ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
શેર કરો

ઘટકો

  1. વ્હિપિંગ ક્રીમ
  2. ૨ ચમચીકોકો પાઉડર
  3. ૨ ચમચીચોકલેટ ચિપ્સ
  4. ૧/૨ ચમચીકોફી પાઉડર
  5. ૧/૪ કપમિલ્ક મેઇડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ક્રીમ ને બાઉલ માં લઇ સ્ટીફ પિક આવે ત્યાં સુધી બીટ કરો.

  2. 2

    હવે તેમાં કોફી પાઉડર કોકો પાઉડર અને કિકલ મેઇs ઉમેરી ફરી થી બે મિનિટ બીટ કરો.

  3. 3

    છેલ્લે તેમાં ચોકલેટ ચિપ્સ ઉમેરી એર ટાઇટ કન્ટેનર માં over night freez કરો.

  4. 4

    નોટ : વ્હીપિંગ ક્રીમ લીધેલું હોવાથી તેને ફરી વખત ક્રશ કરવાની જરૂર નહીં પડે અને ક્રિસ્ટલ પણ બિલકુલ નહિ થાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes