રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ મૂકી ને બટેકા વઘારી દો ને પછી તેમાં વટાણા એડ કરી દો હવે તેમાં બધા મસાલા એડ કરો
- 2
થોડી વાર ઢાંકી ને થવા દો બધું મિક્ષ થાય જાય એટ્લે ગેસ બંધ કરી દો
હવે કાંદા ટામેટાં ની અંદર ચાટ મસાલો & કોથમીર એડ કરી મિક્ષ કરી લો - 3
હવે પૂરી માં કાણું પાડી પહેલા રગડો ભરો પછી 3 ને ચટણી એડ કરો ત્યાર બાદ તેમાં કાંદા ટામેટાં નું સલાડ ભરો લાસ્ટ માં સેવ નાખી સર્વ કરો
- 4
તો રેડ્ડી છે રગડા પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
-
-
-
-
-
-
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15194410
ટિપ્પણીઓ (6)