આલુ પરોઠા વિથ યોગર્ટ ડીપ(Aloo Paratha with Yogurt dip recipe in Gujarati)

#GA4 #week1
#yogurt
#Punjabi
#potato
Tricolour
આ રેસીપી આલુ પરાઠા નાના અને મોટા સૌ ની ફેવરિટ છે....મેં અલગ અલગ નેચરલ કલરની મસાલા પેસ્ટ બનાવીને સ્વાદમાં અને લૂક માં કંઈક નવીનતા લાવવાની કોશિષ કરી છે જે આપ સૌ ને જરૂર ગમશે...બાળકોને ટીફીનમાં પણ નવીન લાગે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા કલરફુલ આલુ પરોઠા બનાવ્યા છે....
આલુ પરોઠા વિથ યોગર્ટ ડીપ(Aloo Paratha with Yogurt dip recipe in Gujarati)
#GA4 #week1
#yogurt
#Punjabi
#potato
Tricolour
આ રેસીપી આલુ પરાઠા નાના અને મોટા સૌ ની ફેવરિટ છે....મેં અલગ અલગ નેચરલ કલરની મસાલા પેસ્ટ બનાવીને સ્વાદમાં અને લૂક માં કંઈક નવીનતા લાવવાની કોશિષ કરી છે જે આપ સૌ ને જરૂર ગમશે...બાળકોને ટીફીનમાં પણ નવીન લાગે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા કલરફુલ આલુ પરોઠા બનાવ્યા છે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફીને બટાકા ને એક બાજુ પર રાખો....
- 2
હવે કલરફુલ લોટ બાંધવા માટે 2 કપ ઘઉં નો અને એક કપ મેંદાનો લોટ લઈ જરૂર મુજબ મીઠું અને 3 થી 4 ચમચી તેલનું મ્હોણ ઉમેરી લોટ મિક્સ કરો...કોરા લોટના જ ત્રણ ભાગ કરી અલગ અલગ બાઉલમાં રાખો....
- 3
હવે ગ્રીન અને રેડ કલર માટે આપણે નેચરલ કલર વાપરવાના છે તો પહેલા ગ્રીન કેપ્સિકમ, બે લીલા મરચા, સમારેલી કોથમીર અને મીઠા લીમડા(કઢીપત્તા) ની પાંચથી સાત સ્ટ્રીપ લઈ મિક્સર બાઉલમાં 4 - 5 ચમચી પાણી નાખી ચટણી ની જેમ પીસી લો...એક બાઉલમાં સાઈડ પર રાખો...
- 4
રેડ કલર ની પેસ્ટ બનાવવા રેડ કેપ્સીકમ...કાશ્મીરી મરચું, એક નંગ ગાજર ઝીણા પીસ કરીને...2 નંગ ટામેટા પીસ કરેલા લઈ મિક્સર જારમાં સહેજ પાણી ઉમેરી ચટણી જેવું પીસી લો....પેસ્ટમાં મીઠું ઉમેરવાનુ નથી કેમ કેલોટમાં મીઠું ઉમેર્યું છે...આ રીતે બન્ને પેસ્ટ તૈયાર કરી લો...
- 5
હવે જે ત્રણ ભાગ કરેલા લોટ છે તેનો એક ભાગ ગ્રીન પેસ્ટ વડે તૈયાર કરો પાણી ની જરૂર પડે તો 1 -2 ચમચી ઉમેરો...તેલવાળો હાથ કરી ગ્રીન લોટ કેળવી ને સાઈડ પર રાખો...
- 6
લોટનો બીજો ભાગ લઈ રેડ પેસ્ટ વડે બાંધીને તૈયાર કરો....સાઈડ પર રાખો...હવે ત્રીજા ભાગ નો રેગ્યુલર લોટ બાંધી લો....ત્રણેય લોટને બાજુ પર રાખી રેસ્ટ આપો.....અલગ અલગ પેસ્ટ ને લીધે પરોઠા ના બહારના પડ નો એકદમ સરસ સ્વાદ આવશે...
- 7
બટાકા ને છોલીને, છીણીને સ્ટફિંગ તૈયાર કરો...ક્રશ કરેલા આદુ...મરચા...લાલ મરચું...ગરમ મસાલો...જીરું પાઉડર...આમચૂર પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી ગોળા બનાવી લો....
- 8
હવે ત્રણેય લોટના લાંબા રોલ કરી એકબીજા સાથે ગોઠવી હળવા હાથે ગોળ રોલ જેવું કરી ત્રણેય કલર દેખાય એ રીતે ચપ્પુ વડે કટ કરી લુવા તૈયાર કરો....
- 9
તૈયાર લુવા માંથી બે રોટલી વણી વચ્ચે સ્ટફિંગ પાથરી હળવા હાથેથી થોડુ વણી પરોઠા ગુલાબી- બ્રાઉન શેકી લો..મેં તેલ મૂકીને શેકયા છે તમે ઇચ્છો તો ઘી વડે શેકી શકો...
- 10
તો તૈયાર છે આપણા #GA4 ના પ્રથમ week ની રેસીપી પંજાબી ટ્રાઈ કલર આલુ પરોઠા..મેં યોગર્ટ ડીપ સાથે સર્વ કર્યા છે...તમે ઈચ્છો તે ચટણી કે ડીપ સાથે સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
યોગર્ટ બીટ રાઇતું(Yogurt Beetroot Raitu recipe in Gujarati)
#GA4 #week1#YogurtPost - 3 આ વાનગી રાઇતું..બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ લઈ શકાય છે.....બીટમાં ફાઈબર...હિમોગ્લોબીન તેમજ કેલ્શિયમ ભરપૂર હોય છે...બાળકો અને વડીલો માટે ખૂબ ફાયદાકારક છે ઇમ્યુનિટી બુસ્ટર છે અને શાકની અવેજી માં ચાલી જાય છે....તેનો મનમોહક કલર જોઈને નાના બાળકો પણ મોજ થી ખાય છે.... Sudha Banjara Vasani -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
રાજગરા ના આલુ પરોઠા (Rajgira Aloo Paratha Recipe In Gujarati)
#ChooseToCook#30mins#cookpad#cookpadgujarati#cookpadindiaઆલુ પરોઠા એ મારા ઘરમાં બધાને પસંદ છે. ખાસ તો મારા સનની ફેવરેટ રેસીપી છે. તેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા પસંદ છે. તેથી હું પરોઠા અવર નવર બનાવતી હોઉં છું. પરંતુ હમણાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો નવરાત્રીમાં ફાસ્ટ કરતા હોય છે. તો ફાસ્ટ માં ઝડપથી થઈ જાય એવી રેસીપી આજે શેર કરી છે રાજગરાના આલુ પરોઠા. રાજગરો હેલ્થ માટે ખૂબ જ સારો હોવાથી એનર્જી પણ મળી રહે છે અને સ્ટફિંગ ટેસ્ટી હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે. Ankita Tank Parmar -
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1આ પરોઠા ડિનર અને બ્રેકફાસ્ટ માં લઇ શકાય છે આ એક ફુલ મેનુ ડીશ છે આ મારી ઇન્નોવેટીવ વાનગી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
પાપડ પરાઠા વિથ યોગર્ટ (Papad Paratha with yogurt Recipe In Gujarati)
#GA4#week1#paratha#yogurtઆમ તો પરાઠા ની વાત આવે એટલે આપણે બધા હંમેશાં મસાલા પરાઠા અથવા તો આલુ પરોઠા ને યાદ કરીએ પણ આજે મે એક સરસ મજાના ચટપટા પાપડ ના પરોઠા બનાવ્યા છે. Payal Patel -
ચીકપી રેવ્યોલી વીથ ચીઝી ડીપ (Chickpea ravyoli with cheesy dip)
#goldrnapron3 #વીક19 #કર્ડ #આલુ Harita Mendha -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LBઆલુ પરોઠા સવારના નાસ્તામાં સાંજ રાત્રે ડિનરમાં તેમજ લંચ બોક્સમાં નાસ્તામાં પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1#post2આજે મે ખુબ સરળ આલુ પરોઠા બનાવ્યા છે પણ તેને થોડું અલગ ટેસ્ટ આપ્યો છે, ખુબ ટેસ્ટી બન્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ Hiral Shah -
આલુ તાંદળજા ના પરોઠા (Aloo Tandarja Paratha Recipe In Gujarati)
#CWT#MBR1Week1Post7#cookpad#cookpadindia#cookpadgujaratiકોઈપણ લીલી ભાજી એ આરોગ્ય માટે ઉત્તમ છે. તે ભાજીની વિવિધ વાનગીઓ બનાવીને ખાઈ શકાય છે. તાંદળજાની ભાજી નું શાક , પરોઠા સૂપ બનાવી શકાય છે. Neeru Thakkar -
આલુ ના પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ ના પરાઠા all time favourite હોય છે .અને ઘર ના દરેક મેમ્બર ના પ્રિય .. Sangita Vyas -
-
રાજગરા ના લોટ ના આલુ પરોઠા (Rajgira Flour Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_gujફાસ્ટમાં લઈ શકાય એવા રાજગરાના લોટના આલુ પરોઠા બનાવ્યા છે. આ પરોઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
આલુ મટર બાસ્કેટ ફ્રાય પરોઠા ચાટ (Aloo Matar Basket Fry Parotha Chaat Recipe In Gujarat)
#GA4#week1#paratha#potato#yogurt#tamarid#post1ચાટ કોને ન ભાવે ચાટ નું નામ પડે એટલે તરત જ મો માં પાણી આવી જાય છે અને આલુ પરોઠા તો બધાને ભાવે કેટલી બધી જાત ની ચાટ બને છે તો આજે મે એક નવી ચાટ બનાવી ફ્રાય બાસ્કેટ પરોઠા ચાટ આમા મેં બટેટા સાથે વ્હાઇટ વટાણા લીધાં છે અને સ્ટફીન્ગ મા મસાલો ઓછો છે કેમકે આમા ખાટી,મીઠી,તીખી અને દહીં ની બધી જાત ની અલગ અલગ ચટણી નાખી ને સેવ ડુંગળી દાડમ આ બધાથી ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર ચાટ બની જાય છે આ પરોઠા ક્રિસ્પી બને છે અને સાથે વટાણા નો crunch બવજ સરસ લાગછે Hetal Soni -
-
આલુ પરાઠા (Aloo Paratha recipe in Gujarati)
આલુ પરોઠા બધાને ભાવતી વાનગી છે નાના-મોટા બધા ને ખૂબ જ ભાવે છે અને બની પણ જલ્દી જાય છે અને દહીં સાથે ખાવા માતો તેનો સ્વાદ અનેરો થઈ જાય છે અહીં મેં આજે ચટણી સાથે રજુ કર્યા છે #GA4 week1 Buddhadev Reena -
આલુ ચીઝ પરોઠા (Aloo Cheese Paratha Recipe In Gujarati)
#આલુ ચીઝ પરોઠા ખૂબ ટેસ્ટી અને બાળકો ને ખૂબ ફેવરિટ હોય છે. Jayshree Chotalia -
-
ચોકલેટ ફ્લેવર યોગર્ટ(Chocolate Flavoured yogurt Recipe In Gujarati)
#GA4#Week1 Yogurt... આજ મે અહીંયા એક સુગરફ્રી ચોકલેટી યોગટ બનાવ્યુ છે જે ખાવામા હેલ્ધી તો છે જ સાથે સાથે ખુબજ યમ્મી છે....... Chetna Patel -
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
-
-
આલુ પરોઠા, (પીઝા સ્ટાઇલ) (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1 આજે બધાને કઈ ને કઈ નવીનતા જોઈએ છે.તે પછી કોઈ પણ જાતનું ભોજન કેમ ના હોય. હું આજે આલુ પરોઠા પીઝા સ્ટાઇલ બનાવું છે જે જોઈને જ મોઢામાં પાણી લાવે છે તો ખાવામાં તો કેવા હશે . અત્યાર ના બાળકો ને તો રોજ પીઝા ના ખવડાવી શકાય પણ આ આલુ પરોઠા વિવિધ રીતે બનાવી ખવડાવી શકાય. Anupama Mahesh
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
ટિપ્પણીઓ (12)