દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)

kashmira Parekh
kashmira Parekh @cook_30402348
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મીનીટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપતુવેર દાળ
  2. ૨ ટી.સ્પૂનમગની દાળ(બંને દાળ ભેગી થઈને એક કપ)
  3. ૨ નંગમીડીયમ ડુંગળી
  4. ૩ નંગમીડીયમ ટામેટા
  5. ૧૦-૧૨ કળીલસણની કળી
  6. મીઠું
  7. ૧/૪ ટી.સ્પૂન હળદર
  8. ૧/૨ ટી.સ્પૂનધાણાજીરુ
  9. ૧ ટી.સ્પૂન મરચું
  10. ૧ ટી.સ્પૂન કિચન કિંગ મસાલો
  11. ૧ ટી.સ્પૂન કસૂરી મેથી
  12. ૧ ટેબલ સ્પુન ઘી
  13. ૩ ટેબલ સ્પૂનબટર
  14. ૧ ટેબલ સ્પૂનક્રીમ
  15. ૨ ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક કૂકરમાં દાળ બાફી લો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ અને ઘી મિક્સ મૂકી પછી તેમાં ડુંગળી અને ટામેટા ચોપડ કરેલા સાંતળો. પછી તેમાં લસણની પેસ્ટ સાતળી લેવી. ત્યારબાદ તેમાં મીઠું,મરચું,હળદર,ધાણાજીરું, કિચન કિંગ મસાલો,કસૂરી મેથી નાખી હલાવી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરી હલાવી લો.પછી તેને થોડીક વાર મીડીયમ તાપે ઉકાળી લો.

  4. 4

    ત્યારબાદ એક નાના બાઉલમાં બટર લઈ તેને ગરમ થઇ ગયા બાદ તેમા ચોપડ લસણ નાખી ગુલાબી થાય ત્યાં સુધી શેકવું પછી તેમાં મરચું નાખી દાળમાં ઉપરથી વઘાર કરો.

  5. 5

    પછી તેમાં છેલ્લે ક્રીમ એડ કરવું. આમ દાલ તડકા રેડી થઈ જશે.

  6. 6

    દાલ તડકા ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kashmira Parekh
kashmira Parekh @cook_30402348
પર
create a my new own recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Binita Patel
Binita Patel @BinitaPatel
Very healthy & protein rich recipe 👍🏻👍🏻

Similar Recipes