ડ્રાયફ્રુટ બેસન ચૂરમા લાડુ (Dryfruit Besan Churma Ladoo Recipe In Gujarati)

Bindiya Prajapati @nirbindu
ડ્રાયફ્રુટ બેસન ચૂરમા લાડુ (Dryfruit Besan Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં બંને લોટ લઈ તેમાં મોણ નાખો અને નવશેકા પાણી વડે લોટ બાંધી લેવો તેની ભાખરી બનાવીને શેકી લેવી.
- 2
હવે ભાખરી થોડી ઠંડી થાય એટલે તેના કકડા કરી મિક્સરમાં ક્રશ કરી લેવું.અને મોટા ચાર્ણા વડે ચારી લેવું.હવે ગેસ પર વાસણ મૂકી ઘી ગરમ કરી ટોપરું અને ડ્રાય ફ્રુટ થોડું શેકી લો.
- 3
હવે તે જ ઘી માં ગોળ નાખીને જ્યાં સુધી બંને મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવું.તેમાં તલ નાખવા.હવે તેને ભાખરીનાં ચૂરા માં નાખી દો અને ડ્રાય ફ્રુટ પણ નાખી દો.
- 4
હવે તેના લાડુ વાળી લો.અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથ ના જમણ ની વાત જ્યારે આવે ત્યારે ચૂર્માં ના લાડુ જ સૌ પ્રથમ યાદ આવે. ચૂરમાના લાડુ જૂની અને શ્રેષ્ઠ મીઠાઈ છે જે સૌ ને ભાવતી જ હશે.આમ તો મુઠીયા માંથી બનતી આ મીઠાઈ છે પણ મારા મમ્મી ભાખરી માંથી પણ અમને બનાવી ને આપતા જેથી તેલ નો ઓછો વપરાશ થાય અને ગોળના હોવાથી સ્વાદિષ્ટ પણ બને. જે મને ખૂબ જ ભાવતા હતા .આજે એ હું તમારી સમક્ષ મૂકી રહી છું .મે પણ બનાવ્યા.અને મારા ઘર માં પણ બધા ને ખુબ જ ભાવે છે. Bindiya Prajapati -
-
-
-
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe in Gujarati)
ગણેશ ચતુર્થી હોય કે પછી કોઈ સારો તેહવાર ઘર માં ચુરમા નાં લાડુ ચોક્કસ બને જ. ગુજરાતી મિષ્ટાન્ન માં લાડવા નું સ્થાન સૌથી ઉપર જ હોય છે. લાડવા બે પ્રકાર ના બને છે ખાંડવાળા અને ગોળવાલા. અહીંયા મેં ગોળ નો ઉપયોગ કરી ને લાડુ બનાવ્યા છે. Disha Prashant Chavda -
-
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો-oil recipes#લાડુ Jagruti Chauhan -
-
અંજીર ડ્રાયફ્રુટ પૂરણ પોળી (Anjeer Dryfruit Puran Poli Recipe In Gujarati)
#ATW2#TheChefStory Shital Jataniya -
-
-
-
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRJain special recipeGanesh Chaturthi Chelleng#Coopadgujrati#CookpadIndia ગણેશ ચતુર્થી એ મહારાષ્ટ્ર ના લોકો પ્રિય તહેવાર છે. ત્યાં બાપા ના સ્વાગત ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હવે તો બધા શહેરો માં ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા આવે છે. ગણેશ ચતુર્થી ના દિવસે લોકો અલગ અલગ ફલેવરના મોદક અને લાડવા બનાવે છે. મેં અહીં ચૂરમા ના લાડુ બનાવ્યા છે. Janki K Mer -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRવક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્ને કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા 😍🙏🙏 ગણપતિ બાપા.... મોરીયા..... મંગલમુર્તિ મોરીયા.... Kajal Sodha -
-
-
-
-
-
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
દર પૂનમે ચુરમાનાં લાડુ બને.. બજરંગદાસ બાપાને થાળ ધરાય. આજ નાં લાડુ ગુરુપૂર્ણિમા માટે ખાસ બનાવ્યા છે. બાપા માટે ખાસ ગોળનાં લાડુ જેમાં લસલસતું ઘી, જાયફળ અને ઈલાયચીની સુગંધ હોય. Dr. Pushpa Dixit -
ડ્રાયફ્રુટ ખજૂર મોદક (Dryfruit Khajoor Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory Bindiya Prajapati -
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિબાપા ના મન ગમતા લાડુ બનાવ્યા છે.મારા પણ ફેવરીટ છે.ઓર્ગેનિ ક ગોળ વાપર્યો છે Jenny Nikunj Mehta -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે હનુમાનજી ને ધરાવવા માં આવે છે. આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે બનાવ્યા અને હનુમાનજી ને ધર્યા..બધાને હનુમાન જન્મોત્સવ ની શુભેચ્છાઓ 🙏🙏 Dr. Pushpa Dixit -
મગસના લાડુ(Magas na ladoo recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના પર્વમાં અમારે ત્યાં આ લાડુ બને જ. આ લાડુ ઝડપથી બને છે. થોડું માપમાં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. મિશ્રણ ઠંડું થાય પછી જ પીસેલી ખાંડ એડ કરવી. ઘી બધું એકસાથે ન નાખતા થોડું થોડું એડ કરવું. ઘી વધારે હશે તો લાડુ વાળતી વખતે બેસી જાય. Jigna Vaghela -
-
ગોળ ચૂરમા ના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#GCRGanpati bapa moriya daksha a Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16473541
ટિપ્પણીઓ (4)