રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
4લોકો માટે
  1. 2 નંગમોટા બટાકા
  2. 1 વાટકો વટાણા
  3. 50પૂરી
  4. ગ્રીન ચટણી
  5. ખજૂર આંબલીની ચટણી
  6. 1 વાટકો સેવ જીણી
  7. 1ટામેટું
  8. મસાલા
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. 1 ચમચીમરચું પાઉડર
  11. 1 ચમચીહળદર
  12. 2 ચમચીગરમ મસાલો
  13. તેલ વઘાર માટે
  14. 2 લીલું મરચું
  15. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    પેલા આપડે બટાકા અને વટાણા બાફી લેશુ. બટાકા ના નાના પીસ કરશુ. હવે વઘાર માટે તેલ ગરમ કરો. તેમાં ટામેટા મરચું લીલું નાખી વઘારસુ.

  2. 2

    તેમાં બધો મસાલો કરો. હવે ગ્રેવી ને બાફેલા વટાણા બટાકા માં નાખશુ.બાફેલુ પાણી તેમાંજ રાખવું. મસાલો નાખી ઉકાળવો. રગડો તમારા સ્વાદ મુજબ બનાવી શકો.

  3. 3

    એક ડીશ માં પૂરી ગોઠવો. તેમાં રગડો નાખો. બને ચટણી, સેવ, ટામેટું નાખી ને સર્વ કરો. 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

ટિપ્પણીઓ (6)

Similar Recipes