રાંધવાની સૂચનાઓ
- 1
,રીત
૧. પેહલા પેન માં ઓલિવ ઓઇલ નાખી ગરમ કરવું પછી એમાં લશન નાખી ને થોડું સતળવું.
૨. હવે પછી એમાં સિમલા મિરચ, બ્લેક ઓલિવ, ચેરી ટોમેટો, બ્રોકલી બહદુ નાખી ને બરાબર મિક્સ કરવું થોડું સતાળવું - 2
હવે ત્યાર બાદ એમાં બોયલ કરેલા પાનને પાસ્તા ઉમેરવા
- 3
ત્યાર બાદ તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બ્લેક પેપર, મિક્સ હેરબસ અને વેજિટેબલ સ્ટોક નાખી ને બરાબર મિક્સ કરવું
- 4
મિક્સ કરતાં પાસ્તા તુહતે ના અનું ખાસ ધ્યાન રાખવું
૫. હવે એમાં થોડો લીંબુ જ્યુસ અને કાપેલા બસિલ અને પાર્સલી નાખી ફરી મિક્સ કરવું પાસ્તા તૂટે ના એ રીતે મિક્સ કરવું
- 5
હવે થોડું સૌતે કર્યા પછી ગેસ બંધ કરી દેવું. ૭. એક સેરવિંગ પ્લેટ માં કાઢી અને ઉપર બાસિલ પત્તા. પાર્સલી અને બ્લેક ઓલિવ થી તેને ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#prcપાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ સોસમાં sweet Basil Leaves નો ઉપયોગ કરવામાં આવે છે અને એનો ટેસ્ટ કંઇક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 સૌથી સરળ અને જો શિયાળામાં બનાવવામાં આવે તો બધા જ શાકભાજી સાથે અને બધા જ ઇંગલિશ વેજીટેબલ સાથે ખૂબ જ ટેસ્ટી, અને નાના મોટા બધાને ભાવે એવા હોય છે આ ઇટાલિયન પાસ્તા Nikita Dave -
-
-
_*મેક્રોની પાસ્તા સલાડ વિથ ઓલિવ ઓઇલ ઓરેન્જ ડ્રેસિંગ.*_
#RecipeRefashion#તકનીકઆ રેસીપી ને તમે જરુરથી ડાયેટ ફુડ ડાયરી માં ઉમેરશો.આ રેસીપી બાફેલી વસ્તુ થી બની છે એટલે નુટ્રીસન થી ભરપૂર છે. આમા સોજી ના મેક્રોની પાસ્તા નો ઉપયોગ કર્યો છે. કઠોળ, બેલ પેપર, ને ઓલિવ ઓઇલ પણ મેઈન વસ્તુઓ છે.. આને #ટિફિન રેસીપી પણ કહી શકો. Daxita Shah -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જ# cookpadindia# cookpadgujarati Ramaben Joshi -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
-
પેને પાસ્તા (Penne Pasta Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટવિવિધ ગ્રેવી માં બનતા વિવિધ કોમ્બિનેશન ના પાસ્તા નાના મોટા સૌ ના પ્રિય છે. આપણે ચીઝી વ્હાઈટ સોસ અને અરેબિતા સોસ થી બનતા પાસ્તા ને વધારે એક્સેપ્ત કર્યા છે. Kunti Naik -
-
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookoadgujratiપાસ્તા તો આજકાલ બહુ બધા અલગ અલગ ટેસ્ટ ના બને છે.પણ બાળકો ને ટોમેટો ફ્લેવર્સ na પાસ્તા બહુ ભાવતા હોય.મે અહી ટામેટાં નો ઉપયોગ કરી ને ટોમે ટીનો પાસ્તા બનાવ્યા છે. ચટપટા એવા આ પાસ્તા સાંજ ના light ડિનર માટે ખૂબ સારો વિકલ્પ છે. Bansi Chotaliya Chavda -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe in Gujarati)
#GA4#week5#post_1#Italian#ઇટાલિયન_પાસ્તા ( Italian Pasta Recipe in Gujarati ) પાસ્તા એ ઈટલી નું સિમ્બોલ છે. આ ઇટાલિયન પાસ્તા માં મેઈન ચીઝ છે. જેનાથી આ પાસ્તા નું texture એકદમ ચીઝી ને યમ્મી લાગે છે. આ પેસ્ટ માં બેસિલ ના પાન નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઇટાલિયન પાસ્તા મે પહેલી વાર જ બનાવ્યા ને એકદમ યમ્મી ને ટેસ્ટી બન્યા હતા. મારા બાળકો ના ફેવરીટ પાસ્તા છે. Daxa Parmar -
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
-
પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)
#prcમૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Dhruti Raval -
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
ઇટાલિયન પાવભાજી પાસ્તા વિથ ગરલિક બ્રેડ
#ફ્યુઝન રેસિપી કંતેસ્ટ#ઇટાલિયન પાવભાજી પાસ્તા વિથ ગરલીક બ્રેડ Kashmira Mohta -
-
પાસ્તા ઈન વ્હાઈટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#supersપાસ્તા એ ઈટાલિયન વાનગી છે. આ વાનગી ભરપૂર પૌષ્ટિક છે. બાળકોને ખૂબ જ ભાવે છે કેમકે એમાં શાક દૂધ અને ચીઝ નો ઉપયોગ થાય છે. અને આ ફટાફટ બની જાય છે. પાસ્તા મારા બાળકોની સ્પેશિયલ વાનગી છે. Hemaxi Patel -
-
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
-
-
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9669301
ટિપ્પણીઓ