpadindia#cookpadgujaratiMasala Mug Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15180697
ટિપ્પણીઓ