દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાને 6 - 8 કલાક પલાળી બાફી લેવા. બટાકા ને પણ બાફી ને મેશ કરી લેવા. ચણા અને બટાકા ને મેશ કરી લેવા.
- 2
મિશ્રણ માં ફુદીના કોથમીર ની ચટણી, સંચળ,જીરા નો પાઉડર,મીઠું,કોથમીર ઉમેરી હલાવી લેવું.
- 3
પાણીપુરી ની પૂરી લઈ તેમાં ખાડો કરી મિશ્રણ ભરી લેવું.
- 4
ત્યારબાદ તેમાં દહીં, મીઠી ચટણી, સેવ, કાંદા અને કોથમીર ઉમેરી સર્વ કરવું.
- 5
તરત જ સર્વ કરવી બનાવી ને મૂકી રાખવી નહિ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3 પાણી પૂરી , દહીં પૂરી , ભેળ પૂરી નામ લેતા જ દરેક ના મોમાં પાણી આવી જાય ....આપના દરેક ની આ ચાટ ખુબ જ ફેવરીટ હોય છે....ચટપટી ચટણી , તીખી ચટણી , મીઠું દહીં .અને બટાકા ના મિશ્રણ ને ભરીને સ્વાદિષ્ટ દહીં પૂરી બનાવતા વાર નથી લાગતી ...તો જોયે દહીં પૂરી ની રેસિપી Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3દહીં પૂરી નું નામ સાંભળી એ જ મોમાં પાણી આવી જાય. Richa Shahpatel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15067720
ટિપ્પણીઓ (5)