મલ્ટી ગ્રેઇન ઢોસા વિથ ભાજી જૈન (Multi Grains Dosa Bhaji Jain Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#CookpadIndia
#COOKPADGUJRATI
#0oilrecipe
અહીં મેં તો બધા શાક લઈને એક ઝીરો હોય મિક્સ સબ્જી(ભાજી) રેડી કરી છે તેની સાથે સાથે હેલ્થી ઢોસા સર્વ કર્યા છે જે મલ્ટી ગ્રેન માં થી તૈયાર કરેલ છે. આ રેસિપી પોષક તત્વો ની દ્રષ્ટિએ તો એકદમ ઉત્તમ છે અને સાથે સાથે ટેસ્ટમાં પણ આ રીત વાનગી ખૂબ જ ચટાકેદાર સરસ લાગે છે.
મલ્ટી ગ્રેઇન ઢોસા વિથ ભાજી જૈન (Multi Grains Dosa Bhaji Jain Recipe In Gujarati)
#AsahiKaseiIndia
#CookpadIndia
#COOKPADGUJRATI
#0oilrecipe
અહીં મેં તો બધા શાક લઈને એક ઝીરો હોય મિક્સ સબ્જી(ભાજી) રેડી કરી છે તેની સાથે સાથે હેલ્થી ઢોસા સર્વ કર્યા છે જે મલ્ટી ગ્રેન માં થી તૈયાર કરેલ છે. આ રેસિપી પોષક તત્વો ની દ્રષ્ટિએ તો એકદમ ઉત્તમ છે અને સાથે સાથે ટેસ્ટમાં પણ આ રીત વાનગી ખૂબ જ ચટાકેદાર સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીંબુ નો રસ અને ઝીણી સમારેલી કોથમીર સિવાય નાં બધા જ શાક ધોઈને ઝીણા સમારી લો પછી આ શાક અને બધા જ કોરા મસાલા પ્રેશરકુકરમાં લઈને તેમાં બે કપ જેટલું પાણી ઉમેરી 3 વ્હીસલ થી પ્રેશર કુક કરી લો. સ્મેશર ની મદદથી તેને બરાબર મેશ કરી લો અને વધારાનું પાણી બળી જાય ત્યાં સુધી તેને ફાસ્ટ તાપે ગરમ કરી લો. પાણી બળી જાય એટલે તેમાં ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ ભેળવી બરાબર મિક્સ કરી લો. હવે તેને સર્વિંગ ડીશમાં લઈ ટામેટાની સ્લાઈસ અને કોથમીર ભભરાવીને ગાર્નીશ કરો.
- 2
મલ્ટીગ્રેઇન ઢોસા બનાવવા માટે:
એક બાઉલમાં બધા જ લોટ લઈ તેમાં મીઠું ઉમેરીને તેમાં પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરો આ ખીરાને 20 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. - 3
નોન સ્ટીક તવી ને એકદમ બરાબર ગરમ કરી એક વખત તેના ઉપર મીઠું નાખી તેને કાઢીને તવી ને બરાબર લુછી લો. પછી તેના ઉપર તૈયાર કરેલું ખીરૂં પાથરો. (આ રીતે કરવાથી ઢોસા બિલકુલ ચોંટશે પણ નહીં અને સરસ ક્રિસ્પી પણ થશે. અને ઢોંસો તવી પરથી તેની કિનારી છોડવા લાગે એટલે તાવેતા ની મદદથી તેને ફેરવી લો અને બીજી સાઈડ પણ એકથી બે મિનિટ માટે તેને કૂક કરી લો. આ રીતે બધા ઢોસા તૈયાર કરી લો.
- 4
હવે તૈયાર multigrain ચીલ્લાને તૈયાર કરેલ ભાજી સાથે ગરમાગરમ સર્વ કરો. બંને વાનગી ઝીરો ઓઈલ રેસીપી છે. પચવામાં ખૂબ જ હલકી છે અને સ્વાદમાં એકદમ ચટાકેદાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન ભાજી ઢોસા(jain bhaji dosa recipe in gujarati)
#ટ્રેડિંગબન સાથે તો આપણે ભાજી ખાઈએ છે પણ આ બોમ્બેની સ્ટ્રીટ ફૂડ છે ભાજી ઢોસા Nipa Shah -
ગોટાળા ભાજી જૈન (Gotala Bhaji Jain Recipe In Gujarati)
#TRO#GOTALA#SURAT#Cheese#BUTTER#QUICK#kids#DINNER#TEMPTING#COOKPADINDIA#COOKPADGUJRATI ગોટાળા ભાજી એ એક ફ્યુઝન રેસીપી છે. જેમાં થોડા ઘણા શાકની ગ્રેવી તૈયાર કરી, તેમાં ચીઝ અને પનીર ઉમેરી એક ભાજી તૈયાર કરવામાં આવે છે. આ ભાજી ઢોસા, પાવ ,કુલચા, પરાઠા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે. આ ભાજી ખૂબ જ જલ્દી બની જાય છે. આ ઉપરાંત બાળકોને પણ આ ખૂબ પસંદ પડે તેવી વાનગી છે. મેં અહીં ગોટલા ભાજી ને ઢોસા સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
મલ્ટી ગ્રેઇન જીની ઢોસા(Multi grain jini dosa recipe in Gujarati)
#GA4#week3#dosa મારી બંને દીકરીઓ ને ઢોસા અતિપ્રિય અને માં તરીકે તેના સ્વાદ સાથે સ્વાસ્થયે ની ધ્યાન રાખવી પણ મારી જ જવાબદારી તો મેં. ટ્રાય કર્યા બધી જ દાળ મિક્સ કરી ને મલ્ટીગ્રેઇન ઢોસા. Lekha Vayeda -
ભાજી પુલાવ (Bhaji Pulao recipe in Gujarati)(Jain)
#GA4#WEEK19#PULAO#COOKPADGUJRATI#COOKPADINDIA પુલાવ તો આપણે જુદી જુદી રીતે અને જુદી જુદી સામગ્રી થી તૈયાર કરતા હોઈએ છીએ. મેં અહીં એકદમ મસાલેદાર અને બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરીને ભાજી તૈયાર કરી છે અને આ ભાજી સાથે પુલાવ બનાવ્યા છે સાથે અલગથી પણ ભાજી સર્વ કરી છે આવે છે, જે પુલાવ જોડે મિક્સ કરીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે પાલક નો સૂપ અને રોસ્ટેડ પાપડ પણ સવૅ કરેલ છે. Shweta Shah -
મલ્ટી ગ્રેન ડ્રાય ફ્રુટ સુખડી
#સ્ટારખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે. મલ્ટી ગ્રેન લોટ અને દેશી ગોળ સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયી છે Disha Prashant Chavda -
મલ્ટી ગ્રેન વેજિટેબલ પુડલા (Multi Grain Vegetable Pudla Recipe In Gujarati)
પુડલા ઘરે ઘરે બનતી વાનગી છે.મોટા ભાગે આપણે ચણાના લોટ માંથી પુડલા બનાવતા હોઈએ છીએ...આજે મે મલ્ટી ગ્રેન પુડલા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ પણ એડ કરેલા છે . Nidhi Vyas -
દહીં પૂરી ચાટ જૈન (Dahi Puri Chat Jain Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWeek 3 સ્ટ્રીટ ફૂડ માં દહીપુરી અગત્યનું સ્થાન ધરાવે છે અહીં મેં દહીપુરી ચાટ પૂરી સાથે બનાવેલ છે તેને વધુ હેલ્ધી બનાવવાનું અહીં પ્રયત્ન કરે છે સાથે એકદમ ચપટી તો છે જ.... જેમાં મેં દેશી ચણા મગ અને કાચા કેળા સાથે ઘણા બધા શાકભાજી નો પણ ઉપયોગ કરેલ છે. Shweta Shah -
મિક્સ વેજ. ચીલા જૈન (Mix Veg. Chila Jain Recipe In Gujarati)
#GA4#Week22#Chila#COOKPADGUJRATI#CookpadIndia શિયાળો આવે એટલે તાજા લીલા શાક ખાવાની મજા પડી જાય શિયાળાની સ્પેશ્યલ શાક એટલે કે લીલા વટાણા, લીલા ચણા, લીલી તુવેર, મેથીની ભાજી, પાલક ની ભાજી, કોથમીર વગેરેનો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીલા તૈયાર કર્યા છે જે પ્રોટીન વિટામિન થી ભરપૂર છે. Shweta Shah -
રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati)
#GA4 #week3 #ઢોસાઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ઇન્સ્ટન્ટ,ઈઝી અંને ટેસ્ટી તથા હેલ્ધી ઢોસા બનાવ્યા છે. Tatvee Mendha -
મલ્ટી ગ્રેન ભાખરી પિઝા(Multi Grain Bhakhari Pizza Recipe In Gujarati)
ભાખરી પિઝા એ પીઝા નું હેલ્ધી વર્ઝન છે. અહીંયા મેં મલ્ટી ગ્રેન ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે. Disha Prashant Chavda -
કોર્ન મૈસુર મસાલા ઢોસા (Corn Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: dosa/ઢોસા.આજે હું સ્ટ્રીટ સ્ટાઇલ ઢોસા ની રેસિપી લાવી છું. કોર્ન મૈસુર મસાલા ઢોસા અને ઘણા ફેન્સી ઢોસા સુરત ની લારીઓ પર બનતા હોય છે, જે એકદમ પ્રખ્યાત અને ટેસ્ટી છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ ફેન્સી ઢોસા માં ચીઝ અને બટર નો દિલ ખોલી ને વપરાશ કરાઈ છે😋. તો ચાલો શીખીએ સુરતી સ્ટાઇલ કોર્ન મૈસુર મસાલા ઢોસા!! Kunti Naik -
મલ્ટી ગ્રેન રાજસ્થાની ખૂબા રોટી (Multi Grain Rajasthani Khuba Roti Recipe In Gujarati)
રાજસ્થાન ની એક પ્રખ્યાત રોટી છે. મુખ્યત્વે ઘઉં ના લોટ ની બને છે. પણ મેં મલ્ટી ગ્રેન બનાવી છે. Unnati Buch -
રાગી અને ઓટ્સનો વેજીટેબલ હાંડવો (જૈન) (Ragi Oats Vegetable Handva Recipe In Gujarati) (jain)
#AsahiKaseiIndia#0oilrecipe#Fam#GA4#Week20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી અને ઓટ્સ બંને ફાઈબરથી ભરપૂર છે આ ઉપરાંત તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ, એમિનો એસિડ વગેરે આવેલ છે અને તે ગ્લુટેન ફ્રી ધાન્ય હોવાથી ડાયટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.અહીં મે આ ઝીરો રેસીપી તૈયાર કરેલ છે. તે ખાવામાં સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. ડાયાબિટીસ, થાઇરોઇડ,કોલેસ્ટ્રોલ , હાઈ બ્લડપ્રેશર વગેરે ના દર્દી માટે ખૂબ જ લાભદાયી છે. આ હાડવો બનાવવા માટે આથો લાવવો પડતો નથી. આ એક ઈન્સ્ટન્ટ વાનગી છે. મારા પરિવારમાં દરેક ને પસંદ પડી છે અને આ વાનગી તૈયાર કરેલ છે. Shweta Shah -
જૈન જીની રોલ ઢોસા (Jain Jini Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Septemberઆપણે ઢોસા તો અવારનવાર બનવતા જ હોય પણ આ કંઈક નવીન પ્રકાર ના જૈન ઢોસા છે.આપણે હોટેલ જેવા ઢોસા પણ ઘરે બનાવી જ શકીએ છીએ. એ પણ ડુંગળી, બટાકા, એન્ડ લસણ વગર.... pure jain...બહાર to બધું ready મળે જ છે પણ મહેનત થી બનવેલું વધુ testy લાગે છે.તો ચાલો બનાવીએ yummy જીની રોલ ઢોસા...... Ruchi Kothari -
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
ગોટાળા ઢોસા (Gotala Dosa Recipe in Gujarati)
ફ્રેન્ડ્સ, અમદાવાદ ના માણેકચોક માં વિવિધ પ્રકારના ઢોસા પીરસવામાં આવે છે. જેમાં ચીઝ અને બટર થી ભરપુર એવા ગોટાળા ઢોસા ખુબ જ ફેમસ છે. તો આજે મેં અહીં થોડા ફેરફાર સાથે ગોટાળા ઢોસા ની રેસીપી શેર કરી છે. બેઝિકલી આ ઢોસા ઉપર જ કુકિંગ પ્રોસેસ થાય છે પરંતુ જ્યારે આપણે ઘર માટે બનાવતા હોય તો આ રીત પ્રમાણે પણ સર્વ કરી શકાય છે. asharamparia -
મલ્ટી ગ્રેન રોટલી
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટી ગ્રેન રોટલીઆજકાલ બધા હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . તો ઘઉં ની રોટલી અવોઈડ કરે છે . અને મલ્ટીગ્રેન લોટ વાપરી અને રોટલી બનાવતા હોય છે . તો આજે મેં મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવી .જે હેલ્થ માટે પણ સારી છે. Sonal Modha -
મલ્ટી ગ્રેઇન હરીયાળી ચીલ્લા
#ચીલ્લા#week22#GA4ચીલા healthy બ્રેફાસ્ટ નો બેસ્ટ ઓપ્શન છે.લાઈટ ડિનર માટે પણ પરફેક્ટ ચાલે છે.મે અહી મલ્ટી ગેઇન લોટ અને વિવિધ ગ્રીન ભાજી ને મિક્સ કરી બ્રેફાસ્ટ માં હરીયાળી પાથરી દીધી છે. ચીઝ / પનીર નાખી સર્વ કરતા બેલેનસ્ડ ડાયેટ બની જાય છે. Kunti Naik -
સેવ ઉસળ જૈન (Sev Usal Jain Recipe In Gujarati)
#Trend#CookpadIndia#COOKPADGUJRATI અત્યારના ટ્રેન્ડ મુજબ ને સેવ ઉસળ તૈયાર કરેલ છે. આમ તો સામાન્ય રીતે સેવ ઉસળ બનાવવા માટે કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ લીલાં વટાણા અત્યારે શિયાળામાં ખૂબ સરસ આવે છે તેમાં રહેલ પ્રોટીન વિટામિન વગેરેનો સારા પ્રમાણમાં ઉપયોગ કરાય એટલે સીઝન ને અનુરૂપ એવું લીલાં વટાણા નું સેવ ઉસળ મેં તૈયાર કરેલ છે. સ્વાદ માં એકદમ ચટાકેદાર લાગે છે. સેવ,લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, દાડમ ના દાણા, ટામેટા, કોથમીર વગેરે ઉપરથી ઉમેરેલ છે તથા સાથે બ્રેડ સેવ કરેલ છે. Shweta Shah -
મલ્ટી ગ્રેઈન ફુલકા રોટલી (Multi Grain Fulka Rotli Recipe In Gujarati)
દરરોજ ના જમવાના માં ઘઉં કરતાં મિક્સ લોટ એટલે કે મલ્ટી ગ્રેઈન લોટ ખાવો હેલ્થ માટે ફાયદાકારક છે તો આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ની ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે ટેસ્ટી ભાજી સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. ઢોસા સાથે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Nita Dave -
નીમોના જૈન (Nimona Jain Recipe In Gujarati)
#JWC3#lilavatana#Peas#Sabji#dinner#lunch#ઉત્તપ્રદેશ#kachakela#winter#ઝટપટ#Spicy#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI નીમોનાએ ઉત્તર પ્રદેશ ની એક પરંપરાગત વાનગી છે. આ વાનગી શિયાળામાં તાજા મળતા વટાણા થી બનાવવામાં આવે છે તે સુકા મસાલા અને લીલા મસાલા બંને ઉમેરીને તૈયાર કરવામાં આવે છે જે સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે. જેને પરાઠા, રોટી કે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે વટાણાને ક્રશ કરી તેની જ ગ્રેવી તૈયાર કરી એક અલગ પ્રકારનું શાક આ બનાવવામાં આવે છે. શિયાળમાં મળતા તાજા વટાણા થી બનતી આ વાનગી સ્વાદમાં ખરેખર સરસ લાગે છે. Shweta Shah -
મલ્ટી ગ્રેઇન ચીલા (Multi Grain Chila Recipe In Gujarati)
#GA4#Week2#Pancake (Chila) આ ચીલા માં મેં અલગ અલગ લોટ અને વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે.ટેસ્ટ સરસ થયો ને બહુજ હેલ્થી છે.એટલે રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.આશા રાખું છું તમને પણ ગમશે અને તમે બનાવશો. Alpa Pandya -
-
વટાણા કેળાં ખૂર્ચન (Peas Banana Khurchan Recipe in Gujarati) (Jain)
#FFC4#WEEK4#વટાણાનુશાક#સબ્જી#કાચાકેળા#SABJI#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળામાં મળતા તાજા લીલા વટાણા માં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું છે આથી જુદી-જુદી વાનગીઓ માં તેનો સારા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. અહીં મેં એક જુદા પ્રકારની વટાણા અને કાચા કેળાની ખુર્ચન સબ્જી બનાવી છે. જેમાં કાચા કેળા ને બાફીને છીણી ને, છીણમાં થી તેની ગ્રેવી તૈયાર કરેલ છે. આ શાક રોટલી, પરાઠા, ભાખરી વગેરે સાથે ખુબ જ સરસ લાગે છે. તેની સાથે દાળ કે કઢી ની જરૂર પડતી નથી. તમે પણ આ શાક જરૂરથી ટ્રાય કરશો. Shweta Shah -
ચીઝ ઢોસા(Cheese Dosa Recipe in Gujarati)
#GA4#Weak17#Cheeseપનીર ભુરજીની સબ્જી બધાએ ખાધી જ જશે અને ઢોસા પણ અલગ અલગ ટેસ્ટના ખાધા જ હશે. તો તેમાંથી આજે ઇનોવેશન કરીને મેં ભુરજી ચીઝ ઢોસા બનાવ્યા છે. જે એકદમ ઈઝી અને સ્પાઈસી બન્યા છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
મલ્ટી ગ્રેઇન વેજ પરાઠા (Malti grain veg paratha recipe in gujarati)
#રોટીસ●ડીનર પરાઠા વગરનું અધુરું લાગે છે. રેગ્યુલર ઘઉંના પરાઠા તો બનતા જ હોય છે. તો ક્યારેક મલ્ટી ગ્રેઈન લોટનો ઉપયોગ કરી શકાય છે. મલ્ટી ગ્રેઈન લોટ વેઈટ લોસ કરવા મદદરૂપ બને છે. બાળકો જ્યારે શાકભાજી ન પસંદ કરતાં હોય ત્યારે મિક્સ વેજિટેબલનો ઉપયોગ કરી પરાઠા બનાવી શકાય. Kashmira Bhuva -
જીની રોલ ઢોસા(Jini roll dosa recipe in Gujarati)
#TT3જીની ઢોસા આમ તો મુંબઈનું સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. પરંતુ હવે તો બધા ઘરે બનાવતા થઈ ગયા છે. jini dosa બનાવવામાં ખૂબ સરળ છે. તેમાં વધારે પડતો શાકભાજી અને ચીઝનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Hetal Vithlani -
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4#week22#પીઝા ઢોસા🍕ઢોસા અને પીઝા એ બંને બધા ને ભાવતી વાનગી છે. અને એમાં બચ્ચાઓ ને તો અતિ પ્રિય હોય છે.એટલે હું બંનેનું મિશ્રણ એવી પીઝા ઢોસા ની રેસિપિ લાવી છું.જે ટેસ્ટ માં યમ્મી લાગે છે. Sheth Shraddha S💞R
More Recipes
ટિપ્પણીઓ (6)