બેકડ મેક્સિકો ટાકોસ (Baked Maxico Tacos Recipe In Gujarati)

બેકડ મેક્સિકો ટાકોસ (Baked Maxico Tacos Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ માં બધા લોટ લઈ તેમાં તેલ મીઠું અને બધા મસાલા ઉમેરી જરૂર મુજબ પાણી રેડી રોટલી જેવો લોટ બાંધી લેવો.
- 2
સ્ટફિંગ માટે 5 થી 6 કલાક પલાળેલા રાજમા ને કુકર માં બાફી લેવા. હવે એક બાઉલમાં માં ચોપ કરેલું કેપ્સિકમ અને ચીલી ફ્લેક્સ પણ ઉમેરી હલાવો.. હવે ડુંગળી. પછી તેમાં ચોપ કરેલા ટોમેટો ઉમેરી થોડી વાર પછી બધા મસાલા કરી બાફેલા રાજમા ઉમેરો પછી બધું મિશ્રણ હલાવી દો.
- 3
હવે કોલસ્લો માટે બધા વેજીટેબલ કાપી તેમાં મેયોનીઝ, કેચઅપ, ઓરેગાનો ચીલી ફ્લેક્સ ઉમેરો
- 4
તૈયાર કરેલ રોટલી ને ફોરક થી કાના પાડી ઉપર તેલ લગાવી ઓવન માં રેક પર ફોટો માં બતાવ્યાં પ્રમાણે ઊંધી રહે તેમ ગોઠવી 180 ડીગ્રી પર10 મિનિટ બેક કરી લો એટલે મસ્ત ગુલાબી રંગ ના ટાકોસ તૈયાર થશે.
- 5
તૈયાર ટાકોસ ને ઠંડા પડે એટલે એસેમ્બ્લ કરો જેમાં પેહલા રાજમા નુ મિશ્રણ પાથરી ઊપર કોલસલો અને પછી ઉપર ચીઝ છીણેલું પાથરો.
- 6
ઉપર થી મેયોનિજ અને કેચઅપ થી ગાર્નિશ કરો.. ઇચ્છાનુસાર ગાર્નિશ કરી પ્લેત્તિંગ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ રોટી ટાકોસ(Beetroot Roti Tacos Recipe In Gujarati)
#GA4#Week25આપણો હંમેશા એવો પ્રયાસ હોય છે કે કંઈક એવું હેલ્થી બનાવીએ કે જે બાળકો પણ હોંશે હોંશે ખાય અને એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે.. એટલે આજે મે અહીં બીટ માંથી રોટી બનાવી બેક કરી ટાકોસ બનાવ્યા જે સ્વાદ માં પણ સરસ લાગે છે. અને બીટ માંથી મળતું આયર્ન લોહી બનાવવા માટે ઉપયોગી હોવાથી હેલ્થી પણ એટલાજ.. Neeti Patel -
ટાકોસ (Tacos Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaટાકોસ એ પ્રચલિત મેક્સિકન વ્યંજન છે. જે હાથ થી ખાઈ શકાય એવું વ્યંજન છે જેમાં ટોર્ટીઆ ની અંદર રાજમા, સાલસા, સલાડ, ચીઝ વગેરે ઉમેરી ને ખવાય છે. ટોર્ટીઆ કડક અને નરમ ,બન્ને વપરાય છે અને સામાન્ય રીતે તે મકાઈ ના લોટ થી બને છે. કડક ટાકો તળેલા અથવા બેક કરેલા હોય છે અને વળેલી પૂરી ના આકાર ના હોય છે જે બજાર માં સરળતા થી મળી રહે છે અને ઘરે પણ બનાવી શકાય છે. કડક ટોર્ટીઆ ટાકો શેલ તરીકે ઓળખાય છે. Deepa Rupani -
-
-
મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
#ff2#week2#friedjainrecipe#childhood ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
અચિલાંડાસ (Enchiladas Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking#Homemade#enchiladas#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
-
ક્રીમ વેજીટેબલ સૂપ (Cream vegetable soup Recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કડકડતી ઠંડી માં મસ્ત મજા નો ગરમ હેલ્થી અને ટેસ્ટી સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે.. એમાંય બધા વેજીટેબલ મળતા હોય ત્યારે આ વિટામિન્સ થી ભરપૂર અને બાળકો ને પણ ભાવે એવો ક્રીમી સૂપ બનાવી આનંદ માણી લેવો. Neeti Patel -
ટાકોસ(Tacos recipe in Gujarati)
#GA4#week12#Beans(Rajma)#post2#cookpadindia#cookpadgujarati SHah NIpa -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NooilRecipe Hemali Devang -
-
રોટી ટાકોસ (Roti Tacos Recipe In Gujarati)
માય સન ફેવરિટ#GA4#Week25# roti# roti tacos chef Nidhi Bole -
-
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
-
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#FD"Friends are like stars in the sky. You may not always notice them, they are always there for you" Happy Friendship Day to all 🎂🍰આજે ફ્રેન્ડશીપ ડે ના શુભ દિન નિમિત્તે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ ની મનપસંદ વાનગી અહીં શેર કરી છે. Hetal Siddhpura -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndiaપલક શેઠ ની રેસિપી ફોલો કરી ને મે બનાવી છે અને ખુબ સરસ બની છે Prerita Shah -
નાચોઝ વીથ ચીઝ સોસ( Nachos with Cheeze Sauce Recipe in Gujarati
#goldenapron_3 #week_2 #Cheese#વિકમીલ3#માઇઇબુક #પોસ્ટ૨૦નાચોઝ સ્નેકસ માટે એકદમ પરફેક્ટ વાનગી છે. નાચોઝ તમે આગળથી બનાવી રાખો તો આ વાનગી માટે ચીઝ સોસ બનાવી સાથે સમારેલા શાકભાજી ઉમેરીને ગરમાગરમ સર્વ કરી શકો છો. Urmi Desai -
બેક્ડ વેજી રાઈસ (Baked Veggi Rice Recipe In Gujarati)
#AM2એમ તો અલગ અલગ પ્રકાર ના પુલાવ, ફ્રાઇડ રાઈસ આપણે બનાવતા હોઈએ છીએ પણ મે અહીં વ્હાઈટ સોસ બનાવી વેજીટેબલ વાળા રાઈસ ને ઓવન માં બેક કર્યા છે. જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો ને પણ આપી દો તો એક મિલ તરીકે તેમનું પેટ ભરાઈ જશે બીજું કંઈ જ ન હોય તો ચાલે 😊 Neeti Patel -
-
-
-
-
સ્ટફડ મશરુમ(Stuffed mushroom recipe in Gujarati)
#GA4#week13#Mashroomમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સ્ટફડ મશરુમ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
પનીર ટાકોઝ (Paneer Tacos Recipe In Gujarati)
મારાં મિત્ર નું ખાસ..... કદાચ તમારા પણ#FD Vaibhavi Solanki -
કોરિયન સ્પાઈસી કુકુમ્બર કેરટસ સલાડ (Korean Spicy Cucumber Carrots Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipe#cookpadindia#cookpadgujarati#healthyfood Sweetu Gudhka
More Recipes
ટિપ્પણીઓ (2)