જીરા રાઈસ અને દાલ તડકા (Jeera Rice Dal Tadka Recipe In Gujarati)

જીરા રાઈસ અને દાલ તડકા (Jeera Rice Dal Tadka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણે દાળને મિક્સ કરીને 1/2 કલાક પલાળો
- 2
ભાત ને પણ પલાળી 1/2 કલાક પલાળો
- 3
કુકરમા ત્રણે દાળને મીઠું અને હળદરનાખીને ચાર સીટી વાગે ત્યાં સુધી કરો
- 4
ભાત ને ગેસ પર ચડવા મુકો
- 5
એક કડાઈમાં ઘી અને તેલ લઈને ગરમ કરવા મૂકો
- 6
જીરું નાખો પછી એમાં કળી પત્તા નાખો, સૂકા લાલ મરચાં નાખો, અદરક અને લસણ ની પેસ્ટ, લીલા મરચાં નાખો, ટામેટાં અને કાંદાને નાખો, કસૂરી મેથી નાંખો, હલદી, ધાણાજીરું,લાલ મરચું, મીઠું,૫ મિનીટ ચડવા દો, તેલ છૂટું પડે પછી એમાંથી એક મોટો ચમચો વધાર અલગ રાખી દો.દાળ ને હલાવી ને નાખો અને ચડવા દો,ચડી જાઈ પછી એમાં બટર નાખો અને કોથમીર થી ગાર્નિશ કરો.
- 7
સર્વ કરતી વખતે જે વઘાર રાખ્યો છે તે ગરમ કરી ને દાલ મા નાખો
- 8
જીરા રાઈસ માટે કડાઈમાં ૨ ચમચા ઘી ગરમ કરો પછી તેમાં જીરું નાખો, ભાતને સરખી રીતે મિક્સ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ તડકા અને જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
દાલ તડકા અને જીરા રાઈસ એક પંજાબી વાનગી છે.જે ખુબજ સરળતાથી બને છે. આ વાનગી ખૂબ લોકપ્રિય છે અને તેને દરેક પ્રસંગે બનાવવામાં આવે છે.અમારા ઘરે મહેમાનોને પણ આ વાનગી ખૂબ ભાવે છે.તો હાલો આ હોટલ જેવા સ્વાદ વાળી દાલ તડકા ને બનાવી ને તેનો આનંદ લિયે. Neha Chokshi Soni -
-
દાલ તડકા જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
#AM1 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ_1#દાલ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ28 આજે મે દાલ તડકા બનાવી છે એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં. ઘણા ને એમ હોય છે કે દાલ ફાય અને દાલ તડકા બન્ને સરખી જ હોય છે પણ એવું નથી બન્નેમાં ઘણો ફેર છે તો જોવો મારી રેસિપી અને બનાવો તમે પણ તમારા કિંચનમા. Vandana Darji -
-
જીરા રાઈસ અને દાળ તડકા (Jeera Rice Dal Tadka Recipe In Gujarati)
#MRC#comboreceipes#weekendreceipe#cookpadindia Rekha Vora -
-
તડકા દાલ અને રાઈસ(Tadka Dal n Rice Recipe in Gujarati)
આપણે જ્યારે નોર્મલી દાળ-ભાત બનાવીએ ક્યારે તુવેરની દાળને ક્રશ કરીને બનાવતાં હોઈએ છીએ તડકા દાળ મા તુવેરની દાળ વાપરી છે પણ એને ક્રશ નથી કરી અને આખી જ રાખી છે. ટેસ્ટ ખુબ જ સરસ આવે છેક્રશ#સુપરશેફ૪ Ruta Majithiya -
-
ડબલ તડકા દાલ પાલક (Double Tadka Dal Palak Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : ડબલ તડકા દાલ પાલકશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને તાજી તાજી લીલી ભાજીઓ પણ માર્કેટ મા આવવા લાગી છે . તો આજે મે દાલ પાલક બનાવ્યુ. એની સાથે રાઈસ હોય એટલે બીજા કશા ની જરૂર ના પડે. Sonal Modha -
દાલ ફ્રાય - જીરા રાઈસ(daal fry and jeera rice in gujarati)
Thursdayઅહીં મે બે પ્રકાર ની દાલ બનાવી છે.એક તુવેર ની દાળ ની,જે મોળી છે.બીજી મીક્ષ દાળ ની જે સ્પાઈસી છે. Vaishali Gohil -
દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
#goldenapron3#weak22#Cereal#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ1 Manisha Desai -
-
-
-
દાલ તડકા (Dal Tadka recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ5#સ્પાઈસી#વિકમીલ૧ Gandhi vaishali -
-
દાલ-પાલક અને જીરા રાઈસ (Dal Palak Jeera Rice Recipe In Gujarati)
બહુ ઓછી ભાવતી પાલકને જુદી-જુદી રીતે હેલ્ઝી રેસિપિ બનાવી સર્વ કરવી ગમે ને બધા હોંશે-હોંશ ઝાપટી જાય. Dr. Pushpa Dixit -
દાલ પાલક તડકા(dal palak tadka recipe in gujarati)
#સુપરશેફ4#દાલ અને રાઈસ#પોસ્ટ2 આ લાસટ વીક ની ચેલેંજ દાલ અને રાઈસ ની છે તો મે આજે દાલ પાલક ની રેસીપી લઈને આવી છું. Vandana Darji -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
-
-
-
દાળ તડકા & જીરા રાઈસ (Dal tadka & Jeera rice recipe in gujarati)
#સુપરશેફ4દાળ રાઇશ લગભગ આપને બધા ને ભાવતા જ હોય એ ના મળે તો જમવામાં કંઇક ખૂટતું હોય એવું લાગે આપને હોટેલ મા ગયા હોય તો પણ છેલે દાળ રાઈસ તો મંગાવીએ તો ચાલો આપણે આજે દાળ તડકા & જીરા રાઈસ બનાવીએ. Shital Jataniya -
દાલ ફ્રાય -જીરા રાઈસ (North India style Dal fry- Jeera Rice Recipe In Gujarati)
#નોર્થ Sheetal Chovatiya
More Recipes
ટિપ્પણીઓ (5)