ઓરેન્જ લસ્સી (Orange lassi recipe in gujrati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#સમર
ઉનાળા મા ઠંડુ ખુબ જ પીવું ગમે તેમાંયે લસ્સી અને એ પણ ચિલ્લડ તો પછી કેવું જ સુ... આ લસ્સી બનાવવા મા સરળ અને ખુબ જ હેલ્ધી છે.

ઓરેન્જ લસ્સી (Orange lassi recipe in gujrati)

#સમર
ઉનાળા મા ઠંડુ ખુબ જ પીવું ગમે તેમાંયે લસ્સી અને એ પણ ચિલ્લડ તો પછી કેવું જ સુ... આ લસ્સી બનાવવા મા સરળ અને ખુબ જ હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મોળું દહીં
  2. 3ચમચા ઓરેન્જ સીરપ
  3. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દહીં ને વલોવી લો બે ભાગ કરી લો

  2. 2

    એક ભાગ મા એક ચમચી ખાંડ નાખી,મીક્સ કરી અડધો ગ્લાસ ભરી ફ્રીઝર મા મૂકી દો

  3. 3

    બીજો અડઘો ભાગ છે તેમાં ઓરેન્જ સીરપ નાખી મીક્સ કરી એક વાસણ મા કાઢી તેને પણ ફ્રિઝર મા મૂકી દો.

  4. 4

    બે ત્રણ કલાક મા બંને જામી જશે હવે સફેદ લસ્સી પર ઓરેન્જ લસ્સી ચમચી થી નાખી ગ્લાસ ભરી દો ખુબ જ ઠંડુ હોય ત્યારે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes