જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)

#SJR : જૈન દાલ તડકા
જૈન લોકો લસણ ડુંગળી અને કંદમૂળ નથી ખાતા હોતા. તો આજે મેં પંજાબી સ્ટાઈલમાં જૈન દાલ તડકા બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે.
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR : જૈન દાલ તડકા
જૈન લોકો લસણ ડુંગળી અને કંદમૂળ નથી ખાતા હોતા. તો આજે મેં પંજાબી સ્ટાઈલમાં જૈન દાલ તડકા બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળ ને મિક્સ કરી ધોઈ અને કુકરમાં ૩ સીટી કરી ને બાફી લેવી. બાફતી વખતે તેમાં થોડું મીઠું હળદર અને ૧ ટી સ્પૂન તેલ નાંખવું.
- 2
હવે એક તપેલીમાં ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં તજ લવિંગ તમાલપત્ર બાદિયાન જીરૂં હીંગ સૂકા લાલ મરચાં નાખવા
- 3
હવે તેમાં હળદર નાખી ને સમારેલા ટામેટા અને લીલા મરચાં ના ટુકડા નાખી દેવા હવે તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરુ મીઠું નાખી દેવું. ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવા.
- 4
હવે તેમાં બાફેલી દાળ નાખી દેવી અને તે જ તપેલીમાં થોડું પાણી ફેરવી ને નાખી દેવું અને મિક્સ કરી લેવું. દાળ ને ૪/૫ મીનીટ સુધી ઉકળવા દેવી.
- 5
હવે તેમાં કિચન કિંગ મસાલો કસૂરી મેથી અને લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લેવું કોથમીર પણ નાખી દેવી. દાળ ને ઢાંકી ને ૨/૩ મીનીટ સુધી ઉકળવા દેવી.એક તપેલીમાં કાઢી લેવી .
- 6
વઘારિયા માં ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં તડકા ની સામગ્રી નાખી ને તડકો તૈયાર કરી લેવો.
- 7
તૈયાર કરેલી દાળ માં ઉપર તડકો રેડી દેવો.
- 8
Serving બાઉલમાં કાઢી ગરમ ગરમ દાલ સર્વ કરવી.
તો તૈયાર છે
જૈન દાલ તડકા
Similar Recipes
-
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@sonalmodha inspired me for this recipe.જૈન રસોઈ ઘરમાં બહુ ઓછી બને પરંતુ તેઓ ચોમાસામાં લસણ-ડુંગળી કે બીજી લીલોતરી નો ઉપયોગ નથી કરતાં તેની દાણ ખરી. કંદમૂળ પણ ન ખાય. બટાકા ની જગ્યાએ કાચા કેળા નો ઉપયોગ થાય એમ થોડી માહિતી ખરી. તો આજે સોનલજી ની રેસીપી ફોલો કરી જૈન તડકા દાળ બનાવી જે ખૂબ જ સરસ બની છે. Dr. Pushpa Dixit -
-
પંજાબી દાલ તડકા(Punjabi Dal Tadka Recipe in Gujarati)
#નોર્થ#પંજાબપોસ્ટ 4 પંજાબી દાલ તડકા Mital Bhavsar -
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
દાલ તડકા (daal tadka recipe in gujarati)
#નોર્થ#my post 34ક્યારે પણ બહાર જમવા જાય અત્યારે પસંદગી નું પહેલું menu પંજાબી હોય ગુજરાતીઓ ને દાળ ભાત વગરના ચાલે તો આપણે મેનુમાં દાલ ફ્રાય તડકા નો પણ સમાવેશ કરતા જ હોઈએ આજે એ દાલ તડકા આપણે બનાવીએ.દાલ તડકા/ દાળ ફ્રાઈ સામાન્ય રીતે હોટલમાં તુવેરની દાળ બનાવતા હોય છે અહીંયા મેં મગની છડી દાળ થી બનાવી છે. Hetal Chirag Buch -
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#RC 1#Week 1# યલો તડકા ડાલયલો તડકા દાળ ભાત ની સાથે અને પરાઠાની સાથે બહુ જ સરસ લાગે છે. અને બનાવવામાં એકદમ ફટાફટ બની જાય છે .અને ઓછી વસ્તુમાંથી પણ ટેસ્ટી બને છે. મેં આજે યલ્લો તડકા દાળ બનાવી છે જે ટેસ્ટ મેચ બેસ્ટ હોય છે. Jyoti Shah -
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ_1#દાલ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ28 આજે મે દાલ તડકા બનાવી છે એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં. ઘણા ને એમ હોય છે કે દાલ ફાય અને દાલ તડકા બન્ને સરખી જ હોય છે પણ એવું નથી બન્નેમાં ઘણો ફેર છે તો જોવો મારી રેસિપી અને બનાવો તમે પણ તમારા કિંચનમા. Vandana Darji -
ગ્રીન ગાર્લીક દાલ તડકા
લીલાં લસણ નાં તડકા થી આ દાલ માં એકદમ અલગ ટેસ્ટ આવે છે. જીરા રાઈસ સાથે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
લસુની દાલ તડકા
#ઇબુક૧#૨૦#રેસ્ટોરન્ટદાલ ફ્રાય, દાલ તડકા,દાલ મખની જેવી ઘણી બધી દાળ આપણે ટેસ્ટ કરતા હોય છે....મે આજ લસણ નો વઘાર કરી દાળ બનાવી છે જે ફ્લેવર મા મસ્ત બને છે... Hiral Pandya Shukla -
-
ડબલ તડકા દાલ પાલક (Double Tadka Dal Palak Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : ડબલ તડકા દાલ પાલકશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને તાજી તાજી લીલી ભાજીઓ પણ માર્કેટ મા આવવા લાગી છે . તો આજે મે દાલ પાલક બનાવ્યુ. એની સાથે રાઈસ હોય એટલે બીજા કશા ની જરૂર ના પડે. Sonal Modha -
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાલહસુની તડકા દાલલસણ ના વઘાર વળી મિક્સ દાળ નો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે જે એકદમ પંજાબી સ્ટાઇલ થી બનાવવા ma આવે છે અને a દાળ ને થોડી ઘાટ્ટી બનાવવા માં આવે છે જેને તમે ભાત સાથે નાન સાથે કે ફુલ્કા સાથે ખાઈ શકો છો Kalpana Parmar -
-
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
લહસુની બટર દાલ તડકા(Lahsuni Butter Dal Tadka Recipe In Gujarati)
#AM1મારા ઘર માં બધા ને દાળ માં અલગ અલગ પ્રકાર ની દાળ બહુ જ પસંદ છે તો મેં આજે લસણની તડકા દાલ બનાવી જે બધા ને બહુ પસંદ આવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
તડકા દાલ ફ્રાય
#સુપરશેફ4#week4#rice&Dalહેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવીસ તડકા દાલ ફ્રાયદાલ ફ્રાય તો રેસ્ટોરન્ટમાં ખાતા જ હોઈએ..આજે તડકા દાલ ફ્રાય પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
-
અડદ દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EBWeek 10E- Bookદરેક ગુજરાતી ઘરો માં દર શનિવારે અડદ ની દાળ બનતી હોય છે.. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી અડદ દાલ તડકા બનાવશું..તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
તડકા દાલ પાલક (Tadka Dal Palak Recipe In Gujarati)
દાલ તડકા બનાવું.. પણ આજે ચણા દાળ અને તુવર દાળ સાથે પાલક નાં કોમ્બીનેશન સાથે તડકો કર્યો છે.. મસ્ત બની છે.. Dr. Pushpa Dixit -
-
-
દાલ તડકા અને જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
દાલ તડકા અને જીરા રાઈસ એક પંજાબી વાનગી છે.જે ખુબજ સરળતાથી બને છે. આ વાનગી ખૂબ લોકપ્રિય છે અને તેને દરેક પ્રસંગે બનાવવામાં આવે છે.અમારા ઘરે મહેમાનોને પણ આ વાનગી ખૂબ ભાવે છે.તો હાલો આ હોટલ જેવા સ્વાદ વાળી દાલ તડકા ને બનાવી ને તેનો આનંદ લિયે. Neha Chokshi Soni -
દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#AM1દાળ માં ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે. રોજ સવાર પડે તો આપણે અલગ અલગ જાત ની દાળ ..બનાવી આપણા પરિવાર ને જમાડીએ છીએ..તો એમની આજે એક પંજાબી દાળ.. દાળ તડકા બનાવીએ.. ચાલો.. 🥰👍 Noopur Alok Vaishnav -
બાટી સ્પેશિયલ દાલ (Bati Special Dal Recipe In Gujarati)
#AM1ફ્રેન્ડ્સ,દાલ બાટી મારવાડી ટ્રેડિશનલ વાનગી છે જેમાં ઘઉં ના જાડા લોટ ની બાટી સાથે દાલ પીરસવામાં આવે છે . બાટી ને હાથે થી મસળી ચૂરમુ બનાવવા માં આવે છે અને તેમાં સ્વાદિષ્ટ તીખી દાલ મિક્સ કરીને ખાવામાં આવે છે. આ રીતે અહીં દાલ નું ખુબ જ મહત્વ છે અને આ દાલ બઘાં પોતાની રીતે , પોતાનાં ટેસ્ટ પ્રમાણે બનાવતાં હોય છે. મેં અહીં મારી રીતે આ દાલ ને સ્વાદિષ્ટ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
ડબલ તડકા દાલ મખની (Double Tadka Dal Makhani Recipe In Gujarati)
#LSR#લગ્નસ્ટાઇલરેસીપીલગ્ન માં પંજાબી મેનુ હોય તો દાલ મખની અવશ્ય બને જ..સાથે હોય જીરા રાઈસ.. Sangita Vyas -
લસુની દાલ તડકા (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીઆમ તો ઘણા બધા પ્રકાર ની દાળ આપણે બનાવીયે છે જેમ કે તુવેર ની ખાટી મીઠી દાળ, દાલ મખની, અડદ ની દાલ વગેરે.. મેં આજે લસુની દાલ તડકા બનાવી છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (7)